________________
૧૯ ]
ता ँ होवाच किमेतद्यक्षमिति ॥ केन.
[ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૩/પ
નથી એ રીતે બંને પ્રકારનું અભિમાન રાખવું એ પણ એક પ્રકારને મેાહુ જ છે. જ્યાં સુધી તેએનુ પાતપેાતાના દુરાગ્રહનું આ અભિમાન નષ્ટ થતું નથી ત્યાં સુધી તેઓને મેાહ કદી પણુ હઠતા નથી, એટલા માટે આ બંને પ્રકારનું અભિમાન ગલિત થવાની જરૂર હોય છે. જેના માહ નષ્ટ થયેલા છે એવા બ્રહ્મવિદ્ જીવન્મુક્ત તા આત્મા તદ્દન નિલે`પ, અસંગ, નિવિકાર, નિરામય તથા અનિવ ચનીય હોઈ તે હું પાતે જ છું, એવું અનુભવી કમ કરવાના તથા નોં કરવાના એમ બંને પ્રકારના દુરાગ્રહને કદી પણ ધારણુ કરતા નથી પરંતુ જેમ સૂકાં પાંદડાંને વાયુ જ્યાં લઈ જાય ત્યાં તે જાય છે અને વાયુ ન હોય તે તે પેાતાને સ્થાને પડી રહે છે, તેમ આ બ્રહ્મવિદ્ મહાત્મા પણ આવી પડેલાં પ્રાપ્ત કર્યાં કરવા તથા નહિ કરવા એમ તેમાં કદીપણુ દુરાગ્રહ રાખતા નથી, તથા જે જે સમયે જે જે કૃત્ય આવી પડે તે તે સહજ ભાવે અભિમાનથી રહિત છાતીને કરે છે. એટલે કે વેદનાં નિયમ વાયેામાં બતાવેલાં વર્ગાદિ પ્રાપ્તિરૂપ કર્મો કરવાં જ જોઈ એ, કર્યાં કર્યાં વગર મેક્ષ થતા જ નથી એવી માન્યતાવાળા અને વેદ વાકયાની લશ્રુતિમાં નિર્દેશાયેલા ભાગેાને જ શ્રેષ્ઠ સમજનારાઓને દુરાગ્રહ નષ્ટ થવાને માટે તેના વિરુદ્ધ એટલે કે કર્મી કરવાથી મેક્ષ થતા નથી, પરંતુ કા સન્યાસ કરવા થકી જ મેાક્ષની પ્રાપ્તિ થાય છે, એવા પ્રકારે સાંયુતિ વડે સમજાવી તેને આત્માનુ યથા જ્ઞાન આપવામાં આવે છે, તેને સમાવેશ પણુ સાંખ્ય વા જ્ઞાનયેાગની અંતગત થાય છે, તેમ જ જેએ ક્રમ નહિ કરવામાં દુરાગ્રહીએ હેાય તેએના આ કમ નહિ કરવારૂપ મેહની નિવૃત્તિને માટે પશુ સાંખ્યનિયમ અનુસાર આત્માનું યથા' સ્વરૂપ સમજાવી આ સ` આત્મસ્વરૂપ છે, એવી ભાવના રાખી કમ કરવામાં આવે તે। તેવા અભિમાન રહિત થતાં કર્માં બાધક થતાં નથી, એવા ખેધ કરવામાં આવે છે. ઉદ્દેશ એ કે, સ', જ્ઞાન કિવા બુદ્ધિયેાગની યુતિ એ પ્રકારની છે; (૧) કમ કરવામાં દુરાગ્રહ રાખનારને તેમાંથી નિવૃત્ત કરી આત્મવરૂપના સાચા જ્ઞાનમાં સ્થિર કરાવનારી નિષ્ઠા અથવા યુક્તિ તે જ્ઞાનયેાગનિષ્ઠા અને (૨) ક` નહિ કરવામાં દુરાગ્રહીઓને તેમાંથી નિવૃત્ત કરી તેને સાચે એવ આપી આત્મસ્વરૂપમાં સ્થિર કરાવનારી જે નિષ્ણા કિંવા યુકિત તે કમ યાગનિષ્ઠા જાણુવી. સન્યાસ અને ત્યાગનેા અંત પણ ક્રમે આ એમાં જ થાય છે. વ્યવહારમાં કેટલાક બુદ્ધિશાળીઓને આ કયાગ એટલે બુદ્ધિને કેવળ એક આત્મસ્વરૂપમાં જ સ્થિર કરવાને અભ્યાસ અનુકૂળ હોય છે, જ્યારે કેટલાકને જ્ઞાનયેાગ એટલે નિઃશેષભાવતા અભ્યાસ અનુકૂળ હોય છે. માટે હે અર્જુન! આ પ્રમાણે સાંખ્યું એટલે તત્ત્વજ્ઞાનીઓને માટે અને યાગી એટલે આત્મપ્રાપ્તિના અપરાક્ષ અનુભવતા પ્રયત્ન કરનારાઓને માટે અનુક્રમે (૧) જ્ઞાનયેાગ તથા (૨) કમ યાગ, એવી સાંયેાગની અતગત પણ જે એ નિષ્ઠાએ કલ્પેલી લેાકામાં પ્રવર્તે છે, તે તે મે તને પૂર્વ કહેલી છે.
न कर्मणाम॑नर॒मये॑ पुरु॒षोऽश्रुते।
૬૫ સભ્યલમાળેથ વિધિ લધિન સિ 9 ||
સાચી નિષ્કામતા પ્રાપ્ત થવાની યુક્તિ
જો કદાપિ કના આરંભ જ કરવામાં નહિ આવે તેા તેટલા ઉપરથી તે પુરુષ કદી નિષ્ક્રિય અર્થાત્ નૈશ્વર્માં` ભાવને પ્રાપ્ત થયા એમ કહી શકાય નહિ, તેમ જ કસંન્યાસ એટલે કે જો કમ કરવાનું તદ્દન છેડી દેવામાં આવે તેા તેથી પણ તે કદી ભ્રષ્ટ ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી. જેમ કેાઈ મનુષ્યને અમુક સ્થળે જવાનું હાય, પરંતુ જો તે હું ઇષ્ટ સ્થળે પડેાંચી ગયા છું એમ કેવળ મનમાં જ માની લે અથવા તે સ્થળે પડેાંચવાને માટે કદી ચાલવાને આરંભ જ ન કરે, તેા તે કઈ નિયત સ્થળે પડેાંચી શકે નહિ, કિંવા આરંભ
* યાગની વ્યાખ્યા પ્રથમ બતાવેલી જ છે. આત્મજ્ઞાન થયા બાદ તેના અપક્ષ અનુભવ થતાં સુધીને જે અભ્યાસક્રમ તે ચેગ અને તે અભ્યાસ કરનારા અને તેમાં સ્થિર થનારા તે બંનેને માટે યેગી એવી સંજ્ઞા શાસ્ત્રોમાં આપવામાં આવેલી છે.