________________
શારદા સાગર
તેા ખેડી જડી છે, કેવી રીતે બાકળા વહેારાવું ! હર્ષના આવેશમાં આવી પ્રભુને વહેારાવવા હાથ ઊંચા કરે છે ત્યાં શું બન્યું!
૧૦૬
એડી તૂટી ને માથે વાળ થયા, ચંદનબાળાના દુઃખ દૂર થયા, ત્યાં તા થઇ ગયા ચમત્કાર.......ચંદ્ગુન જુવે વાટલડી......
જ્યાં વહેારાવવા હાથ ઉપાડયા ત્યાં તાત ખેડી તૂટી ગઇ. માથે સુંદર કેશ થઇ ગયા ને એડીની જગ્યાએ રત્નજડિત કંકણ થઈ ગયા. આકાશમાં દેવદુદુંભી વાગી. ને સાડાત્રણ ક્રેડ સેનૈયાની વૃષ્ટિ થઇ. હર્ષભેર ખાકળા વહેારાવ્યા ને પ્રભુએ કરપાત્રમાં વહેાર્યાં. પ્રભુને અભિગ્રહ પાંચ માસ ને પચ્ચીસ દિવસે ચંદનબાળાના હાથે પૂર્ણ થયેા. આખા ગામમાં ખબર પડી ગઇ. મૂળા શેઠાણી હાથમાં ઝડૂ લઇને દોડતા આવ્યા ને સેાનામહારા વાળીને ભેગી કરવા ગયા. ત્યાં દેવા કહે છે હે મૂળા ! એ લક્ષ્મીને તું નહિ અડી શકે. એને લેવાનેા તારા અધિકાર નથી. એ તા ચંદનના પુણ્યની લક્ષ્મી છે. આખી નગરીમાં જયજયકાર વર્તાઇ ગયા. છેવટે રાજા-રાણીને ખખર પડી તેએ પણ એલી ઉઠયા-ધન્ય છે તેને કે જેના હાથે પ્રભુના અભિગ્રહ પૂર્ણ થયેા. એ કાણુ પવિત્ર આત્મા હશે? એના દર્શન કરવા ખૂદ રાજા-રાણી આવ્યા. જુએ છે તે પેાતાની ભાણેજ છે. રાણી મૃગાવતી ચનખાળાના માસી હતા. રાણી કહે છે- બેટા ! ગામની રાજરાણી તારી માસી બેઠી હાય ને તારે અહીં અવાય? તું કયારે આવી ને શું બન્યું? બધી વાત કરી. માસીની આંખમાં હૃદંડ આંસુ પડયા. ચઢના કહે છે માસી! જે થયું તે મારા સારા માટે. આપ શા માટે રડે છે? અંધુએ ! આ ચંદનબાળાના જખ્ખર કના ઉછાળેા હતા. તે સમયે જો આ માસીમાને ઘેર ગઇ હત તે તેને માસી ઓળખત પણ નહિ. ધક્કો મારીને કાઢી મૂક્ત. કારણ કે ક્રમેય કાળે વહાલા પણ વૈરી બની જાય છે. પુણ્યના ઉદય હાય ત્યારે દૂરના સગા પણ નજીકના સગા થતા આવે છે ને ખમ્મા ખમ્મા કરે છે.
આજે ચનખાળાની વાત કેમ આવી? આપણી મૂળ વાત રૂપ અને ગુણની હતી. સાચું સૌ કાને કહેવાય તે વિષય ઉપર આજે ઘણું કહેવાઈ ગયું છે.
અહીં શ્રેણીક રાજા અનાથી મુનિના રૂપમાં મુગ્ધ બની ગયા છે. તેથી તેમના મુખમાંથી સહેજે ખેલાઇ ગયું. શું મુનિના વર્ણ છે ને શુ રૂપ છે! હવે આગળ શુ હેશે તેના ભાવ અવસરે કહેવાશે.
:
ચરિત્ર - માતા મનેાવેગાએ રડતી આંખે પછી પવનકુમારને કહે છે-જમાઈરાજ! હવે મારુ શ્રેષ્ઠ જમાઇને પામીને હુ કૃતકૃત્ય બની ગઈ છું. તમે મારી આ લાડીલી પુત્રી ઉપર ખૂબ રહેમ નજર
અંજનાને ઘણી શિખામણ આપ્યા કાપતી ગયુ છે. તમાશ જેવા આપને મારી 'ખાસ ભલામણ છે કે રાખજો. તમને મહા ગુણુસંપન્ન