________________
ક ૧૪
જે તે બાચ સહી દેવાડા (૪.૪ ૪-પ-૧૧)
[વિષયાનુમણિમ
વાળા
જ
ગીતાદહન પ્રસિદ્ધીકરણને સમારંભ
ગીતાદેહન-અપૂર્વ એવા આ મહાભારત ગ્રંથના પ્રસિદ્ધીકરણને સુયોગ આવ્યો એટલે તેને પ્રાકટય. સમારંભ કરવા સંબંધમાં મહર્ષિવર્યજીને પૂછતાં તેઓશ્રીએ જણાવ્યું કે આધ્યાત્મિક ગ્રંથનું પ્રાકટય પણ આધ્યાત્મિક રીતિએ જ થવું જોઈએ, તેથી વૈશાખ સુદી ૩ ( અક્ષય તૃતીયા) શનિવાર, શકે ૧૮૬૮ ( ખ્રિ. તા. ૪-૫-૪૬)ને શુભ મુહૂર્ત જ્યાં આગળ એ લખાયું હતું. તે સુરત મધ્યે આવેલા સૂર્યસદન નામના સ્થળે પ્રાત કાળથી સાયંકાળ સુધી સતત “છ ધ્વનિ અને શ્રીગીતાજીનો અખંડ પાઠ” થયાં હતાં. એ સમારંભ સવા હજાર દીપકે સાથે શ્રીજીની આજ્ઞાનુસાર જવામાં આવ્યો હતો. તેમાં મુંબઈ ગેડળ, અમદાવાદ વગેરે સ્થળસ્થળના લેકેએ ભાગ લીધો હતે. ઘણાઓ તરફથી સહાનુભૂતિના સંદેશાઓ આવ્યા હતા. તેમાં સર ચુનીલાલ વી. મહેતા, શ્રી જયંતીલાલ કલ્યાણરાય ઠાકોર મુંબઈ, શ્રી જેશંકર મોરારજી પંડયા, જાવાગઢ રેલ્વે મેનેજર વગેરે મુખ્ય હતા. રાતે ૯ વાગે ધી સંદેશ લીમીટેડ તરફથી શ્રી રતિલાલ મનસુખરામ પટેલ (અમદાવાદ), શ્રીકૃષ્ણાત્મજ વાસુધા પ્રકાશન અને સલાહકાર સમિતિના પ્રમુખ શ્રી ના. ખં, દેસાઈ (મુંબઈ), અમદાવાદ યોગાશ્રમના સંચાલક શ્રી મનુવર્યજી તેમજ . રણજીતરાય ભટ્ટ (સુરત) એમણે પ્રાસંગિક વિવેચને કર્યા હતાં. શ્રી દયાશંકર શુકલ (સૂરત) એમણે શ્રી ગીતાદોહનમાંથી કેટલાક ભાગ વાંચી સંભળાવ્યો હતો. પશ્ચાત મહર્ષિવર્ષે પ્રસંગવશાત અતિ મનનીય વિવેચન કર્યું હતું. બીજે દિવસે મંત્રાનો હવનવિધિ થયો હતો.
પુસ્તક પ્રાકટયની આ નવિન પદ્ધતિ અને એ પ્રસંગે અપૂર્વતાને લાભ જેઓએ પ્રત્યક્ષ લીધો છે તેઓ જ તેની યથાર્થ કલ્પના કરી શકે. અને સાથે આપેલા ચિત્ર ઉપરથી કંઈક અંશે તેની કલ્પના આવા શકે. ગીતાદહનની જેમ તેના પ્રસિદ્ધકરણને આ સમારંભ પણ અપૂર્વ તેમાં દર્શનેબ્યુએને જોતાવેંત ક્ષણભર દેહભાવ વિસારી દે એવો હતો. આ પ્રસંગે ૧૨ ૫૦ દિપની દીપમાળા પ્રગટાવેલી હતી.
ગીતાદેહન કાર્ય અંગે શ્રી નિવાસ ડા સમય માટે પંચવટીમાં થયેલ હતા. આ વખતે ગીતાહન આ સ્થળે પ્રગટ થવાનો સંભવ હતું. બાદ શ્રી નિવાસ સૂરતમાં થવાથી ગીતાદેહન સૂરત મુકામે પ્રગટ થયું હતું.