________________
શારદા સાગર
સખી! તારા જેવી જિનવચનાનુરાગી સ્ત્રીને આપત્તિ સમયે આ રીતે મૂંઝાઇ જવું ન શાલે, આપત્તિ વખતે કાણુ મૂઞય? જેને ક પર શ્રદ્ધા નથી તે. બહેન! આમ રડી રડીને જીવન પૂરું કરવું ન Àાલે. સખી! હું જાણું છું કે મારા કરેલા કર્માનું આ ફળ હું ભાગવી રહી છું. પરંતુ કંઈ સમજાતું નથી કે મને શું થઇ ગયું છે! એમના પ્રત્યે મારા દિલમાં જરાય દ્વેષ નથી. અપ્રીતિ નથી. એ તે મહાન ગુણનિધિ છે. હું અભાગણુ છું. મેં તેમને દુઃખી કર્યા ? હું તેમને સુખી ન કરી શકી. ખસ, આ વાત વારંવાર યાદ આવે છે ને હૈયું ભરાઇ જાય છે.
૧૧૫
વસંતમાલા કહે– અંજના ! તું અભાગણુ નથી, તુ તે। મહાન ભાગ્યશાળી છે. દોષ પવનકુમારના છે. એમણે જો આ રીતે કરવું હતું તે પરણતાં પહેલા વિચાર કરવા જોઈતા હતા ને! સખી1 એવુ ન ખેલ. કાઇ પણ છત્રને દુઃખ આવે છે તે પેાતાના પાપકર્મોથી આવે છે. મારા એવા કોઇ અશુભ કર્મ યમાં આવ્યા છે કે જેના પરિણામે તેમના જેવા ગુણનિધાનના હૈયામાં પણ મારા માટે કે અશુભ ભાવ જાગૃત થયેા છે. આ રીતે સમય પસાર થઇ રહ્યો છે. અજના હજુ પવનજી આવશે એ આશાના તંતુએ દિવસેા પસાર કરે છે ત્યાં શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩ વ્યાખ્યાન ન ૧૪
અષાડ વદ અમાસ ને બુધવાર સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ તે બહેનેા,
ત્રિકાળજ્ઞાની નાથે જગતના જીવેાના કલ્યાણને અર્થ સિદ્ધાંતની પ્રરૂપણા કરી. તે સિદ્ધાંતની પ્રરૂપણા કરનાર નાથ કેવા છે? તેમના દર્શન પણ કલ્યાણકારી, મંગલકારી અને જીવના ભવના ફેરા ટાળનાર છે. તમે તમારી સપત્તિ, વાડી, ગાડી કે મંગલા વગેરેમાં સુખ કહેા છે. તે આત્મિક સુખ઼ આગળ કાંઇ વિસાતમાં નથી. અનંતકાળના કર્માના આવરણા પ્રભુની સ્તુતિ કરવાથી નાશ પામે છે. જીવ અનતકાળથી આ સંસારમાં સખાંધ જોડતા આવ્યા છે. ભાઇ-મહેન, પુત્ર, પુત્રી, કાકા, કાકી, મામા, નાકર, ચાકર, માડોશી-પાડાશી વિગેરે અનેક સાથે અનતકાળથી સબંધ જોડતા આવ્યે છે. પણ તે મધા સબંધ ઉપલક છે. તેમાં સાચા પ્રેમની પ્રતીતિ નથી. તે સાચી પ્રીતિ નથી, પણ ગારી છે. તમે પ્રભુ સાથે કેવી પ્રીતિ જોડી છે1 ગુરૂએ ઉપાશ્રયે જવાની અને માળા ફેરવવાની બાધા કરાવી. પચ્ચક્ષુ લીધા એટલે કરવુ તે પડે. કારણ કે તમે એટલું તે "મળે છે. પણ માળા ફેરવતા મન કયાંય ભમતું હેાય તે પરિણામ શું આવે? એક ગ્ર ચત્ત સાથે ભાવનાપૂર્વક થવુ જોઈએ. નહિતર છાર ઉપર લીંપણુ જેવી કરણી છે. અજ્ઞાની જીવા સંસારના ગમે તેટલે પ્રેમ કરશે પણ સમજી લેવા જેવું છે કે જે માંગે તે નહિ
તા. ૬-૮-૭૫