________________
૧૦ ]
एतच्छुत्वा सम्परिगृत्य मत्यः
་[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગૌ૦ ૦ ૯/૨૨
દેખાડનારા આ ત્રણ વેદેશનાં વાયેામાં ભૂલા પડેલા સકામ પુરુષા પેાતપેાતાની ઇચ્છાશાત્ સ્વર્ગાદિ પ"તના વિશાળ વિસ્તારવાળા તે તે લેાકેાને પામી પુણ્ય ક્ષીણ થયે વળી પાછા મનુષ્ય લેાકમાં આવે છે. આ રીતે તેઓ નિત્યપ્રતિ ગમનાગમનને પામતા રહે છે.
अनन्या॒श्चिन्तयन्तो॒ मा॑ य॒ जनः
तेथा॑ नि॒त्याभि॑यु॒क्तानां योगक्षेमं वहाम्यहम् ॥२२॥
અનન્ય ભક્તનું યોગક્ષેમ હું જ ચલાવું છું
કેવળ
46
શ્રીકૃષ્ણુભગવાન આગળ કહે છે : હે અર્જુન ! ઉપર તને ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થી સાધ્ય કરનાર સકામીઓની ચાલતી ઉપાસના સંબંધે કહેવામાં માન્યું છે; હવે જે મે ક્ષરૂપી પુરુષાર્થ કે જે સમસ્ત જવાનું અ ંતિમ ધ્યેય છે તેના ઉપાસકેાના સબંધમાં કહું છું તે સાંભળ. જે જતા અનન્યભાવે આત્મસ્વરૂપ એવા મારું ચિંતન કરતા રહી કાઇ પણ રીતે તૂટ પડ્યા સિવાય પરિ અર્થાત્ અખંડ અને સર્વ રીતે આત્મવરૂપ એવા એક મતે જ નિત્યપ્રતિ ઉપાસે છે, એવા હંમેશ મારા (આત્મા)માં જ યુક્ત થયેલા (જોડાયલા) સમાહિત ચિત્તવાળા નિષ્કામ ભકતાના યાગક્ષેમ ‘ ં ુ' એટલે આત્મા (વૃક્ષાંક ૧) જ વહું છું. આમ કહેવામાં ભગવાનને ઉદ્દેશ એવા છે કે, પ્રથમ શ્રીમગવાને વખતે। વખત કહેલું છે કે, હું એટલે આ શરીરધારી કૃષ્ણે નહિ પરંતુ ચરાચરમાં વ્યાપક અને અવ્યય એવા આત્મા(વૃક્ષાંક ૧) છે. તેવા આત્મરૂપ હું તુ' એટલે મારું' (બ્રહ્માંક ૧ તુ) જે જને અનન્ય(અન્=નહિ, અન્ય=મીજો)અર્થાત્ આત્મરૂપ એવા હું (મારા) વિના ખીન્ને કંઈ છે જ નહિં, એવાં પ્રકારના ઐકય ક્રવા એકત્વની ભાવના રાખીને અથવા જુદાપણાના ભાવ વીસરી જઈ આ તમામ દશ્યાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ = પંત) આત્મસ્વરૂપ એવા એક મારુ' (વૃક્ષાંક ૧ તુ) સ્વરૂપ છે એમ સમજીતે કેવળ એક મારા આત્મસ્વરૂપનુ જ અનિશ ચિંતન કરે છે, તેવા તત્ રવરૂપ “હું” (વૃક્ષાંક ૧)રૂપ થયેલા નિષ્કામ ભકતાના યેગક્ષેમ આત્મરૂપ એવા હું (શ્રૃક્ષક ૧) ૪ વહું છું. એટલે કે એકિના વડે જે કેવળ આ પ્રમાણે નિત્યપ્રતિ આત્મરૂપ હું(વ્રુક્ષાંક ૧)ની જ ઉપાસના ફરતા હોય છે; તે ઉપાસક પાતે પણ આત્માથી ભિન્ન નહિ હાવાને લીધે તેમના મિથ્યારકુરણથી દૃશ્યમાન થતા વિવĆરૂપ દરેક મમદિ દ્વૈત ભાવે(વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) અર્થાત્ કાયિક વાચિક અને માનસિક તમામ ** આત્મસ્વરૂપ જ બની જાય છે. આ રીતે તેનેા યાગ એટલે એપણામાંથી એકપણા રૂપે થવું અર્થાત્ અંતઃકરણમાં વ્રુત્તિનું ઉત્થાન થતાંની સાથે તુરત જ તે ‘ આત્મસ્વરૂપ” છે એવા પ્રકારના એક ભાવમાં જ તેને વિલય કરવા. આ મુળ આત્માકાર વૃત્તિમાંથી જરા પણ ચલાયમાન ન થવુ તે યેગ કહેવાય. આત્માનું પરાક્ષજ્ઞાન થયા પછી અપરેક્ષ અનુભવની પરિપકવતા થતાં સુધી આ સ` આત્મરૂપ છે, આત્માથી બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના અભ્યાસ વડે આત્મસ્વરૂપમાં એક થવા રૂપ યાગ તથા આ મુજબ એકતા થઈ તેમાં તન્મયતા અથવા સ્થિરતા થવી તે ક્ષેમ; આ રીતે આત્મસ્વરૂપ એવા મને(વૃક્ષાંક ૧ને)અનન્યભાવે ભજનારા નિષ્કામ ભકતા મારા અનિર્વચનીય આત્મસ્વરૂપથી કિચિત્માત્ર પણ ભિન્ન નહિ હેાવાને લીધે તેઓના મારામાં પૂર્ણ તદાકાર થતાં સુધીના યાગરૂપ અભ્યાસતે। તથા આત્મરૂપ એવા મારામાં તદાકાર થવારૂપ ક્ષેમનુ તત્ રૂપ એવા હું(વ્રુક્ષાંક ૧) જ વહન કરું છું. એટલે આ તરૂપ હું જ વિવરૂપે મિથ્યા મમાદિ દૃશ્યભાવ(વ્રુક્ષાંક ૨ થી ૧૫ ઘ)નું વહન કરે છે, એમ કહેવાતા આમાં ઉદ્દેશ સમાયેલા છે.
યોગક્ષેમ એટ્લે શું ?
આ પ્રમાણે સત્ર એક આત્મદેવતા કિવા તતરૂપ એવા હું(ક્ષાંક ૧) જ હેાઈ તેનાથી અન્ય બીજું કંઈ છે જ નહિ એવી રીતે અથવા તા તેને બદલે જે જેને ઉપાસ્ય દે। હોય તે ઉપારય દેવ એટલે શરીરધારી એવા મર્યાદિત નહિ પરંતુ અમર્યાદિત એવા આત્મવરૂપ છે, એવા પ્રકારની દૃઢ ભાવના વર્ડ પે:તાના