________________
શારદા સાગર
૧૨૧
ઝેર છે. તેમણે જાણ્યુ કે હવે માશ ગુરૂ પાસે પહોંચી શકું તેવી સ્થિતિ નથી માટે અહી સથારા કરીને બેસી જાઉં.
સાચા સંત પાતાના પ્રાણનું અલિદાન આપીને પણ ખીજા જીવાની રક્ષા કરે છે. સમયે જીવનના મૂલ્ય ચૂકવી જાણે તે સાચા સંત છે. હસતા હસતા કષ્ટોને સહેવુ એ મહાત્માના લક્ષણ છે. મુનિએ ભૂમિનુ પડિલેહણ કર્યું. સર્વ જીવેને ખમાવી, મૈત્રીભાવ ક્રિશ્ર્વમાં લાવી ચાર શત્રુ અંગીકાર કરી સથારા કર્યાં. એ નમાથુણુ ગણ્યા. પછી ત્રીજું નમાશ્રુણ ગણે છે ત્યાં આંખમાં દડદડ આંસુ વહેવા લાગ્યા. એ આંસુ કેમ આવ્યા ? તમે જાણે છે ? કડવા આહાર ખાવા પડયા, હવે મરી જવાશે એ માટે નહિ, પણ પહેલુ નમેથ્યુણુ સિદ્ધ ભગવાનનુ છે. ખીજુ નમે શ્રુણુ અરિહંત ભગવાનનું છે ને ત્રીજું નમેાશ્રુણું પેાતાના ગુરૂનુ છે. ત્રીજુ નમેથ્યુણ ખેલતાં ધર્મરૂચી અણગારને પેાતાના ગુરૂ યાદ આવ્યા અહે! મારા પરમ ઉપકારી ! મને સંસાર સાગરથી તારનાર! મારા હિતસ્વી! મારા કર્મની ભેખડા તાડાવનાર મારા ગુરૂદેવ! મારા અંતિમ સમયે આપ મારી પાસે હાજર નથી. આપ મારાથી ઘણાં દૂર છે. મે આપની પાસે રહેતાં મનવચન-કાયાથી આપની અશાતના કરી હશે, આપનુ. દિલ દુભવ્યુ હશે તેા આપ મને ક્ષમા કરજો. હું અંતઃકરણપૂર્વક આપની ક્ષમા માગું છું. આપ મારા વદન સ્વીકારજો. મારા વડીલ સંતાને પણ ખમાવું છું. આ રીતે પેાતાના ગુરૂને યાદ કરી રડી પડયા. ભયંકર ઝેર શરીરમાં પ્રસરવા લાગ્યું. નસેનસેા તૂટવા લાગી. આખા શરીરમાં ઝટકા આવવા લાગ્યા. પણ જેને આત્મા અને દેહને ભિન્ન માન્યા છે તેવા ધર્મરૂચી અણુગાર સમભાવપૂર્વક વેદનાને સહન કરે છે. ઘેાડીવારમાં જીવ અને કાયા જુઠ્ઠા થઈ ગયા. દેહ ઢળી પડયે ને એ પવિત્ર મુનિને આત્મા અનુત્તર વિમાનમાં ચાલ્યેા ગયા. પાંચ અનુત્તર વિમાનમાં છેલ્લા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. આ તરફ્ મુનિને ગયા વખત થયે પણ પાછા ન આવ્યા ત્યારે ગુરૂએ શિષ્યાને ખેલાવીને કહ્યું- હે મારા શ્રમણા! મારે અંતેવાસી ઉગ્ર તપસ્વી શિષ્ય ધર્મ રૂચી અણુગાર હજુ પાછા કેમ ન આવ્યા ? ગુરૂ તે જ્ઞાની હતા. ઉપયેગ મૂકયા હાત તા જાણી શકત કે ત્યાં શું ખન્યું છે ? પણ તેમ નહિ કરતા પેાતાના શિષ્યાને ધરૂચી અણુગારની શેાધ કરવા મેાકલશે, ને ત્યાં શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
:
ચરિત્ર – અંજના સતીના ઝુરાપા :- અજનાકુમારી મહેન્દ્રપુરના મહેન્દ્ર રાજા અને મને વેગા સણીની એક પુત્રી અને સે। મધવની લાડીલી મહેનડી છે. એણે કદી દુ:ખ જોયુ નથી, પણ પરણ્યા પછી એના જમ્મર અશુભકર્મના ઉદય થયા. પરણીને આવી છે, પેાતાના મહેલમાં સૂવા માટે ગઈ. પવનજીની રાહ જોતી બેઠી પણ પવનજી ન આવ્યા તે ન જ આવ્યા.
પરણી મેલી પદમણી, સૂકી મહેલ મેઝર અહિં તણી કાંચલી પરે, ફરી ન પૂછી સાર.