________________
ગાતાદેવન] (તમ) આ સિવ (પણ) તેના વડે જ ભાયમાન થાય છે.
[ ૮૯૫ જળકમળવત્ કેવી રીતે કહી શકાય છે. તથા પોતાનું આયુષ્ય સુખ, શાંતિ તથા પરોપકારત્તિમાં જ કેવી રીતે પસાર થઈ શકે તેનું સાચું રહસ્ય જાણવાની જે તમારામાં ખરેખર તીવ્ર જિજ્ઞાસા હોય તો હું તમને પ્રતિજ્ઞાથી કહું છું કે તેવી સ્થિતિ પ્રાપ્ત થવી એ તમારે માટે કાંઈ અશક્ય નથી, પરંતુ આવી સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે તમારે ફક્ત ગ્રંથવાચનને જ ધ્યેય નહિ સમજવું જોઈએ; તે તો ફક્ત એક સાધન છે, એમ સમજી તેમાંનાં તત્તનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાને જે તમો પ્રયત્ન કરશો તો તમો તે બેયને જરૂર સાય કરી શકશે, એમ નિઃસંદેહ સમજે.
તમારા આ યેયપ્રાપ્તિના કાર્યમાં કાંઈક અંશે મદદરૂપ થઈ શકાય એટલા પૂરતો જ સદગ્રંથોનો ઉપયોગ છે, આથી જ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે ઋફ, યજુ, સામ, અને અથર્વવેદ, શિક્ષા, જ્યોતિષ, છંદ, નિરુકત, કલ્પ અને વ્યાકરણ એ છે વેદાંગો; ઉપનિષદાદિ, શ્રુતિસ્મૃતિ ઇત્યાદિ સઘળા સગ્રંથો તો ફકત આત્માના પરોક્ષજ્ઞાનમાં જ ઉપયોગી છે. આ બધા થકી અપરાવિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે. તેની પ્રાપ્તિ થઈ એટલે તે કરતાં પણ ૫ર એવી પરા વિદ્યા તે અનુભવ વડે જ પ્રાપ્ત કરી શકાય છે. માટે તમે અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરે. જેમ પેટ ભરેલો મનુષ્ય ઉપવાસીઓને ગમે તેટલો બોધ આપે છતાં જવાં સુધી તેઓનું પેટ ભરાય નહિ ત્યાં સુધી તે નિરર્થક જ નીવડે છે; તથા પેટ ભરાયું કે નહિ તે તો ખાનાર પોતે જ જાણી શકે છે, બીજે નહિ; તેમ તમો પોતે જ પ્રત્યક્ષ આત્માનો સ્વાનુભવ કરો એટલે પેટ ભરીને જમેલાને ગમે તેટલું પંચપકવાન આપશે તે પણ તે ખાવાની કદાપિ ઇરછા કરશે નહિ, તેમ એક વખતે તમો આત્માનો સાક્ષકાર પ્રાપ્ત કરશો એટલે આ કરતાં વિશેષ જાણવાનું કાંઈક હશે એવો તમને કદી સ્વપ્નમાં પણ વિચાર આવશે નહિ, તમો હંમેશને માટે તપ્ત થશો અને કાયમી સુખશાંતિમાં મહાલી રહેશો, આમાં અનુભવ એ જ પ્રમાણ છે. તમે ત તે કાર્યમાં તમને મદદરૂપ થાય એવા સગ્રંથનો જ તમો નિત્ય અભ્યાસ કરો તથા અનુભવના માર્ગે વળે. તમારી પાસે હું આ જ ભિક્ષા માગું છું. તમોને તમારા અનુભવરૂપ મેયપ્રાપ્તિના માર્ગમાં એટલે અપરોક્ષજ્ઞાન અથવા સાક્ષાત્કાર કરવાના કામમાં જ મારા આ અને ઇતર ગ્રંથ મદદરૂપ નીવડે તે હું મારી મહેનત સફળ થઈ એમ સમજીશ, પરંતુ ધ્યાનમાં રાખો કે હું તમારી પાસેથી મંથકત્યય કરતાં અનભવ પ્રાપ્ત કરી લેવા રૂ૫ ભિક્ષાની જ અપેક્ષા ધરાવું છું. સદગ્રંથો તે તમોને પાલકની જેમ સાચા તત્વનું પરિક્ષજ્ઞાન જ કરાવી આપશે, પરંતુ ફક્ત તેના વડે કાંઈ ખરું સુખ અથવા કાયમી શાંતિ કદી પણ પ્રાપ્ત થવાની નથી. તેની પ્રાપ્તિ તો તમે જ્યારે સ્વતઃ અનુભવ કરો ત્યારે જ કરી શકશે.”
આ વાત હું કાંઈ તમને નવી જ કહી રહ્યો છું, એમ સમજશો નહિ પરંતુ ઉપનિષદાદિમાં શાસ્ત્રકારો પણ પોકાર કરી કરીને એમ જ કહી રહ્યા છે.
शब्दासरं परब्रह्म यस्मिाक्षीणे यदक्षरम् ।
तद्विद्वानक्षरं ध्यायेचदीच्छेच्छान्तिमात्मनः ॥ પરબત એ શબ્દદાથી પણ પર છે. આ સર્વનો નાશ થવા છતાં પણ જેને કદી નાશ થતો નથી, એવું તે અક્ષર છે. માટે જેને ખરેખર આત્મસંતની ઇચ્છા હોય તેણે તે નિરંતર અવિનાશી એવા એક બહાનું જ સતત ધ્યાન કરવું જોઈ એ.
हे विये वेदितव्ये तु शब्दब्रह्म परं च यत् ।
शब्दब्रह्मणि निष्णातः परं ब्रह्माधिगच्छति ॥ વિલા બે પ્રકારની છે. (૧) શબ્દબ્રહ્મ એટલે જેને પરિક્ષજ્ઞાન કહે છે તથા (૨) પરબ્રહ્મ એટલે અપરોક્ષાનુભવ. જેને શબ્દબ્રહ્મ એટલે આત્માનું પરોક્ષજ્ઞાન સારી રીતે થવા પામેલું હોય છે તે કુશળ