________________
૭૪૪]
इविष्मद्भिर्मनुष्येभिरग्निः । एतद्वै तत् ॥ कठ
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગૌ૦ અ૦ ૧૬/૧
તેથી મેટા દાવાગ્નિ કિવા વડવાગ્નિમાં પ્રવેશ કરીશ કે ખાડામાં પડીશ કે ખડ્ગની ધાર ઉપર ચાલીશ કિડવા તારા દેહને મહાસાગરે માં ડૂબાવીશ અથવા સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દત્તાત્રેય, દુર્વાસા, વસિષ્ઠ, વિશ્વામિત્ર કિવા ખીજા ક્રાઈમ તત્ત્વવિદ્ મહાન મહર્ષિએ અત્યંત કરુણુાથી વ્યાકુલ થઈ તને ઉપદેશ આપશે, અથવા તું પૃથ્વી ઉપર કે વર્ષોંમાં રહીશ કિવા પાતાળમાં ઘૂસી જઈશ તા પણ સવ પ્રકારના વિસ્મરણ વિના એટલે પેાતાસહ સભાત્રનું વિસ્મરણ થયા વિના દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ કદી પણ આત્યંતિક સુખની પ્રાપ્તિ થશે જ નહિ. આ દુસ્તર સંસારમાંથી તરવાના ઉપર ડ્યો એના સિવાય બીજો એક પણ ઉપાય નથી.૧ એટલા માટે હે વત્સ ! સંકલ્પના ક્ષય કે જે ખાધરહિત છે, નિવિ કાર છે, સુખરૂપ છે અને પરમપાવન છે; તેની પ્રાપ્તિને માટે શરીર, વાણી, સ્થૂલ સૂક્ષ્મ ઇન્દ્રિયા તેના ગેાલકા, વિષયા, મન, બુદ્ધિ તથા અંતઃકરણમાં જે જે સંકલ્પવિકલ્પેાનું ઉત્થાન થવા પામે કે તુરત તે સ પુરુષાત્તમરૂપ છે, એવા પ્રકારના દૃઢ નિશ્ચય અને ભાવના વડે તેને તુરત દાખી દેવા, અંતઃકરણમાંથી બીજી ક્રાઈ કૃત્તિનુ ઉત્થાન જ થવા નહિ દેતાં પાનાસહ સ તે ભૂલી જઈ કેવળ એક અદ્વૈતભાવે પુસ્ત્રેાત્તમ એવા મને ભજ, એમ હું તને વખતેાવખત કહી રહ્યો છું. કારણ કે આમ સભાવે મને ભજનારા ભક્ત સિવાય ખીજાતે કદી પણુ સુખ મળવું શકય જ નથી. હું નિશ્ચય અને પ્રતિજ્ઞાથી તને કહું છું કે જે અસંમૂઢ હું દેહાર્દિક નહિ પરંતુ પુરુષાત્તમરૂપ જ છે એવા પ્રકારે દૃઢ નિશ્ચય વડે મને જાણે છે તે જ સવ' ભાવે પુરુષાત્તમ એવા મને જ ભજે છે પણ મૂઢાને ગમે તેટલી વખત ખેચ આપવામાં આવે તા પણુ તે મને એળખી શકતા નથી. इति गृ॒ह्यतमं शास्त्रम॒दमुक्तं मयानघ ।
।
एतद्बुधा बुद्धिमा॒न्स्यात्कृ॒तकृत्यश्च॒ भारत ॥ २० ॥
આ ગુહ્યુમાં ગુહ્ય શાસ્ત્ર તને કહ્યું
હું અનબ એટલે નિષ્પાપ અર્જુન! આ પ્રકારે અત્યંત ગુદ્ઘમાં ગુહૈં એવું આ શાસ્ત્ર મે' તને કહ્યું. હે ભારત ! બુદ્ધિમાને તેા તેને જાણીને તુરત જ કૃતકૃત્ય થાય છે. તાત્પય` એ કે, અતિ શુદ્ઘમાં ગુદ્ઘ રહયપૂર્ણ એવું આ જ્ઞાન મેં તને સ્પષ્ટ રીતે કહ્યું. શ્રેષ્ઠ બુદ્ધિમાના તા તે સાંભળતાંની સાથે જ કૃતકૃત્ય થાય છે તથા મદ બુદ્ધિમાતાને તેને અભ્યાસ કરવા પડે છે, હે પાથ! તું ખુદ્ધિશાળી છે, પાપથી રહિત છે.ર વળી આવા કટાકટીના પ્રસંગે તને અભ્યાસ કરવાના પશુ સમય નથી તેનેા વિચાર કરીને ગુપ્તમાં ગુપ્ત એવુ શાસ્ત્રરહસ્ય સ્પષ્ટ રીતે તને કહી સંભળાવ્યું છે. માટે તું પણ જ્ઞાતજ્ઞેય અને કૃતકૃત્ય એવા થા. જેણે જાણવાનું તે સવ જાણી લીધું છે તે નુતનેય કહેવાય છે તથા જેતે કાંઈ કરવાનું કે નહિ કરવાનું બાકી રહેતું નથી તે કૃતકૃત્ય કહેવાય છે. વિશેષ શું કહુ` ?
અધ્યાય ૧૬ આત્મામાં ભાસતી એ
શાખાઓ બધું મેં તને
શ્રીભગવાન કહે છેઃ કે પાથ! જે કાંઈ જાણવા જેવું છે તે કરતાં વિશેષ એવું ખીજાં જાવા જેવુ' કાંઈ છે જ નહિં અને તે બધું તું સારી
કહી સંભળાવ્યું. આ
રીતે સમજ્યા છે. છતાં
૧ પાતા સહ સર્વાંનું વિસ્મરણ થયા સિવાય પરમાત્માની પ્રાપ્તિ થવી કદી પણ શક્ય નથી. આ સંબંધે વધુ વિવેચને ઉપનિષદમાં છે તથા યોગવાસિષ્ઠ સ્થિતિ પ્રકરણ સમ` ૫૩ શ્લાક ૫૮ થી ૪૩ તથા અષ્ટાવક ગીતા અ ૧૬ લેાક ૧૧ જુએ.
૨ આત્માની સાથે અકચભાવના થવી તે પુણ્ય તથા ખેપાની ભાવના તે પાપ, એવી શાસ્રષ્ટિએ પાપપુણ્યની સાચી વ્યાખ્યા છે.