________________
શારદા સાગર
પરણ્યા થયા પણુ જીવન એકડા વગરના પ્રતિભા પડે છે તેના
૯૪
પતિ કે પત્નીને આવે એક ખીજા પ્રત્યે વિશ્વાસ છે? આટલા વર્ષે એક બીજાના વિશ્વાસ સંપાદન કરી શકયા નથી. ચારિત્ર વિનાનું મીંડા જેવુ છે, જેનામાં ચારિત્ર હાય છે તેની ખીજા ઉપર કેટલી ઉપર ઐતિહાસિક ઘણાં ઉદાહરણા છે.
સિકદરે બધા દેશ ઉપર જીત મેળવી પણ હિં... ઉપર વિજય મેળળ્યે ન હતા. તે હિંદુ ઉપર ચઢાઈ કરવા જાય છે. તેનામાં એક ગુણુ હતેા કે જ્યારે તે ચઢાઇ કરવા જતા ત્યારે તેના ગુરૂને વંદન કરીને જતા. ગુરૂના મનમાં થયું કે આ કેટલું યુદ્ધ ખેડશે! એના જીવનમાં સંતાષ લાવવાની જરૂર છે. પણ અહી મારે ઉપદેશ કામ લાગે તેવા નથી. જો જૈન સાધુ મળી જાય તેા એના ઉદ્ધાર થાય. સિકંદર ગુરૂને પૂછે છે મારા લાયક સેવા હાય તેા ફરમાવે; ત્યારે ગુરૂ કહે છે જો તારાથી બની શકે તે તું એક જૈન સાધુને લેતેા આવશે. સિકંદર હિં≠ ઉપર વિજય મેળવી પાછો ફરે છે. ત્યાં તેને ગુરૂનુ વચન યાદ આવ્યું. પેાતાના સૈનિકને કહે છે તમે જૈન સાધુને લઇ આવેા. સિકંદરના માણસે ફરતા ફરતા એક જૈન સાધુ પાસે આવે છે ને કહે છે આપને સિક ંદર ખાદશાહ ખેલાવે છે. ત્યારે સાધુ કહે સિકંદર કેણુ? સિપાઇ કહે અમારા બાદશાહ! સાધુ કહે છે તમારા સિકરે પાંચ ઈન્દ્રિયા અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવ્યેા છે? એ છ ઉપર વિજય મેળળ્યેા હોય તે માદશ!હ નહિતર ગુન્નામ છે. સિકંદર પેતે સાધુ પાસે આવે છે. ને મનમાં વિચારે છે કે મારી પાસે આવવા માટે લેાકેા તલસે છે અને આ સાધુ મારી પાસે આવવાની ના પાડે છે. સિકદર સાધુને કહે છે ચાલે! મારી સાથે, જો આપ અમારી સાથે આવશે। તે। મહાન ઉપકાર થશે. સાધુ કહે છે ઉપકાર તા અમે જ્યાં હાઇ શું ત્યાં થવાને છે. વૃક્ષ જ્યાં હશે ત્યાં છાયા કરશે. પુષ્પ જ્યાં હશે ત્યાં સુવાસ ફેલાવશે. મારે તારી સાથે આવવું નથી. અમે જૈન સાધુ કાઇના બંધાયેલા નથી. સિક ંદરનું કહેવું ન માનવાથી સિકંદર મ્યાનમાંથી તલવાર કાઢે છે ને સાધુને મારવા જાય છે ત્યાં તેને હાથ સ્થંભી જાય છે. તે જોઇ સાધુ હસી પડે છે. અને કહે છે આત્મા તા અમર છે. કાઇથી મરતા નથી. જીવતાં ચામડી ઉતારી છતાં સ્હેજ પણ સ્ખલિત ન થયા તેવા ગુરૂના અમે વારસદાર છીએ. આ ધૈર્યાં અને તેજ જોઇ સિકંદર સાધુના ચરણમાં નમી પડે છે. તે પેાતાના દેશમાં આવે છે. તેના ગુરૂ પૂછે છે જૈન સાધુને લાગ્યે ત્યારે કહે છે સાધુને નથી નથી લાગ્યે પણ તેને સ ંદેશ લાવ્યેા છેં. બધી વાત કરી, ગુરૂ કહે ખસ, મારે એટલુ જ જોઈતુ હતુ. મરતી વખતે સિકદરની આસક્તિ ઓછી થઇ હાય ને એણે ચાર ફરમાન બહાર પાડયા હોય તે જૈન મુનિના સમાગમનું ફળ છે. એ જૈન સાધુના ચારિત્રના કેવા પ્રભાવ પડયે !
સુદન શેઠ ઉપર અભયા રાણીએ આળ ચઢાવ્યું ને શેઠને શૂળીએ ચઢાવ્યા. આ સમયે શેઠ જરા પણ અકળ.યા-મૂઞયા નહિ, કે હવે શું કરીશ? જેનું ચારિત્ર સેા ટચના