________________
૮૯૮ ]
तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते ।
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી અ૦ ૧૮/૭૮
મેથી ગીતા કહેવાના આરંભ કર્યાં. ભગવાને મૌન બનાવી લેાકા ઉપર ખરેખર ઉપકાર કર્યો છે, કેમ કે તે થકી મૂર્ખાઓ પડિતાઇમાં ખપી શકે છે અને વિદ્યાતાને તા તે ભૂષણુરૂપ જ છે. રાજા તે। દરરોજ મંત્રો સહિત બધું ધ્યાન દઈને સાંભળે અને જાણે બધું એકદમ સમજી જતા હોય તેમ જી હા, વગેરે જેવી લકીશ ખેંચે. તેવા આવિર્ભાવ બતાવે અને નદી ભળકની જેમ માથુ ધૂણૢાવે જાય. આ ઉપરથી રાજગુરુ માની લે । આને તે! આમાં ખૂબ રસ પડે છે અને ધણું ઊંડું જ્ઞાન છે, એમ સમજી શાસ્રીજી બિચારા દાખલાદલીલ સહિત વધુને વધુ આધારે। ટાંકી વિસ્તારપૂર્વક વર્ણન કરે જાય. લગભગ એત્રણ વર્ષો સુધી આ ક્રમ ચાલ્યા. માટી ધામધૂમથી પૃર્ણીતી થઈ તે બધા સભાસદે શાંત ચિત્તે બેઠા હતા. રાજગુરુએ માન્યું, કે રાજા હવે પૂર્ણ પણે અનાસક્ત બની ચૂક્યા છે, આથી તે પેાતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. એટલામાં રાજાએ શાઓજીને ઉદ્દેશીને કર્યું': હા જી, ગુરુ મહારાજ ! આપે તે મને પાન કર્યાં છે. આપના જેવું જ્ઞાન મે'. ક્રાઈ પણ જગ્યાએ સાંભળ્યું નથી, આપે મતે અનેક પ્રકારે યુક્તિ પ્રયુક્તિદ્વારા જે અમુલ્ય ખેાધ આપ્યા તેથી મને ઘણી શાંતિ થઈ છે. આપના ઉપકાર ભૂલાય એમ નથી. હું આપે જે કર્યું એ બધું સારી રીતે સમજ્યા છું, વગેરે સમારાપનું ભાણું કે જે મંત્રીઓએ કહેલું હતું તે, રાજાએ અથથો છત સુધી બધા સભાસદો સમક્ષ કહી સંભળાવ્યું અને છેવટે આ પ્રમાણે કહ્યું: ગુરુ મહારાજ ! મને એ બધું તેા સમજાયું, પણ એક સશય રહી ગયા છે, તેનું નિરસન આપ કૃપા કરીને કરા. આપનો આના હોય તેા પૂછુ. શાસ્ત્રીજીએ વિચાયું કે રાજા ઊંડા તત્ત્વજ્ઞાનો લાગે છે; કેમ કે આજ સુધી એણે એક પશુ પ્રશ્ન કર્યો નહિ એટલે જરૂર એ આત્માનુભવ સંબધે જ પ્રશ્ન કરશે, પશુ મેં કાંઇ આત્માનુભવ ર્યાં નથી. અત્યાર સુધી તે। શાસ્ત્રની વાત હતી તે તે। ઠીક; પણ હવે બીજો શા ઉપાય? રાજાને ક ંઈ ના કહેવાય? એવા થેાડીવાર મનમાં વિચાર કરી તેમણે કહ્યું: મહારાજ, આપ તેા માટા જ્ઞાતી છે, બહુશ્રુત છે. એટલે આપનેા પ્રશ્ન જરૂર ગઢુન જ હશે, છતાં હું તેનુ મારી અલ્પમુદ્ધિ અનુસાર શાસ્ત્ર પદ્ધતિએ વિવરણુ કરી આપના પ્રશ્નનેા ઉત્તર આપવાના અવશ્ય પ્રયત્ન કરીશ, માટે આપ ખુશોથી પૂછે. એ સાંભળો રાજા મેલ્યા : જી હા, ગુરુ મહારાજ ! આપ ભગવદ્ગીતાના આરંભમાં પ્રથમના દિવસે “ દે। ગધા ' એવું કાંઈ ખેલ્યા હતા, પણ ત્યાર પછો હું દરાજ ધ્યાન દઈને એ ત્રણ વર્ષ સાંભળતા આવ્યેા છતાં પેલા પહેલે દિવસે કરેલા રેશા ' તું ( મે ગધેડાએ હિંદીમાં ‘દે” એટલે “એ” અને “ગધા” એટલે “ગધેડાએ” એવા અર્થ છે ) શું થયું ? તે કયાં ગયા? હજી લડાઈનો શરૂઆત થયેલી નહેાતી એટલે તેએ માર્યાં ગયા એમ કાંઈ કહેવાય નહિ, બસ એટલું જ જાણવાની મારી પ્રુચ્છા છે. રાજાને આ મૂખાંભર્યાં પ્રશ્ન સાંભળી શાસ્રાજીને અંદરખાને હસવું આવ્યું અને સાથે સાથે પેાતા ઉપર ક્રોધ પણુ આવ્યા. અરે! હું કેવા મૂખ કે આટલાં બધાં વર્ષે આ રાજાના સહવાસમાં રહ્યા છતાં પણુ હું તેને પારખી ન શકયા! કેવળ પેટને માટે શેહમાં દબાયાથી તેના દેષા પશુ મતે ગુણુ જેવા લાગ્યા, આવા મૂર્ખાઓની સેાબત નકામી છે. પેાતે વિદ્વાન હેાવાથી તેમણે તત્કાલ રાજદરબારને ત્યાગ કરવાને મનમાં નિશ્ચય કર્યાં અને સર્વ સભાસદો સમક્ષ કહ્યુ કે રાજન! સાંભળે, તમેાએ આ પ્રશ્ન ઠીક કર્યાં. એ એ ગધેડાનો વાત તેા છું'પણુ ભૂલી ગયા હતા. તમાએ આજે યાદ આપી તે પણ ધણું સારું કર્યું. હું કહું છું તે હવે ધ્યાનપૂર્વક સાંભળે. આટલાં આટલાં વર્ષોથી તમે મારા અહેનિશ સહવાસમાં રહ્યા છતાં તમારા હાવભાવ ઉપરથી તમે ધણુા જ્ઞાની છે! એમ હું અત્યાર સુધી સમજતે। તે; એટલે હું તમાને આટલા બધા પરિચય અને સવાય પછી પણ પારખી શકયા નહિં, તેથી મારા જેવા બીજો ગધેડા ક્રાણુ ાય? એ હિસાબે પેલા જે બે ગધેડાએ કહ્યા તે પૈકી એક હું છું: અને તમેને વર્ષો સુધી તનતેાડ મહેનત કરી મે અનેક શાસ્ત્રયુક્તિઓ દ્વારા સમજાવ્યુ` છતાં પત્થર ઉપર પાણીની જેમ પરિણામે તે સર્વે બ્ય જ ગયું; એ Rsિસામે તમા પણુ ગધેડા જ ગણાવ. આમ આપણે બંને ગધેડાએ જેવા હતા તેવા કારા ને કારા જ સિલકમાં રા. એ રીતે તમારા એ ગધેડાના હિસાબ પતી ગયેા. હવે હું આપને અને બધા સભાસદેાને રામરામ કરુ` છું. આવા મૂર્ખાઓની સભામાં તે વળી કાપડિત રહી શકે? આ વાતની જેમ જ શાસ્ત્ર અને શાવિદેએ આટલું આટલું કહેવા છતાં પણ જેએ સુધરી ન શકે તેમની સ્થિતિ છે,