________________
ગીતાદાહન ] (અને વસ્તુતઃ આત્મરૂપ છતાં) અનેક સૈનિએમાં પ્રવેશ કર્યો કરે છે— [ ૮૨૭
સમૂળગા ત્યાગ કેમ શકય નથી ?
ડે મહાબાહેા ! ઉપર કહેવા પ્રમાણે અનુાનદષ્ટિને આશ્રય લઈ વિચાર કરતાં જણાશે કે, મનુષ્ય ભલે જ્ઞાની હૈ। અથવા અજ્ઞાની હૈ, પરંતુ જ્યાં સુધી જ્ઞાનીને દેહ રહે ત્યાં સુધી અને અજ્ઞાનીને તે। આત્મસાક્ષાત્કાર થતાં સુધી, ચિત્તરૂપ ઉપાધિ કે જેમાં ચૈતન્યનું પ્રતિભિબ પડી ચિદાભાસ ( જીવમા ) અજ્ઞાનીની પેઠે આ દેહરૂપી પરમાં રહે ત્યાં સુધી એટલે વિદેહમુક્ત થતાં સુધી ક્રિયાઓનેા ત્યાગ શકય નથી. જીવત પુરુષમાં ક્રિયાઓને ત્યાગ શી રીતે થઈ શકે? બાકી પ્રારબ્ધવશાત્ આવી પડૅલે વ્યવહુ!ર કર્યાં છતાં પણું અંતઃકરણુમાં “હું અસંગ, અદ્વિતીય, કૂટય, ચિરૂષ તથા અકર્તા છે,' એવા દૃઢ નિશ્ચય વડે કેવળ નિષ્ક્રિય એવા એક આત્મામાં જ સ્થિતિ રાખી રહેવું જોઈ એ. નામ અને રૂપાદિની ભાવના જ મનમાં કદી નહિ થવા દેતાં આ ક` છે, આ એક છે ત્યાદિ વિકાને પણુ ત્યાગ કરી દેવામાં આવે તેા કત્યણ કે ચિત્તયાગ પેાતાની મેળે જ થઈ જાય છે. બાકી અજ્ઞાનીએતી સ્થૂલ ષ્ટિએ તે કા ત્યાગ દાપિ સંભવતા જ નથી. છતાં શાસ્ત્રમાં ચિત્તશુદ્ધિને માટે નિત્યનૈમિત્તિક કર્મીની શાસ્ત્રકારોએ હરાવી આપેલી નિયમિત રીતને જે ત્યાગ કરે છે તે તે એક દાંભિકતા જ કહેવાય છે. તેણે ખરો ત્યાગ કર્યો જ નથી એમ સમજવું. કર્માંના ત્યાગ અસ‘ભવિત છે એમ માનનારા અજ્ઞાનીઓની સ્થૂળષ્ટિએ જ્ઞાતીનાં થતાં કર્મો તેવામાં આવે છે છતાં તેએ અમુક પ્રકારે કરવાં અથવા અમુક પ્રકારે નહિં કરવાં જ્યાદિ સ’વિકલ્પ વગરનાં ાવાથી જેમ કુંભારના ચાકને આપેલા વેગ બંધ થતાં સુધી તે ક્રતું જ રહે છે કિવા અગ્નિમાં લાકડાં નોંડુ મળતાં તે ધીરે ધીરે શાંત બની જાય છે તેમ પૂસરકારવશાત વિદેહમુક્ત થતાં સુધી જીવ-મુક્ત જ્ઞાનીના જે દેઢ અજ્ઞાનીઓની દૃષ્ટિએ લેવામાં આવે છે તેનાં થતાં કર્માં આસક્તિ અગર સ્વાભાવિક રીતે જ થતાં રહે છે. તેથી વાસ્તવિક રીતે તે પેતે તેા તદ્દન નિષ્ક્રિય હાય છે કારણ કે પરેક્ષનાન વડે, આ જે કાંઈ હું, તું, તે, આ, ઇત્યાદિરૂપે દૃશ્યની ભ્રાંતિ દેખાય છે, તે સનું તત્ત્વજ્ઞાન વડે અનુભવસિદ્ધ મિથ્યાપણું સમજતાં જ સવ દૃશ્યનેા ખાધ થઈ જાય છે અને જગત આદિને તદ્દન અભાવ છે એમ અનુભવમાં આવે છે. આ મુજબ અપરાક્ષાનુભવ થઈ સર્વ દશ્યાદિના ખાધ થઈ જવા તે જ આ મિથ્યા જગાદિને તેમાં રહેલા ચિત્તને અને કનેા અને તેના ફળને ખરા ત્યાગ છે. કેમ કે તેવી સ્થિતિ પ્રાપ્ત થતાં જ આત્માનુ અસગપણ પૂર્ણ પણે અનુભવવામાં આવે છે અને તેથી સ્વાભાવિક રીતે અનાયાસે જ શાંતિ પ્રાપ્ત થાય છે. માટે અહંભાવને મૂળમાંથી ઉચ્છેદ કરવા તે જ ખરા ત્યાગ કિવા સન્યાસ છે એવેા શાસ્ત્રને પણ સિદ્ધાંત છે.
ત્યાજ્ય કેમ ?
ક્રમાના ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાત આગળ કહે છે : હે ધનંજય ! ત્યાગ અથવા સન્યાસ કાને કહે છે તે તારા લક્ષમાં સારી રીતે આવ્યું તેં? સક્ષેપમાં એટલું જ સમજ કે અહભાવને તેના સાક્ષી સહિત વિલય કરી નાંખવા, અંતઃકરણમાં હું એવા ભાવની ઉત્પત્તિ જ થવા દેવી નહિ, તે જ ખરા કર્માંસંન્યાસ અથવા ત્યાગ કહેવાય અને અંતઃકરણમાં તે હું, તું, તે, આ, મારું, તારું, ઇત્યાદિ ભાવાની ઉત્પત્તિ થાય તેા તુસ્ત જ તે આત્મરૂપ છે એવા પ્રકારની આત્મભાવરૂપ પ્રતિપિત્ત વડે તેને દાબી દેવી તેનું નામ જ કળત્યાગ છૅ, પણ એટલું ખાસ ધ્યાનમાં રાખ કે તારા જેવા વિવેકી અને શ્રેષ્ઠ અધિકારીએ જ આવા પ્રકારના કર્મોસન્યાસ કિડવા કત્યાગ અથવા કફળત્યાગની સાચી વ્યાખ્યા સમજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ બહારથી પેાતાને મેાટા બુદ્ધિશાળી સમજનારા પણુ સંપૂર્ણતઃ અહંકારમાં ક્રૂસાયેલા હેાય છે, તેનુ મન સ્વાભાવિક રીતે જ વિષયેભાગમાં આસક્ત બનેલું હોય છે, એવા કેટલાક અજ્ઞાનો અને મૂઢ લોકા શાસ્ત્રમાં કહેલા આ ખરા કત્યાગનું રહસ્ય નહિ સમજતાં પોતે પેાતાનો અંદરખાને રહેલી વિષયવાસના તૃપ્ત કરવાના ઉદ્દેશથી અને પશુપિત્તને સતાવાને માટે જ તેનેા મનમાન્યા અથ કરે છે અને તેને જ ક્રમ. માની બેસે છે તથા તેના કમ માગના ઉપદેશ જ ખરા ષમ છે એમ સમજે છે. તેવા બહારથી લેાકામાં