________________
૮૪
શારદા સાગર
પૂછ્યું નહિ. અરે તે સમયે ગાડીમાં મારા ઘેર લાવ્યેા હૈાત તે તેની આ દશા ન થાત ને! દૈવી લક્ષ્મી ઘરમાં આવે છે તે કેવા પવિત્ર વિચારા લાવે છે! ઘરમાં એક બીજા સંપ અને પ્રેમથી રહે છે. જો આસુરી લક્ષ્મી આવે તે બાપ-દીકરા, સાસુ-વહુ, ભાઇ-ભાઇ વચ્ચે એક ખીજા ઝઘડતા હાય છે. માટે તમે એ વિચાર કરજો કે સુખ ભલે ન મળે. ઝૂંપડીમાં રહેવુ પડે પણ જેના આવવાથી ઘરમાંથી પ્રેમ અને સંપ ચાલ્યા જાય તેવી આસુરી લક્ષ્મી મારે નથી જોઈતી.
અહી અને આત્મા ગુણગ્રાહી છે. અરસપરસ એક ખીજાના ગુણ ગાય છે પણ. હજુ મળ્યા નથી. એની લક્ષ્મી કેવી પવિત્ર કે એ ડૉલર જ ખીજાના હાથમાં ગયા તા એની વૃત્તિ ખદાઇ ગઇ. જે આજ સુધી ગરીખ માંગવા આવે તા પણુ કાંઇ આપતા ન હતા તે હવે સામેથી જઇને આપવા લાગ્યા.
આ ઘટના બન્યાને અગિયાર વર્ષો વીતી ગયા. એક દિવસ સવારના પ્રહરમાં પેલા અમેરિકન પેાતાના રૂમમાં ખુરશીમાં બેસી પેપર વાંચે છે. પહેલા પાના ઉપર સમાચાર વાંચતા સ્તબ્ધ થઇ ગયા. તેના હાથમાંથી પેપર નીચે પડી ગયું. આમ શા માટે બન્યું? વાત એમ બની હતી કે જે કાર્ડ અને એ ડાલના દરરાજ તે ભગવાનની જેમ દર્શન કરતા હતા તે કંપનીનુ પેપરમાં એડ્રેસ હતુ. પેપરમાં લખ્યું હતુ કે એ ક ંપની દેવાદાર બની ગઇ છે. આફિસ પર લેદારાની ભીડ જામી છે. આ સમાચાર વાંચી પેલા .અમેષ્ઠિનને ભયંકર આઘાત લાગ્યા, અહા ! એ તા મારા મહાન ઉપકારી છે એની આ દશા ! એણે તે મને ઢાન ધર્મ સમજાવ્યેા છે. એની આવી સ્થિતિમાં હું તેને મદદ કરું તે જ તેના ઉપકારના અઢામાંથી કંઈક ઋણમુક્ત અની શકું.
હજુ તેણે ચા પીધી ન હતી. પેપર વાંચતાની સાથે ઊભા થઇ ગયા. પાતાના મુનિમને કહે છે ચેકબુક લઈને તૈયાર થઈ જાવ. અમુક એસેિ આપણે અત્યારે જ જવાનું છે. ચેકબુક અને પેલું કાર્ડ લઇને ગાડીમાં બેસી રવાના થયા. એફિસ પર પહોંચી ગયા. જોયું તે લેણદારાની ભીડ જામી છે. મેનેજર બધાને કહે છે ધીરજ રાખા, બધાને આપવામાં આવશે. આ અમેરિકન મેનેજરને પૂછે છે, ભાઇ શેઠ ક્યાં છે? તેા કહે, શેઠ એસેિ આવતા નથી. તેા કહે મારે શેઠને મળવુ છે. તારા શેઠ મારા પરમ મિત્ર છે. હું શેઠ પાસે લેવા નથી આવ્યે પણ કઇંક દેવા આવ્યા . મેનેજર તેમને શેઠ પાસે પહેાંચાડે છે. મધુએ ! આ અમેરિકન આજે મહાન ઉપકારનું મૂલ્ય ચૂકવવા આવ્યે છે. ઉપકાર કરવા નથી આવ્યે. ગાડી મંગલાની પાસે આવીને ઊભી રહી. પેલા ભાઇ અગલામાં દાખલ થયા. શેઠ મંગલાના એક ખૂણામાં બેઠા હતા. હાથમાં એક વાટકા છે તે માઢ માંડવાની અણી ઉપર હતા ત્યાં આ પહેોંચી ગયા. શેઠે માન્યું કે લેણીયાતા હવે મારા ગલે આવવા લાગ્યા. હવે હું શું કરીશ? પેલા ભાઈએ બેગમાંથી પેલું કાર્ડ અને એ ડાલર કાઢીને શેઠની સામે મૂકીને કહ્યું, શેઠ ? આપ મને આળખા છે ?