________________
કરાઇ . જનજs મા
રા
' 4" 5'3 દ
તા. ૧-૩ ૬,"5' 4
-
-
-
-
-
-
: જામક; , , ,.: 3::
-
-
-
-
- *
-
-
-
*
-
ht, t: _અeft
* -
*
*
-
ા
*
*
*
ગીતા દેહન ] તેવા (અનેકત્વના જ્ઞાનવાળે મૃત્યુ (તભાવ)થી (વારંવાર) મૃત્યુને પામે છે. [ ૭૬૯ છે એમ માની લે છે તેથી કોઈ સરકાર તે કબૂલ નહિ કરે પરંતુ સરકારે ઠરાવેલા નિયમ અનુસાર જે તેને કાયદેસર માલિક છે એવું પુરવાર કરીને બતાવે તે જ તેને ખરો વારસ ય! હકદાર થઈ શકે છે. એ પ્રમાણે કેાઈ ચોરી કરે અને કહે કે મારા મનમાં ઈશ્વરે પ્રેરણા કરી કિંવા મને સ્કૂર્તિ થઈ આવી એટલા માટે તે મેં કરી અથવા બીજાને મદદ કરવા માટે કરી કિવા જગતના ક૯યાણને અર્થે કરી તે તેને એ બચાવે સરકાર માન્ય કરી શકશે ખરી કે? તે તો સરકારના કાયદાની દષ્ટિએ ગુન્હેગાર કરે છે. એ જ રીતે કોઈ સરકાર વિરોધી સંસ્થા હોય પછી તેને ઉદેશ ગમે તેટલો સાચો હશે તો પણ તે ગેરકાયદેસર જ ગણાય છે. આ રીતે સાધારણ દેહધર્મમાં પણ હાથ વડે કામ કરવું, પાવડે ચાલવું, આંખ વડે જેવું, માં વડે ખાવું, મનવડે સંકલ્પ કરવા ઇત્યાદિ કાયિક, વાચિક અને માનસિક તમામ ક્રિયાઓ પરંપરાથી જે શાસ્ત્ર આધારે નિશ્ચિત થઈ ચૂકેલી છે તેનું જ અલંબન સર્વ મનુષ્યોને કરવું પડે છે. આંખનું કામ નાક વડે કે નાકનું કામ આંખ વડે થઈ શકતું નથી. એટલું જ નહિ પણુ હિસાબ જેવો સામાન્યતઃ વ્યાવહારિક બાબતનો વિચાર કરશું તે પણ જણાશે કે તમે તમારો હિસાબ પછી ગમે તેટલો સાચો હશે પરંતુ જો તે કેવળ મોઢેથી જ સરકાર આગળ રજૂ કરશે તો તે કદી ખરો માનશે નહિ. તે તેઃ તેણે કરાવેલા નિયમાનુસાર લેખિત રજા કરો તો જ માને છે. બોલવામાં પણ એમ જ. સરકારી નિયમ વિરુદ્ધ એક પણ શબ્દ બોલો તો તત્કાળ શિક્ષાને પાત્ર થવાય છે. મને કાયદાની-માહિતી ન હતી તેથી મેં ચોરી કરી એવા બહાના તળે તે નિર્દોષ ઠરતો નથી પરંતુ કાયદો જાણી લેવો એ તેની ફરજ ગણાય છે. આમ નિત્યપ્રતિ ચાલતા વ્યવહારમાંની નાની મોટી દરેક બાબતને માટે પણ કાયદાઓ કિવા નિયમના આધાર વિના એક પણ ડગલું આગળ વધી શકાતું નથી તો પછી જેનું બેય સત્યના ઉદ્દેશ વડે ઐહિક અને પરલૌકિક કકાણ કરવું એ જ એક હાય, તેવાં હિતકારક શાસ્ત્રની આજ્ઞાને છોડીને કિંવા અમો શાસ્ત્ર જાગુતા નથી એવું બહાનું બતાવીને મનસ્વી વર્તન કરનારાઓ પોતે તેમના આધાર ઉપર અવલંબન કરી રહેલા બીજા બધાઓ સહિત વિનાશને પામે તો તેમાં નવાઈ શી? એટલા માટે જ ભગવાન અને પરમપદ૩૫ ધ્યેયની પ્રાપ્તિને માટે મનસ્વી વર્તન નહિ કરતાં તમામ કર્મો શાસ્ત્રવિધિને અનુસરીને જ કરવાં જોઈ એ; તડેં પણ મનસ્વી નહિ પણ શાસ્ત્રમાન્ય જ હેવા જોઈએ, એમ સ્પષ્ટ સૂચવ્યું છે.
વિદ્યાનાં ચોદ પ્રસ્થાને જ શાસ્ત્રો કેમ કહેવાય? હવે ઉપર કહેલાં વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનને જ શાસ્ત્રો કેમ કહ્યાં, એ પ્રશને ઉત્તર કહું છું તે સાંભળ. જુઓ કે વ્યવહારમાં પણ ગુનાઓ થયા પછી રાજકાયદાઓ તૈયાર કરવામાં આવતા નથી પણ તે તે પ્રથમથી જ બનાવેલા હોય છે તેથી ગુનો કયા કાયદાની કઈ કલમ નીચે આવે છે એટલું જ ફકત જોવાનું રહે છે તે પ્રમાણે આ બધા અનેક બ્રહ્માંડે જેમાં ઉત્પન્ન થયાં છે એવું આ જગત જેણે ઉત્પન્ન કર્યું છે તે ઈશ્વરે જ આ મનુષ્યાદિ જીવોની ઉત્પત્તિ થતાં ૫ લાખ વર્ષો.
અગાઉથી તે નિર્માણ કરેલા છે. આ રીતે ઈશ્વરપ્રણીત એવા એ વેદ સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલા છે, તેથી તે અપીધેય કહેવાય છે. મનષ્યસજિત શાસાને શાસ્ત્રો નહિ પણ માનસિક કપના જ કહી શકાય; કેમ કે મનુષ્યજીવ એ અજ્ઞાની અને અપૂર્ણ હોઈ અતિમર્યાદિત છે. તે અમર્યાદ અને પૂર્ણ એવા પરમપદની પ્રાપ્તિ કરાવી લોકોને કાયમી સુખશાન્તિનો માર્ગ કેવી રીતે બતાવી શકે? તેથી મનુષ્યરચિત શા કદાપિ હોઈ શકે જ નહિ. તે તો ફકત મનસ્વી ઉપજાવી કાઢેલી અને જેમાં પોતાનો સ્વાર્થ ઉપરાંત એષણાઓ સાધી શકાય એવી પામર દષ્ટિનું અવલંબન કરીને નિયમ વા શાસ્ત્રના નામે તૈયાર કરાયેલી
આ જગતમાં મનુષ્યજીવની ઉત્પત્તિ થઈ તે પૂર્વે સૌર માન પ્રમાણે ૧,૭૦,૬૪,૦૦૦ વર્ષો પૂર્વે વેદાદિ ધર્મશાસ્ત્રો પ્રકટ થયેલાં હતાં એ ગણિતસિદ્ધ હોવાથી તે કાળના નિયમ પ્રમાણે નિશ્ચિત પૂરવાર થયેલી છે. પરંતુ તે પૂર્વે તે કયારે ઉત્પન્ન થયા તે પ્રમાણે કાળથી પર જાય છે. આથી વેદે એ કઈ મનુષ્યકૃતિના નહિ પરંતુ ઈશ્વરપણુત કહેવાય છે. તે કોઈ મનુષ્યના બનાવેલા નહિ હોવાને લીધે અપૌરુષેય કહેવાય છે.
.૧ :: મ
-
* રાકે
r *
* * ૧૩ના -
૯
:
re
s
અ -
w
It
.
. Server
KE
* દ. ".IF
T
મારા
tinki/રાજાએe & A '#