________________
શારદા સાગર
કેવી સુંદર છે! એ કંઈ તમારા ઘરમાં આવવાની નથી. પણ તમારા મનને વીંધી મગજને અશાંત બનાવીને ચાલી જશે. ભગવાન કહે છે મનથી કરેલું પાપ પણ જીવને નરકમાં લઈ જાય છે. જો તમારે રૂપ જોવું છે તે પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો. આત્મસ્વરૂપનું ચિંતન કરેા તે તમને ખીજુ કાઇ રૂપ જોવાનું મન નહિ થાય ચારિત્ર તા એક મૂલ્યવાન અલંકાર છે. બ્રહ્મચર્યના મહિમા બતાવતા જ્ઞાની કહે છેઃ
--
" अग्नि स्तोयति कुण्डली स्त्रजति वा व्याघ्रः कुरङगायते । वज्रं पत्र दलायते सुर गिरिः पाषाणति क्ष्वेक: ।। पीयूषत्य निशं हितत्यस्मिणो व्याधिर्विनोदायते । विघ्नौ धोऽपि महायते हि महतां शीलप्रभावाद् ध्रुवम् ॥
11
૯૩
સર્વસ્વ રીતે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનાર મહાપુરૂષની પાસે અગ્નિ જળ જેવા શીતળ બની જાય છે. સર્પ માળા જેવે બની જાય છે. વાઘ, હરણ જેવા અની જાય છે. મેરૂ પર્વત નાના પથ્થર જેવા બની જાય છે. શત્રુએ મિત્ર જેવા ખની જાય છે. વિષ અમૃત બની જાય છે. રાગને નાશ થઈ આનંદરૂપ બની જાય છે અને વિદ્મ ઉત્સવ રૂપ બની જાય છે. આ બધા શિયળ વ્રતના પ્રભાવ છે.
શિયળ વ્રતને મહિમા કેવા મહાન છે તેના ચિતાર રજૂ કરતાં જૈન ઇતિહાસમાં સેકડે! દાખલા છે.
સુર્શન શેઠના રૂપ ઉપર અભયારાણી મુગ્ધ થઇ. પાતાની ઇચ્છાને આધીન થવા સુક્રેન શેઠની પાસે ખૂબ વિનંતી કરી. સુદર્શન શેઠ તેા પૈષધ વ્રતમાં હતા. મૌન રહ્યા. તેની વાતના સ્વીકાર ન કર્યો. ત્યારે રાણીએ તેમના ઉપર આળ ચઢાવ્યું ને ઝૂમે પાડી. દોડો દોડો. આ મુદ્દેન મારું શિયળ લૂંટવા આવ્યે છે. રાજા આદિ બધા દોડીને આવ્યા. પણ રાજાને સુદર્શન શેઠના ચાત્રિ પ્રત્યે અડગ શ્રધ્ધા છે.
“ એરૂ ડગે ધરતી ધ્રુજે, સૂર્ય કરે અધકાર,
પણ મેરા સુદર્શન ચારિત્ર ન ચૂકે તલભાર
''
એક બાજુ પાતાની રાણી છે ને ખીજી માજુ શેઠ છે. છતાં નગરશેઠને રાજા પ્રત્યે અડગ શ્રદ્ધા છે. સુઢર્શન શેઠને રાજા પૂછે છે પણ સુન મૌન રહ્યા. કારણ કે સત્ય ખેલે તેા રાણીની ઘાત થાય છે, પાતે ચારિત્રમાં દૃઢ છે પછી ખેલવાની શી જરૂર ? શેઠ મૌન રહ્યા ત્યારે ન્યાય કરવા ખાતર રજાએ શેઠને શૂળીએ ચઢાવવાનું ફરમાન કર્યું". રાજાનું ફરમાન સાંભળી સુદ્ઘન શેઠની પત્નીને લેાકેા કહેવા લાગ્યા કે શેઠને શૂબીએ ચઢાવવાના છે રાજાના હુકમ છે. પણ જેને પિત પ્રત્યે અડગ શ્રદ્ધા છે તેવી તેની પત્નીને સ્હેજ પણ ગભરાટ ન થયા. એના પતિ પ્રત્યે અને કેવા અડગ વિશ્વાસ હશે! આજે