________________
૯૨]
હું જાતિ અને
તે તા 5. [સિદ્ધાનકાડ ભર ગીત અર ૧૮/૮
સિવાય આપ પાછા ફર્યા એનું કારણુ અમને સમજાયું નહિ, શ્રીસમર્થે હસીને કહ્યું: શિવબા ! અમારી બંનેની મુલાકાત થઈ ગઈ. તમો તે જાણું શક્યા નહિ એમ લાગે છે. અરે ! જે કે બધે શાંતિ છવાયા પછી સામે કાંઠેથી શ્રી તુકારામ મહારાજ ઉઠીને ઊભા થયા અને હાથમાંના પત્થરો ઘસી ઘસીને ફેંકી દીધા એનો ઉદેશ એ હતો કે હું દરરોજ ભજન કરવાનું કહી કહીને થાકી ગયો, મારા હાથમાંના કરતાલા, ઝાંઝવા પત્થરો વસાઈ ગયા છતાં પણ લોકે સાંભળવાને તૈયાર જ નથી. તેના ઉત્તરમાં મેં ઉભા રહી શંખનાદની જેમ બૂમ મારી તેનો અર્થ એ કે, હું પણ ઉપદેશ કહીને બૂમ મારી મારીને શંખનાદ કરી કરીને થાકી ગયો છતાં મારું પણ કઈ સાંભળતા નથી. - રાજ! લોકોની સ્થિતિ આ પ્રમાણેની છે. તેઓ પિતાના હિતનું વચલ સાંભળ ને પણ તૈયાર નથી. આ રીતની કર્તવ્ય કરવાના બહાના તળે ચાલી રહેલી લોકની ઘેલછે જેમાં તેઓ ની આ દયાજનક સ્થિતિ ખરેખર ઉપહાસને જ પાત્ર છે.
इति श्रीमहष्णात्मजेन विरचितः श्रीकृष्णात्मजवाक्सुधायां गुर्जरगिरायां षष्ठप्रकाशनरूपः श्रीभगवद्गीताविज्ञानरहस्पदर्शको गोतादोहननामा तत्वार्थ दीपिकानागा वा श्रीमद्भगवद्वीताप्रन्थः समाप्तः ॥ ॐ तत्सत्
अपूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पुणमेघावशिष्यते ॥
તિઃ શાન્તિઃ શાન્તિઃ |
મહર્ષિવર્યના કાર્યસિદ્ધાન્ત દરેકે ગ્ય દક્ષતાથી અને બિનચૂક કાર્ય કરવાનું છે. ભૂલો થવાની છે પણું કરવાની નથી. ભૂલે થવી એ બેદરકારીની નિશાની છે. ભૂલ થઈ ગઈ એમ ફક્ત મેં વડે કબૂલ કરવાથી વા માફી માગવાથી કાંઈ તેનું પ્રાયશ્ચિત થતું નથી. કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કેવળ એક શિક્ષા જ છે. અભ્યાસ કિવા જવાનો પ્રયત્ન કર્યા સિવાય તેમાં માથું મારવું ને ભૂલ થાય એટલે અજ્ઞાનથી થયેલી છે એમ માનવું એ મૂર્ખતા છે. જાણ્યા સિવાય કંઈ પણ કાર્યમાં માથું મારવું કિંવા અજ્ઞાત વિષયમાં સમજ્યા વગર અમે પણ કાંઈક જાણીએ છીએ. એ દંભ બતાવી સલાહ કિવા અભિપ્રાય આપવા અને પછી ભૂલ થઈ એમ કહેવું એ નરી મૂર્ખાઈ છે, તેવી ભૂલો થયેલી નહિ, પણ કરેલી છે એમ જાણવું અને તે ક્ષમાને નહિ પણ શિક્ષાને પાત્ર છે. શિક્ષા વગર કરેલી ભૂલને માટે બીજું એકે પ્રાયશ્ચિત નથી જેમ દેવતા હોય તે બાળે છે એમ જાણવા છતાં દુર્લક્ષતાથી કેટલાક તે ઉપર પગ મૂકે અને પછી ભૂલ થઈ એમ કહે તો તે અક્ષમ્ય છે કેમ કે તે થયેલા નહિ પણ બેદરકારીથી કરેલો છે. તેથી તે શિક્ષાને પાત્ર છે. પણ નાના બાળકને દેવતાનું જ્ઞાન નહિ હોવાથી તે ભૂલથી દેવતા તરફ ન જાય એ જવાબદારી તે સમજદાર થાય ત્યાં સુધી પાલકની છે. તેને રોકવા છતાં તે તે તરફ જવાનો પ્રયત્ન કરે તે પણ તે ભૂલ ક્ષમ્ય છે. તેથી તેને તેમ કરતાં રોકવું જોઈએ. સમજદાર થયા પછી કિવા દુલક્ષતાને લીધે સમજવાનો પ્રયતા જ નહ કરનારાઓ તરફથી થતી ભૂલે અક્ષમ્ય હોઈ તે શિક્ષાને પાત્ર છે.