________________
66
66
,,
33
*t
"
ગીતા રાહન ] પરંતુ તે (બો) મૂકેલા બ્રહ્મરૂપ તને ગ્રહણ કરવા સહેજે શક્તિમાન થયા નહિ. [ ૧૮૫ ચિદાભાસરૂપ જીવેા અને ભૂતા વગેરેની ઉત્પત્તિ, સ્થિતિ તથા લય ક્રરવાનું કાર્ય જીવાત્મા ( વૃક્ષાંક ૬ ) નું થયું, તે કા'નું સારું અગર નરસું મૂળ સાક્ષી રૂપે ભાગવવાનું કામ તેા સર્વના હૃદયમાં “ હું” હું રૂપે સ્ફુરણુ થતા મૂળ અવિદ્યા કિવા માયારૂપ 'હું ” ( વૃક્ષાંક ૩ )નું છે. આ “ હું ” નું કાય તા ફક્ત જે દ્વૈત કિવા દ્ન ભાવા હેાય તે સર્વેના ફળને ભાક્તા રૂપે જાણવું, એટલુ જ એક છે. જેમકે, મને એટલે “ હું ''ને સારું ફળ મળ્યું કિવા નરસું ફળ મળ્યું, એમ તટસ્થ ભાવે સર્વ કળાને ફક્ત દ્રષ્ટાભાવથી અનુભવ લેવા તે કાર્યાં. આ “હું ” રૂપ પ્રકૃતિ ( વૃક્ષાંક ૩)નું છે એમ જાણવું. હવે “હું” “ હું ” એ પ્રમાણે અંતઃકરણમાંથી જે વૃત્તિઓનું સ્ફુરણ થવા પામે છે તે સ્ફુરણને પ્રેરણા દેનારા હેતુરૂપ તેના પણ ઈ દ્રષ્ટા સાક્ષી કિવા ઇશ્વર(વૃક્ષાંક ૨) હેવા જેઈ એ અને તે વાણીથી પર હેાઈ કેવળ લક્ષ્યાથી જ જાણી શકાય એવા હાવા જોઈએ, એ પણ નિશ્ચિત છે. આપણી પાસે તેને ઓળખવાને માટે માત્ર “ હું વગર ખીજું કાંઈ સાધન નથી, તેથી તેને હેતુરૂપ, સાક્ષીરૂપ કિવા ‘હું'ને જાણનારા સતે। એક દ્રષ્ટારૂપ શુદ્ધ “હું” એવું નામ આપવું પડશે (જુએ વૃક્ષાંક ૨). આ “ હું ”નું અસ્તિત્વ (વૃક્ષાંક ૩)ના હુ”ની સાથે જ સલમ હેાય છે. જેમ છાયા અને મનુષ્ય પરપર એક બીજાને છેાડીને રહી શકતાં નથી, તેમ આ '' (વ્રુક્ષાંક ૩)રૂપ છાયા અને તેને સાક્ષી(વૃક્ષાંક ૨)રૂપ “હું” એક બીજાને છેાડીને કદી પણ રહી શકતાં નથી. આ લક્ષ્યાર્થ વડે જાણી શકાય એવા સના સાક્ષીરૂપ શુદ્ધ 'હું' કે જેને શાસ્ત્રકારા ઈશ્વર પણ કહે છે, તે તેા “ હું ' (વૃક્ષાંક ૩ )નું પ્રાકટ્ય થાય તેા જ જાણી શકાય છે, તથા જે “ હું '' ( વૃક્ષાંક ૩ )ને વિલય થઈ જાય તે આ “ હું ”(વૃક્ષાંક ૨)ના વિલય પણ અનાયાસે જ થઈ જાય છે, આથી આ બંને સાપેક્ષ ભાવે છે. જેમ આકાશાદિ પ'ચમહાભૂતા પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ તેના કર્તા કાંઈ પ્રત્યક્ષ દેખાતે નથી. છતાં આ વિરાટ કાય. ઉપરથી તેના બનાવનારા કાઈ કર્યાં જરૂર હાવા જોઈ એ, એમ અનુમાનથી નિશ્ચિત સિદ્ધિ થાય છે, તેમ આ “હું” ( વ્રુક્ષાંક ૩ )ના પ્રાકટ્ય ઉપરથી તેમ કહેનારા અને તેને પ્રેરણા દેનારા હેતુરૂપ કાઈ હાવા જોઈએ, એ નિશ્ચિત છે. હવે આ “વ્હ”(વૃક્ષાંક ૩)ના વિલય થાય એટલે શુદ્ધ “ હું '' ( વૃક્ષાંક ૨ )તેા વિલય પણ સ્વાભાવિક રીતે જ થઈ જાય એ પણુ દેખીતું છે. આમ આ બંનેને વિલય થયા પછી એક અનિવચનીય પદ પણ હેવું જોઈ એ, એમ સૂક્ષ્મદૃષ્ટિ વડે વિચાર કરવાથી રપષ્ટ જગુાઈ આવે છે તેને જ શાસ્ત્રમાં આત્મા, બ્રહ્મ, ચૈતન્ય, સત્, તત્ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે વધુ વેલું છે(વૃક્ષાંક ૧ જુએ ). આ પરમપદ તે જ દરેકનું શુદ્ધ સ્વરૂપ હોઈ તેમાં આ “હું” (વ્રુક્ષાંક ૩ ), તેને સાક્ષી (દક્ષાંક ૨ ) તથા અવ્યતાદિ ( વ્રુક્ષાંક ૪ થી ૧૫ ૬ સુધીના) ભાવાતા કદી સ્પર્શી પણ થઈ શકતા નથી. તેવું તે અનિચનીય તથા અવનીય છે, તે પણ સારી રીતે સમજી શકાશે. સનું ઉદ્દિષ્ટ(મુખ્ય) ધ્યેય પણ આ જ પદ્મ છે, સ શાસ્ત્ર આ પદના વનને માટે જ પ્રયત્ન કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને “તું શરીરદિ ધારણ કરનારા એવા અર્જુન નથી, પરંતુ જેમાં કાઈ પણ્ વિકાર ક્રવા અહમ, મમ વગેરે ભાવતા પશ થવા પણ શક્ય નથી એવા આત્મરૂપ છે;' માટે આ મિથ્યા “હું ” અને “મારુ” એવા ભાવના ત્યાગ કરીને અનિવ ચનીય એવા આત્મનિષ્ઠ થા, એમ કહેલું છે; કેમકે તેવા આત્મનિષ્ઠ બનેલા પુરુષને માટે વ્યવહારમાં ક્રમ, તેનું મૂળ તથા તેના હેતુ એ પૈકી કાંઈ પણ હેતુ નથી, એમ કહેવામાં આવેલું છે.
'
ક કરવાં અથવા નહિ કરવાં એ તારામાં નથી
ભગવાન કહી રહ્યા છે કે, હે અર્જુન! તું તેા વાસ્તવિકપણે તત્ વા આત્મરૂપ(વૃક્ષાંક ૧) હાઈ તદ્દન નિલેપ છે. તારામાં તા પ્રકૃતિ(વૃક્ષાંક ૩) તથા તેનાં કાર્યો (વૃક્ષાંક ૪ થી ૧૫)નેા યત્કિંચિત્ણે પણ સ્પ નથી. તને ક્રમના અધિકાર છે એવું કહેવાતા આશય એ સ્પષ્ટ થાય છે કે, હું કર્મ કરું છું એવા “હુ” ભાવ ધારણુ કરનારા તે। અવિદ્યા એટલે માયારૂપ હુ(ક્ષાંક ૩)ને છે અર્થાત્ પેાતાને જીવરૂપ માનનારા એવા જે તું (વૃક્ષાંક ૬) તે તને ફક્ત કર્મના જ અધિકાર છે, ફળના કદી પણ નહિ, કેમકે ફળનેા સાક્ષીરૂપ ભાતા તા અહમ (હું) (વૃક્ષાંક ૩) છે અને તેના હેતુ કિવા સાક્ષીરૂપ એવા શુદ્ધ અહમ્ “હું” (વ્રુક્ષાંક ૨)