________________
શારદા સાગર
એને પત્ની બનાવવા ઉઠયા છે. મારા જીવતાં શાય આવે તે મારાથી કેમ સહન થાય! આ રીતે એના દિલમાં ઇર્ષ્યાની આગ પ્રગટી. ખીજી તરફ શેઠને ત્રણ-ચાર દ્વિવસ માટે અહારગામ જવાનું બન્યુ એટલે શેઠાણીને જોઇતુ મળી ગયું.
૧૦૪
ચનમાળાને કહે છે તું મારા ઘરમાં આવીને મારી શાકય થવા બેઠી છું. હવે જોઇ લે તારી દશા કરું છું. ચંદ્રના કહે ખા! તમને મારા માટે આવેા વિચાર કેમ આન્યા? હું તેા તમારી દીકરી જ છું. મૂળા કહે છે મારે તારૂ લેકચર સાંભળવું નથી. એમ કહી હજામને ખાલાવી તેના માથે મુંડન કરાવી, ચુને ચાપડી, હાથ પગમાં બેડી પહેરાવી અને ભાંયરામાં પૂરી દીધી અને ઘરની વાડકીથી લઇને તમામ ચીજો કબજે કરી પેાતાના પિયર ભેગી થઇ ગઇ. ચેાથે દ્વિવસે શેઠે આવે છે. ઘર ખંધ છે. શેઠાણી ઘરમાં નથી. શેઠ વિચાર કરે છે બધું ખધ કરીને શેઠાણી કયાં ગયા હશે? કદાચ પિયર ગયા હશે. એ ભલે ગયા પણ મારી ચક્રના કયાં ગઈ? ચન-ચંદ્રન કરીને શેઠ બૂમેા પાડે છે. આ તરફ ચનમાળા પદ્માસન લગાવી એકચિત્તે નવકાર મંત્રને જાપ કરે છે. શેાધતાં શેષતાં શેઠ ભેાંયરામાં આવ્યા. ચંદનાની આ દશા જોઇને શેઠ પછાડુ ખાઇને પડયા. બેટા! તારી આ દશા કાણે કરી? શું બન્યું? ચંદ્રના કહે પિતાજી! મારા ક્રમે આ દશા થઇ છે.
દેવાનુપ્રિયે! મહાન પુરૂષા કાંય વખતે કોઈને દોષ આપતા નથી. પોતાના કર્માને દોષ દે છે. શેઠ કહે છે બેટા ! બહાર ચાલ. ત્રણ દિવસની ભૂખી છે. તને ખાવા આપું. પણ કાઇ ચીજ એક થાળી પણ બહાર રાખી નથી. શું કરે ? ઘેાડાને માટે અડદના બાકળા ખાફેલા હતા તે બહાર પડયા હતા ને એક સૂપડું પડયું હતું. શેઠે સૂપડામાં બાકળા કાઢીને દીધા પણ હાથ-પગમાં બેડી જડેલી છે. કેવી રીતે ખાય ? ચનખાળા ઉંબરામાં બેઠી છે. એક પગ બહાર ને એક ક્રૂર છે. હાથમાં સૂપડું છે તેમાં ખાકળા છે. શેઠ કહે છે બેટા ! હું. મેડી તેાડવા લુહારને ખેલાવવા જાઉ છું. શેઠ લુહારને ખેલાવવા ગયા. ખીજી તરફ ચઢના મનમાં વિચાર કરે છે, અહા! ત્રણ ત્રણ દિવસના ઉપવાસ છે. આજે પારણું છે. આ સમયે કાઇ સંત મુનિરાજ પધારે તે મને લાભ મળે. આટલા દુઃખમાં પણ કેવી સુંદર ભાવના છે!
કયારે આવશે ઘેર મુનિરાજ ચન જુવે વાટલડી.
ઘરના આંગણિયામાં તે બેઠી હતી. સૂકા બાળા સિવાય કાંઇ નથી મુખે ગણતી હતી નવકાર....ચંદન જુવે વાટલડી...
સૂપડામાં લુખા–સુકા ખાકળા છે, પણ ભાવના કેટલી ઉત્કૃષ્ટ! તમારે આંગણે સત આવે ત્યારે નિર્દોષ ગૌચરી વહેારાવવાના ભાવ રાખો પણ આદ્યાકી આહાર કયારે પણ ના વહેારાવશે. શેઠ લુહારને ખેલાવવા ગયા ને ચંદનમાળા ભાવના ભાવે છે ત્યાં