________________
ગીતાદાહન
(આમ તેએ) કમ અને વાસના પ્રમાણેના ભાવાને પામે છે.
[ ૮૩૩
શકતાં જ નથી, એમ જણાવેલું છે. તેથી કદાચ કાર્યને શકા થાય કે જો આમ જ હશે તે પછી ગાળીને પણ ક્રફળ ભોગવવાં પડશે. કેમ કે જો કની મામ્યતા છે તે ફળની પણ સામ્યતા હશે અને પછી જ્ઞાતી અને અજ્ઞાની એવા ભેદ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે તે નિરક જ ગણો, તથા જીવન્મુક્તિ પણ સિદ્ધ થશે નહિ. એટલા માટે જીવન્મુકત અને મૂઢ બુદ્ધિવાળાની બાહ્ય કર્મોમાં તે કે સામ્યતા જણાય છે ખરો પરંતુ આંતરક્રિયામાં શે! ભેદ હોય છે તેનુ સ્પષ્ટકરણ મે ઉપર કરેલું છે. અરે! વ્યવહારમાં પણ વિચાર કર કે જ્યારે મેાટા માણુસાને બાળકાની સાથે રમતાં એામાં આવે છે ત્યારે બનેની ક્રિયામાં તે! સામ્યતા જ જણાય છે, આ મેટાં મનુષ્યે બાળકાની સાથે રમનમાં કાઈ કાઈ વખત ખારું ખાટું રડે છે, હસે છે, શાક કરે છે, હ કરે છે પરંતુ રખાતે તે તદ્દન સાવધ હોય છે તેમ જ આ અજ્ઞાની એવા મૂળે અને જીવન્મુક્તાની ક્રિયાને માટે સમજવું. હવે હું તને અજ્ઞાનીઓને તત્ત્વજ્ઞાન થવાને માટે સાંખ્યશાસ્ત્રકારોએ *હેલી યુક્તિઓના આશ્રય વડે પ્રથમ કહેલું કર્માદિનું વિવેચન આગળ કહું છું.
ज्ञानं ज्ञेयं परिश॒ता त्रिविधा कर्मचोदना ।
कर्म
करणं
43
'
कर्तेति त्रिविधः कर्मसङ्ग्रहः ॥ १८ ॥
त्रिविधः कर्मसङ्ग्रहः
હે ભારત! મેં તને પ્રથમ (૧) ઋષ્ટ, (૨) અનિષ્ટ, અને (૩) ઇષ્ટાનિષ્ટનું મિશ્રણાત્મક એવું ત્રણ પ્રકારનું ક`ફળ થાય છે તથા (૧) અધિષ્ઠાન, (૨) કર્તા, (૩) કરણ, (૪) કાર્યાં, (૫) દૈવ એ પાંચ કના હેતુ છે તેમ જ (૧) કાયિક, (૨) વાચિક અને (૩) માનસિક એમ ત્રણ પ્રકારનાં કર્મો થાય છે, તે કહેલું જ છે, હવે આ કાયા, વાચા અને મન વડે જે જે કર્માં વ્યવહારમાં થતાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે તેમાં પણ (૧) જ્ઞાન, (૨)જ્ઞેય અને (૩) નાતા એ ત્રણ કમ કરવાના પ્રેર}ા કિંવા કર્માંની પ્રવૃત્તિ કરાવનાર પ્રવત!! છે અને (૧) કરછુ, (૨) ક અને (૩) કર્તા એ ત્રણ પ્રકારને કમ` સંગ્રહ કહેવાય છે. ઉદ્દેશ એ કે, કોઈ પણ કાર્ય પ્રત્યક્ષ રીતે સ્થૂલ સ્વરૂપે બાહ્ય કૃતિમાં આવે તે પૂર્વે પ્રથમતઃ તે તે અધિષ્ઠાનાદિ પાંચ હેતુરૂપ સૂક્ષ્મ ભાવમાં હોય છે; ત્યાર પછી કાયિક, વાચિક અને માનસિક એ ત્રણ સ્થૂલ ભાવા વડે પ્રકટ થવા પામે છે. આમ સ્થૂલ રીતે પ્રકટ થતાં પૂર્વે તમામ કમ` જ્ઞાન એટલે જાણવું, જ્ઞેય એટલે જાણવાની વસ્તુ અને પરિજ્ઞાતા એટલે સને જાણનારા એ ત્રણ કર્મોના સૂક્ષ્મ પ્રેરક હેઈ તેમની પ્રેરણા મળે એટલે કરણ (સાધન), ક` અને કર્તા એ ત્રણ કમ કરવાના સાધનરૂપ હોવાથી જ્યારે આટલી બાબતેાના સંગ્રહ થાય અર્થાત્ જ્યારે આટલી બધી બાબતેા સૂક્ષ્મ રીતે એકત્ર થાય ત્યારે જ શરીર, વાણી અને મન વડે સ્થૂલ કર્યાં થઈ શકે છે. સારાંશ એ કે, શારીરિક, વાચિક અને માનસિક સ્થૂલ કર્મી થવાને માટે તે પૂર્વે સૂક્ષ્મરૂપે અધિષ્ઠાનાદિ પાંચ કારણેા, જ્ઞાનાદિ પ્રવતા તથા કર્તાર્દિકે સંગ્રહ એટલે કાયા, વાચા અને મન વડે સ્થૂળરૂપે ક્રમ પ્રકટ કરાવનારાં આટલાં સૂમ સાધનેાતા સંગ્રહ થવાની જરૂર હોય છે. આ પ્રમાણે સૂક્ષ્મરૂપે પ્રથમ સાધને તૈયાર થયાં એટલે તે કાયિક, વાચિક અને માનસિક કરૂપે એટલે સ્થૂલ ક્રિયાએ રૂપે પ્રકટ થાય છે. આ મુજબ સ્થૂલ કર્યાં થયાં કે તેના ઇષ્ટ એટલે સારાં, અનિષ્ટ એટલે ખરાબ અને બ્રાનિષ્ટના મિશ્રણાત્મક એવા ત્રણ પ્રકારે થાય છે; જે તને પ્રથમ કહેલું જ છે.
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते॒ गुणसङ्ख्या॒ने य॒थाव॑च्छृणु तान्यपि ॥ १९ ॥