________________
ગીતાદોહન ] અત્યંત દુર્દશ` એવા તે આત્મા, અત્યંત ગુપ્ત પુરાણા અને
| ૫૦૩
તે તને કહી રહ્યો છું કે જે જાણી તેવા મારા સ્વરૂપના નિશ્ચય કરીને તું યુદ્દ કરીશ તે પણ તું મારા આત્મસ્વરૂપમાં જ મળી જઈશ. એમાં કિચિત્માત્ર પણ શંકા નથી. આત્મરવ૫ એવા હું જ તપી રહ્યો છું, હું જ જળને આકષુ છું તથા છેડુ છું, એટલુ જ નહિ પરંતુ અમૃત તથા મૃત (મૃત્યુ), સત્ અને અસત્ પશુ હું જ છું, ભાવા એ કે સૂર્ય, વિદ્ધ વગેરે રૂપે હુ ં જ તવું છું. મારા આ તપવાથી જળમાંથી સૂર્યકિરણ દ્વારા પાણીનું આકષણુ થઈ (તેના) અંતરાળમાં વાદળાં બંધાય છે તથા તેને ફરીથી નૃષ્ટિરૂપે હું છે।ડુ' છું. સક્ષેપમાં એટલું જ કે, આ ચરાચરમાં જે જે કાંઈ અમૃત (અમર) કિવા મૃત (મૃત્યુ)રૂપે કિવા સત્ યા અસત્ રૂપે ભાસે છે તે તમામ આત્મસ્વરૂપ એવા હુંરૂપ જ છે, એમ નિશ્ચયપૂર્ણાંક સમજ. त्रैवि॑द्या मा॒ सोम॒पाः पू॒तपा॒पा
,
,
यज्ञेरिष्ट्रा स्यर्य॒ति॑ि प्रार्थय॒न्ते ।
ते॑ पुण्यमासाद्य सुरेन्द्रलोक
मश्नन्ति दि॒व्यान्दवि देवभा॒गान् ॥२०॥
ઋક્, યજી અને સામ એ ત્રણ વેદોમાં બતાવેલા અગ્નિષ્ટામાદિ યજ્ઞો વડે વાસ્તવિક તા આત્મસ્વરૂપ એવા મારું (ક્ર્માંક ૧)નું પૂજન થાય છે, તથા તેવા પ્રકારે પૂજન કરીને મનુષ્ય પેાતાના ઇષ્ટ ધ્યેયને એમ્લે રવર્ગાદિ લેાકની પ્રાપ્તિને જ ચ્છે છે, તેથી તેવા પાપરહિત થયેલા સકામ પૂજક ભાવનાવશાત્ પેાતપાતાના પૃષ્ટ ધ્યેય અર્થાત્ રવર્ગાદિક લાકને જ પ્રાપ્ત થાય છે તથા પૂર્ણરૂપ એવા દિવ(સ્વ`લાક)ને પામીને ત્યાં દિવ્ય દેવતાઓના વિવિધ બેગને ભાગવે છે. ઉદ્દેશ એ કે, જેમ રૂપિયાની પ્રાપ્તિ થતાં તેમાં પાઈ, પૈસેા, આને, બે આની, ચાર આની વગેરે તમામને। સમાવેશ થઈ જાય છે તેમ અનેક પ્રકારની વાસનાઓ રાખી ઉપાસના કરન.રા ઉપાસને શ્રેષ્ડ એવું મેળવવાનુ સ્થાનક તે કેવળ લેક જ છે. તે સકામીએની અંતિમ કક્ષા ગણાય છે. આ કથનનેા ભાવાર્થ એવા છે કે સકામીએ કે જેએ આત્મવરૂપની પ્રાપ્તિ કરવાને શક્તિમાન હેાતા નથી તેવાએ પેાતપેાતાની ઇચ્છાવશાત્ ઉપાસનાદ્વારા એક તરણાથી માંડીને ઠેઠ ઇન્દ્રલેાક સુધીના ભાગને જ પ્રાપ્ત કરે છે, એટલે કે તે અશાશ્વત એવા સ્થાનને જ મેળવે છે, કે જે પરિણામે નાશવંત છે.
રે ર
भुक्त्वा स्वर्गलोकं विशाल
क्षीण॑ दु॒ण्ये॒ मर्य॒लोक॑ विश॒न्ति ।
पव॑ श्रीधर्म॒मनु॒प्रय॒न्न
गतागतं॒ काम॒कामा ल॑न॒न्ते ॥२१॥
સટ્ટામીઓની ગતિ
વિવિધ પ્રકારની કામનાએવશાત્ અતિ વિશાળ ખમેલા સ્વર્ગાદિ પતિના જેમના અંત નથી એવા લેાકાની પ્રાપ્તિ ઇચ્છનારા સકામીએ પેાતપેાતાની કામનાવશાત્ સ્વગૃ≠િ લેાક સુધીના તે તે બાગાને ભાગવીને જ્યારે તેઓના પુણ્યના ક્ષય થાય છે ત્યારે ફરીથી આ મૃત્યુલેાકમાં આવે (પ્રવેશે) છે. આ રીતે વેદાનું ખરુ તપ નહિ સમજનારા અને ફક્ત બાળકને આમિષ બતાવનારા વેદોમાં કહેવામાં આવેલા ધમ, અથ અને કામ એ ત્રણ કામ્ય કર્મોના ભાગનેા જ અંગીકાર કરે છે. તેવાઓને પાતષાતાની કામનાવશાત્ તે તે લાકની પ્રાપ્તિ થઈ પુણ્ય ક્ષીણુ થતાં વળી પાછા મનુષ્ય લેકમાં આવવું પડે છે. આ રીતે સક્રામીઓનું ઉપર