________________
ગીતાાહન ] જે કાંઈ આ જગતરૂપે ભાસે છે તે બધું પ્રાણમાંથી નીકળી ચેટાળું થયું છે. [ ૯૦૫
સ્ત્રી, રાજા, સપ, અધ્યયન તૃપ્તિ થઇ એમ માનનાર, સમ શત્રુ, વૈભવ અને આયુષ્ય એટલાને. વિશ્વાસ કયા ડાઘો પુરુષ કરશે ?
સર્પ, અગ્નિ, સિંહ અને જ્ઞાતિ; આ ચારનું મનુષ્ય કદી અપમાન કરવું નહિ.
ક્રાઇની પણ છેતરિપ`ડી નહિ કરવી, દાન આપવું, ઠરાવેલી મર્યાદાનું પાલન કરવું તથા પ્રિય અને હિતકર વાણી મેલવી ઋત્યાદિ ણા વડે પ્રાણીઓને પેાતાના પક્ષમાં કરી લેવાય છે.
થૈય†, શાંતિ, ઋદ્રિયનિગ્રહ, પવિત્રતા, દયા, કૈામળ અને મધુર વાણી તેમ જ મિત્રદ્રોહના ત્યાગ; એ સાત લક્ષ્મીની વૃદ્ધિને પમાડે છે.
જ્યાં સ્ત્રી, બાળક અથવા ધૃત (કપટી)ની સત્તા ચાલતી હેાય ત્યાંના લેાકા નદીમાં પત્થરની નાવની પેઠે પરાધીન અની ડૂબી જાય છે.
જે આવશ્યક એવા મુખ્ય કાર્યોંમાં જ પ્રવૃત્ત થાય છે અને વધારે ભાંજગડમાં પડતા નથી તેઓને હું પડિત માનું છું.
લેાકેાના કલ્યાણુને નામે ફેકટની પારકાની પંચાતમાં પડનારા તે મૂખ હાઈ જગતને અન કરનારા નીવડે છે.
કેટલાક ગુણ્ણા અને કેટલાક ધનની સમૃદ્ધિવાળા હાય છે. તેમાં જેએ ધનથી સમૃદ્ધ હાવા છતાં પણ ગુણ્ણાથી રહિત હેય તા તેને તુરત ત્યાગ કરવા જોઈ એ,
ભૂલથી કાઈ અન્યાય થઇ ગયેા હાય પશુ પાછળથી તે ભૂત ધ્યાનમાં આવ્યા ખાદી વિચારપૂર્વક વવું એ બુદ્ધિમાનેનુ લક્ષણ છે.
તત્ત્વનિષ્ઠ બ્રહ્મવિદ્ એવા મહાકુશળ પુરુષાએ ઉપદેશેલા જ્ઞાનમાંથી જાણવા જેવુ જાણ્યું નહિ અથવા જાણ્યા છતાં પણ્ તે પ્રમાણે વર્તન કર્યું નહિં, તે! તે ઉપદેશેલુ વ્ય
જ છે.
મહાનુભાવ બ્રહ્મનિષ્ઠા તથા વૃદ્ધોની
દેવગુરુ બૃહસ્પતિ જેવાને પણ શાસ્ત્ર અધ્યયન વિના તેમ જ સેવા કર્યાં વિના ધમ તથા અનુ જ્ઞાન થતું નથી.
શાણાને સેવનાર, વિદ્વાન, ધાર્મિક, સ્વરૂપવાન, મિત્રવાળા અને મધુર વાણીવાળા સુ-સ્નેહીનુ પરિપાલન કરવુ.
ડાહ્યા પુરુષે ગષ્ટિ, મૂખ, ક્રોધી, સાહસિક અને ધમ ભ્રષ્ટ મનુષ્યની સાથે કદી પણુ મત્રો કરવી નહિં, પરંતુ કૃતજ્ઞ, ધાર્મિ ક, સત્યનિષ્ઠ, મોટા મના, દૃઢ ભકિતવાળા, જિતેન્દ્રિય, ગમે તે સ્થિતિમાં સાથ આપનારા અને ગે। નિહ. દેનારાઓને જ મિત્ર કરવા.
જે કાઈ કાર્યં અન્યાયને લીધે યા ગેરસમજને લીધે બગડયું હૅોય તેને દઢ નિશ્ચયપૂર્વક ન્યાયથી પાછુ પૂર્વ સ્થિતિમાં લાવવું એ જ ઉત્તમ પુરુષનું વ્રત છે.
મંગળ વસ્તુઓને સ્પર્શ, સહાય, સ`પત્તિ, શાસ્ત્રજ્ઞાન, સરળતા અને બ્રહ્મનિષ્ઠ આત્મવેત્તા એવા સત્પુરુષાનું વારવાર દંન તથા સેવન એ સર્વાં સમૃદ્ધિ આપનારા છે.
દુ:ખથી પીડાતા, પ્રમત્ત, નાસ્તિક, માળસુ, પ્રદ્રિયાધીન તથા વિષયલંપટ અને નિરુત્સાહી એટલાઓને વિષે લક્ષ્મીને વાસ કાયમી રહેતા નથી.
જે અતિશય સરળ, અતિશય દાની, અતિશય શૂર અને અતિશય વ્રતી હેાઈ ખડડિયા હોય તે વ્યવહારકા માટે નિરુપયેાગી હાઈ તેની પાસે લક્ષ્મી કદી ભૂલથી પણ દરતી નથી.