________________
૯૧૬]
થયાઇલ તથાઇsમનિ
[ અભિપ્રાય { ભારતના ગૌરવપૂર્ણ પ્રાચીન કાળના આ અમૂલ્ય રત્નની માનવજાતને તેનાથી પણ વધારે ગૌરવપૂર્ણ અને વધારે ઉજજવળ ભવિષ્યનિર્માણમાં ઘણી મદદરૂપ થશે.
ગીતા મુક્તિ આપનાર ગ્રંથ છે? ગીતા સ્મૃતિ ઉપનિષદ છે અને તે ઉપનિષદ હેવાથી મેના સાધનરૂપ કેવળ જ્ઞાનનો ઉપદેશ કરે છે. નિષ્કામકર્મ, ભક્તિ, સંન્યાસ, ધ્યાનયોગ એ ઉત્તરોત્તર બધાં જ જ્ઞાનનાં સાધન છે, નિષ્કામકર્મ આદિ સાધના અધિકાર પ્રમાણે પ્રકાર હોઈ શકે, ગીતા ઉપનિષદ હેવાથી અરણ્ય કાંડમાં પાઠત ઉપનિષદોની સદશ નિવૃત્તિ પ્રધાન છે. ગીતામાં જે પ્રવૃત્તિ વિહિત છે તે પણ નિવૃત્તિનું જ અંગ છે. ગીતામાં જે નિષ્કામકર્મયોગ બતાવ્યો છે તે પ્રાપ્ત કર્મ નહિ પરંતુ નિવૃત્તિ કર્મ જ છે.
–આચાર્ય ભક્ત પંડિત વિષ્ણુ શાસ્ત્રીજી બાપટ રહસ્યપૂર્ણ ગ્રંથઃ અમે પ્રત્યક્ષ જોઈ એ છીએ કે આ રહસ્વપૂર્ણ ગ્રંથ(ગીતા) એક મહાન આત્માની કૃતિ છે અને સંપૂર્ણ યોગી એના ઉપદેશો સાથે તેની સરખામણી કરતા અમને જરા પણ સંકોચ નથી.
–બર્ટ ફેરિક હેલ ગીતાનાં અઢાર નામ मीता गङ्गा च गायत्री सीता सत्या सरस्वती । ब्रह्मविद्या ब्रह्मवल्ली त्रिसन्ध्या मुक्तिगेहिनी ॥ अर्धमात्रा चिदानन्दा भवन्नी भयनाशिनी । वेदत्रयी पराऽनम्ता तत्वार्थशानमारी ॥ इत्येतानि जपेनित्यं नरो निश्चलमानसः ।
शानसिद्धिं लभेच्छीघ्र तथान्ते परमं पदम् ॥ ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સતી, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલી, ત્રિસંધ્યા, મુક્તિગહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવધી, ભયનાશિની, વેદત્રયી, પરા, અનતા અને તરવાર્થમંજરી, આ અઢાર નામને સ્થિર મનથી નિત્ય જપ કરવાવાળો એટલે તેનો અર્થ સમજી, તેને અનુકૂળ અનુભવ કરવાવાળા મનુષ્ય તુરત જ જ્ઞાન સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને અને પરમપદને પામે છે.
| ગીતાવતા ભગવાન શ્રીકૃષ્ણ: આપણે જોઈએ છીએ કે આ ગ્રંથમાં શ્રીકૃષ્ણ જે ભગવાન વિષ્ણુના પૂર્ણાવતાર હતા, જે સાક્ષાત સામે આવીને તેમના મોક્ષના સિદ્ધાંતનું પ્રતિ પાદન કરે છે તે ભગવાન સર્વત્ર એટલે સર્વશક્તિસંપન્ન છે તથા જગતના શાશ્વત નિયંતા પણ છે, જે લોકે તેમનામાં શ્રદ્ધા રાખી તેની ઉપાસના કરે છે તેને તે :કૃપાપૂર્વક મુક્તિરૂપી ફળ આપે છે. અર્જુનની સામે મસ્તક ઉપર મુકટ ધારણ કરેલા, હાથમાં ગદા અને ચાર ધાર કરેલા દિવ્ય ભાસાંમર વિભૂષિત, મનમોહક સુગંધીથી સુવાસિત, તેજોમય દિવ્ય શરીર ધારણ કરીને પ્રગટ થયા હતા.
–હે મૂટ ફેન ક્લાજેનપ શ્રીમદ ભગવદગીતા” આનંદચિદાન, પોશ્વર્યપણું, ચરાચરવન્દિત, પરમ પુરુષોત્તમ, સાક્ષાત શ્રી કુણુભગવાનની દિવ્ય વાણી છે. તે અના રહસ્યોથી પૂર્ણ છે. પરમ દયામય ભગવાન શ્રીકૃષ્ણની કપાથી કોઈ પણ અંશમાં તેનું રહસ્ય સમજવામાં આવી શકે છે. જે પુરુષ પરમ શ્રદ્ધા અને ભુખી વિશદ ભક્તિથી પિતાના હત્યને ભગવદ્ કૃપાની આશાથી ભગવદગીતાનું મનન કરે છે તેઓ ભગવદ્ કૃપાને પ્રત્યક્ષ અનુભવ કરી, ગીતાના શપની કોઈ અંશમાં ઝાંખી કરી શકે છે. એટલે કે પોતાનું ક૯યાણ ચાહવાવાળા નર નારીઓને ઉચિત છે કે તેમણે ભક્તવર અને આદર્શ માનીને પિતામાં અર્જુનના આદર્શોનું