________________
૬૦
શારદા સાગર
જાણે! છે ને કે દીકરી યુવાન થાય એટલે મા-બાપને ચિંતા થાય કે ક્યારે સારે। મુરતિયા મળે ને દીકરીને પરણાવીએ. અહીં અંજનાને માટે મહેન્દ્ર રાજાએ ઘણાં મુરતીયા જોયા પણ હજુ એકેય મુરતિયા પસઢ પડતા નથી. એટલે શજા રાણીની ચિંતાને પાર નથી. ઊંઘ આસમાનમાં ઊડી ગઈ છે. ખીજે દિવસે પ્રભાતના પ્રહરમાં રાજા એ મત્રીઓને મેલાવીને કહે છે તમે ફ્રીને અજનાને માટે મુરતિયા જોવા જાવ અને તેમાંથી જે ગમે તેના ફાટા લેતા આવા જેથી અમે જોઈ શકીએ.
ખીજે દિવસે એ મંત્રી મહેન્દ્રપુરી નગરીથી રવાના થાય છે. ઘેાડા સમય બાદ અને મત્રીએ એકેક રાજકુમારના ફાટા લાવે છે. પ્રથમ કુમારનું ચિત્ર જોઇ રાજા રાણી આનતિ અને છે. શું એનુ રૂપ છે! પછી ખીજા કુમારનું ચિત્ર જોયુ. અને કુમારોના ફાટા સાથે રાખી સરખામણી કરા તે એમાંથી એકેય ઉતરતા નથી. હવે કોની સાથે અંજનાના લગ્ન કરવા તે મૂંઝવણ ઊભી થઇ.
"
રાજા અને મંત્રીઓને કહે છે તમે મને આ ચિત્ર તેા લઇ આવ્યા. અને કુમાર સુંદર છે પણ તેમના પશ્ર્ચિય આપે, એટલે પહેલા મંત્રી કહે છે મહારાજા ! આ કુમારનું નામ મેઘકુમાર છે. તે વિદ્યાધરનાથ હિરણ્યાયના પુત્ર છે ને સુમના નામની શણીના જાયા છે. ખૂમ ગુણવાન છે. એના ચિત્ર ઉપરથી એના ગુણ્ણાના ખ્યાલ આવી જાય છે. ‘આકૃતિ: થયતિ મુળાન્ । ''આકૃતિ ઉપરથી વ્યકિતના ગુણ્ણા જાણી શકાય છે. રૂપ-કુળ-મળ–મુદ્ધિ ઋને ગુણુ બધું સારું છે: વિશેષ શું કહું ! પ્રથમ મંત્રીની વાત પૂરી થઈ એટલે ખીજા મંત્રીને રાજા પૂછે છે હવે તમે ખીજા કુમારના પરિચય આપેા. ખીજા મંત્રીએ ઊભા થઈ મસ્તક નમાવીને કહ્યું મહારાજા! રતનપુરી નગરી વિદ્યાધરાની દુનિયામાં પ્રસિદ્ધ છે. એ નગરના પ્રહ્લાદ નામના ગુણીયલ ને પરાક્રમી રાજા છે. કેતુમતી નામની તેમની પટ્ટરાણી છે તેમના પુત્ર પવનજય ( પવનકુમાર) અદ્ભુત પરાક્રમી અને ઘણી કળાઓના જાણકાર છે. એ કુમારના રૂપ ઉપરથી તેમના ગુણા પરખાઈ જાય છે.
અને કુમારે। રૂપ-ગુણમાં સમાન છે ને અંજના આપવી તે નિર્ણય થતા નથી.-ત્યારે અને મંત્રીને રાજા પૂછે છે. તમે તેમની જન્મકુંડલી લાવ્યા છે? ત્યારે પ્રથમ મંત્રી કહે છે મહાશજા એક વાત કહેવી રહી ગઈ રાજા ઉત્સુકતાથી પૂછે છે શું? ત્યારે મત્રી કહે છે આ મેઘકુમાર ચરમશરીરી જીવ છે તેએ ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા લેવાના છે ને ૨૬ વર્ષની ઉંમરે આ જ ભવમાં મેક્ષે જવાના છે. મેઘકુમાર પવનકુમાર કરતાં મહાન ગણાય કારણ કે તે માક્ષગામી જીવ છે તે ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા લેવાના છે તે આપણી અંજના કુમારીને તેની સાથે કેવી રીતે પરણાવવી! તે હવે એક નિય કરીએ કે પવનજય કુમાર રૂપ-ગુણુમાં મહાન છે, પરાક્રમી છે, ઉત્તમકુળ છે તે અંજનાના