________________
૧૦૭
શારદા સાગર
જોયા છે. તેથી મારી આ પુત્રી તમને સોંપી છે. તમારા જેવા ગુણનિધિના સંપર્કથી આ પણુ ગુણવતી ખનશે. ચંદનના વનમાં ચંદનની સુવાસના સંપર્કથી પાસેના લીબડા પણ ચંદન જેવી સુવાસવાળા ખની જાય છે. હરણની ડૂંટીમાં પેઠેલી ધૂળ પણ કસ્તુરીની સુવાસ પકડે છે, તેમ તમારા સ ંપર્કથી આ પુત્રી ગુસમૃધ્ધ થાઓ અને એને તમે અરાબર સંભાળજો. આટલુ કહીને અંજનાને કહે છે બેટા ! કયારેક તારા માતા-પિતાને યાદ કરજે એટલું ખેાલતાં માતાનું હૈયું ભરાઈ આવ્યું. અજના માતાના ચરણમાં મસ્તક મૂકી ખૂબ રડી અને માતાની શુભાષિષ માગતાં કહ્યું- હે વહાલસેાયી માતા ! તારી પ્રેમભરી હિત શિખામણને હુમેંશા મારા હૃદયમાં કાતરી રાખીશ. આટલુ કહીને અંજનાએ પેાતાની સખી વસંતમાલાને સાથે લઇ પવનકુમારના વિમાનમાં પગ મૂકયા અંજનાએ વિમાનની ખારીમાંથી ડાકીયુ કરી માતા-પિતાના મધુર દર્શન કરી લીધા. જોતજોતામાં તે પવનજી ને અંજના રતનપુર પહોંચી ગયા. ત્યાં શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન.-૧૩
અષાડ વદ ૧૪ ને મંગળવાર
તા. ૫-૮-૭૫
અનંત જ્ઞાની મહાન પુરૂષા જગતના જીવાને ઉપદેશ આપતા કહે છે કે અન ંતકાળથી સંસારમાં જીવને રખડાવનાર હાય તે તે મેાહનીય ક છે. કારણ કે આઠેય કર્મના રાજા હાય તા તે માહનીય કર્મ છે. એ મેાહનીય કર્મના બે ભેદ છે. દર્શન મેાહનીય અને ચારિત્ર મેાહનીય. તેમાં પ્રથમ દર્શન માહનીય ક` ખપે પછી ચારિત્ર મેહનીય ખપે છે. આ માહનીય કર્મ ખપે તે ખીજા ત્રણ ઘાતી કર્મો તે તે આપોઆપ ખપી જાય છે. જેમ કોઇ લશ્કરના સેનાધિપતિ પકડાઇ જાય તે ખીજા સૈનિકાને પકડતા વાર લાગતી નથી. તેમ મેહનીયને પકડયુ કે ખીજા બધા પકડાઈ ગયા સમજો. આ સંસાર રૂપી વૃક્ષનું બીજ ાય તે તે દન મેહનીય છે. આ બીજ ખબી જાય તેા આત્માનું કલ્યાણ થાય. આ કર્મોને લીધે જીવ મિથ્યાત્વમાં દેરાય છે. એને આત્માની વાતા ગમતી નથી. જ્યાં સુધી જીવને આત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી આત્માની વાતા એને કલ્પનાના મેાજા જેવી અમાર લાગે છે. જે ઘરમાં આ આત્મધર્મની સમજણુ આવે તેનું ઘર સ્વર્ગ જેવું ખની જાય છે. જેમ દૂધ ઉભરાઈ જાય છે તેમ ખીજાના આડંબર જોઈને મન તે તરફ ઉભરાઈ જાય ને તે તરફ જવા માટે પ્રેરાય તે તે ધર્મ સમજયા નથી. જ્યારે મિથ્યાત્વની ગ્રંથીના ભેદ્ન થાય ત્યારે આંખે ઝાંખા પણ આત્માના અનુભવ થાય. આ ભેદ જ્ઞાન છે. આ એક શરીર છે તેમાં ચૈતન્ય સ્વરૂપ એવે આત્મા બેઠેલા છે. સેાનીને સેાનાનુ` ભેદજ્ઞાન હેાય છે એટલે એ પારખી શકે છે કે આ સાનુ છે ને આ માટી છે. મીઠાનુ પાણી પીતાંપીતાં અને સાકરનું પાણી પીતાંપીતાં એમ