________________
૧૪ ]
गुहाहितं गह्वरेष्ठं पुराणम् ।
[ સિદ્ધાન્તકા ભ૦ ગી૦ ૦ ૯/૨૧
ગુણદેાષાનુ નિરૂપણ
જવું તથા નીચે આવવું એ મુજબનુ ગમનાગમન ચાલુ જ હેાય છે. તાત્પર્ય એ કે, જ્યાં સુધી તે વેદનું ખરું તાત્પ સમજીને નિષ્કામભાવે આત્મસ્વરૂપ એવા મારી ઉપાસના કરતા નથી, ત્યાં સુધી તે આ દુઃખરૂપ એવા સંસારના પાશમાંથી કદી પણ મુક્ત થતા નથી. તેઓ કદી સ્વ`લાકમાં તે વળી પાછા મૃત્યુલેાકમાં, એ પ્રમાણે ઉપરથી નીચે, અને નીચેથી ઉપર એમ ફેરા ખાતા જ રહે છે. વારતવિક રીતે વેદના ખરા ઉદ્દેશ તા આત્મસ્વરૂપ એવા મારું જ્ઞાન પ્રાપ્ત થતું એ જ એક છે. આ સંબંધમાં આધારને માટે નીચે મુજબ શાસ્ત્રીય કથન આપવું યેાગ્ય લાગે છે. શાસ્ત્રામાં આવતુ. ગુદોષો પ્રતિપાદન કરનારાં શાસ્ત્રવચનેાનું તાત્પ । પ્રવૃત્તિને ઓછી કરાવીને નિવૃત્તિમાં લઈ જવા ઉપર જ હાય છે. મનુષ્ય જેમ જેમ નિવૃત્તિ તરફ ઢળતા જાય છે તેમ તેમ તે અધતેમાંથી મુક્ત થતા જાય છે. એકદમ સઘળી વસ્તુઓના ત્યાગ થછ્તા શક્ય નથી માટે જેટલુ` મૂકાય તેટલું સારું' એવુ વલણુ રાખી અનેક યુક્તિ પ્રયુક્તિ વડે વૈદ શાસ્ત્રામાં ગુદોષનુ નિરૂપણ કરેલુ છે એટલે શાસ્ત્રોનું અંતિમ લક્ષ્ય તે નિવૃત્તિ ઉપર જ છે. આ નિવ્રુત્તિરૂપ મેક્ષ ધમ જ મનુષ્યાને પરમ કલ્યાણુરૂપ હાઈ શાક, મેહ તથા ભયને મટાડનારા છે. વિયે। સારા છે એવી ભાવના વડે તેમાં અધ્યાસ થવાથી પુરુષને તે પ્રત્યે આસક્તિ થાય છે આમ વિયામાં આસક્તિ થતાં કામના ઉત્પન્ન થાય છે, કામના ઉત્પન્ન થતાં જ તેની પૂર્ણુતા થવામાં અડચણ કરનારાઓ પ્રત્યે દ્વેષ (અપ્રીતિ) ઉત્પન્ન થઈ ઝઘડા થાય છે; કયા થવાથી તીવ્ર ક્રાધ ઉત્પન્ન થાય છે, ક્રેાધથી સમેાડ થઈ તુરત જ બુદ્ધિમાં વ્યાપી રહેલી કાર્યો અકાર્યની સ્મૃતિ નષ્ટ થાય છે, સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિને નાશ થાય છે, આમ બુદ્ધિભ્રમને લીધે સ્મૃતિ રહિત થયેલા પુરુષ પાતે પેાતાને સરસ્વ ઘાત કરી લે છે, એટલે પોતે નહિ લેવા જેવા બની જાય છે. આમ સૂચ્છિતપણું કિંવા મૃતતુલ્ય અવસ્થા પ્રાપ્ત થતાં તેને બધી રીતે વિનાશ થાય છે. તેના તમામ પુરુષાર્થની હાનિ થાય છે. વિયેામાં અભિનિવેશ થવાથી એટલે વિષયે નહિ છે।ડવાના દુરાગ્રહને લીધે પુરુષને પેાતાનું કે બીજા કાણુ છે તેનું સાચું ભાન રહેતું નથી, એટલે તે મનુષ્યેાનુ જીવન વૃક્ષમાં રહેલા જીવાત્મા જેવું બની જવાને લીધે મૂચ્છિત જેવા જ હોય છે અને ધમણુની પેઠે વ્યર્થ શ્વાસ લેવાથી મૂવા જેવા થઈ જતાં તેના સર્વ પ્રકારના પુરુષા
નાશ થાય છે.
સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ સબંધે વેદનુ લક્ષ્યબિંદુ
“પ્રવૃત્ત કર્મ કરનારને રવર્ગાદિક ફળ પ્રાપ્ત થાય છે, એવું વેઢમાં કહેવામાં આવ્યું છે; માટે તેના પુષાની હાનિ કેમ થાય?' એવી શંકા રાખવી નહિં, કેમકે સ્વર્ગાદિ ફળ મેળવવા એ જ પરમ પુરુષા છે એવા વેદને અભિપ્રાય બિલકુલ નથી. પરંતુ બહિર્મુખ મનુષ્યેાને મેક્ષતે માગે લઈ જવા સારુ વેદે આ રવર્ગાદિ પ ́તના વચલા ક્ળાની લાલચ દેખાડીને માત્ર કર્માંમાં રુચિ ઉત્પન્ન કરાવી છે, જેમ કે રેગ મટાડવાને માટે બાળકને એસડ પાતાં તેમાં રુચિ ઉત્પન્ન કરાવવા સારુ ખાંડના લાડુ દેવાની લાલચ આપવામાં આવે તેમ સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ સંબંધમાં વેટ્ટનું કથન છે (વધુ માટે અધ્યાય ૨ શ્લાક ૩૯ તથા અધ્યાય શ્લેક ૩૫ જુઓ ).
3
વેદના સાચા અર્થ ઘણા ગૂઢ છે
? '
“ કમ કાંડમાં મેાક્ષનું તેા નામ પણ સાંભળવામાં આવતું નથી, તે છતાં આપ આમ શા માટે કહે છે ? એમ તું કહેશે તેા તેનું કારણ એ છે કે કર્માંકાંડના મ ંત્રા કાને પડતાં તુરત તેના જેવા અ સમજવામાં આવ્યા છે એમ જે માનવામાં આવે છે તેવા તેનેા અથ ધટતા નથી. અર્થાત્ વેદના શબ્દાર્થાદિ જે અ વ્યવહારમાં સમજવામાં આવે છે તે ખરા અ` હેાતા નથી. વેદના સાચે! અ તા ધણા ગૂઢ છે. વિયેા, પ્રાણાદિક અને પુત્રાદિક સ્પંજતા કે જેઓ અંતે પેાતાને દુઃખના જ કારણરૂપ છે તેઓમાં તા મનુષ્યા જન્મથી જ આસક્ત હાય છે, તેવા પરમસ્વરૂપને નહિ જાણુતાં દેવાદિકના અવતારમાં ભટકી ભટકીને પુણ્ય ક્ષય થયે