________________
૩૦ ]
स्थाणुमन्येऽनुसश्यन्ति
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૮/૧૭
કારણ છે. આ હું એ પ્રથમ મિથ્યાભાવ બાહ્ય રીતે પ્રકટ થયો તે જ મિયા એવી દશ્ય જાળ માયા કહેવાય છે. આત્મા વસ્તતઃ અતરૂપ હોવા છતાં પણ તે જ “હુ"પ પ્રકટ થયો ના હોય એવો તેમાં મિથ્થા દ્વત ભાસને આભાસ બતાવનારું આ જ ભ્રમરૂપ એવું પ્રથમનું મિથ્યા કુરણ (વૃક્ષાંક ૩) છે, તેથી તે કરણ કહેવાય છે. આમ હું ભાવની ઉત્પત્તિ થાય છે ત્યાર પછી નાના પ્રકારની ચેષ્ટાઓ કરનાર મમભાવ એવા મિથ્યા જીવભાવની ઉત્પત્તિ થવા પામેલી છે. જેમ રવછ આકાશમાં એકાએક વાદળની ઉત્પત્તિ થવા પામે તેમ નિર્વિકાર, સર્વના અનિષ્ઠાનરૂ૫ આત્મામાં મિયા ઉત્પન થયેલા અને સર્વના કર્તા કહેવાતા એવા ઈશ્વરની દૈવરૂપ કાળ કિવા ઈક્ષણશક્તિ વડે હું એ મિથ્યા પ્રતિબિંબિત ભાસ પુર્યો અને તે પિતાને “હું” “હું” એમ સમજવા લાગ્યો તેમ જ તે હુંમાંથી પછી મારું મારું એ ભાવ પ્રકટ થવા પામ્યો છે. આથી જેટલા જેટલા મારું મા (મમાદિ ભાવ પ્રકટ થયા તેટલા તેટલા તે દરેકના કારણ૩૫ જુદા
” હું". એવા કરણભાવ પ્રકટ થયા. ત્યાર પછી આ સમસ્ત જગત પ્રથમ (કિરણુશ ૩૬ વૃક્ષ ભમાં) બતાવેલા કને વિસ્તારને પામેલ છે. માટે (૧)અધિષ્ઠાન એટલે સર્વને આધાર આત્મા (વૃક્ષાંક ૧) હેઈ (૨) કર્તા એટલે ઈશ્વર અથવા પુરુષ (વૃક્ષાંક ૨) કહેવાય છે, તેમ જ (૩) ઈશ્વરની ઈક્ષણશક્તિ૨૫ કાળ કે જે તમામને નિયતિની મર્યાદામાં રાખે છે તે દેવ કહેવાય છે(વૃક્ષાંક ૨ ને ૭ વચ્ચેનું) તથા (૪) આ દવાપ એવા કાળ વડે 'ભાવના મિથ્યા કુરણને પામેલી માયાશક્તિ કિંવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩)ને સર્વ દયાદિનું મૂળ કારણ હેવાથી કરણ કહેવાય છે. આ હું જ પછી અનંતરૂપે થયું છે. જેમ આ ઈશ્વર (ક) તેની પ્રેરણાત્મક કાળાશક્તિ (દેવ) તથા અહમાપ મિથ્યા કુરણ (કરણ) એ સર્વનું અધિષ્ઠાન આત્મા છે તેમ મમાદિ સર્વ ભાવેને આધાર આ હું જ છે. તે જ ક્રમે અવ્યકત અને શિવશકિતરૂપ એટેકા વિવર્તભાવને પામીને પછી (૫) મહાપ્રાણ અથવા વાદિપે મમ એટલે મારું મારું એવા અનેક છવભાવને પ્રાપ્ત થઈ વિવિધ પ્રકારની ચેષ્ટાવાળો થશે. આથી તે જેટલા જેટલા મારું મારુ એવા ભાવને પ્રાપ્ત થયે તેટલા તેટલા પ્રકારે તેના કારણરૂપે “હું” “હું” એવા ભાવો પણ થતા રહ્યા. આ રીતે ભિન્ન ભિન્ન કારણો તથા વાસનાવશાત અનંત પ્રકારની ચેષ્ટાઓને કરનારો તે મહાપ્રાણુરૂપ બન્યો. આ પ્રમાણે આ પાંચ કારણ તની ઉત્પત્તિ થઈ તે વગર કઈ પણ કાર્ય થવું શક્ય નથી (કિરણશ ૩૦ પૃ ૮૪ જુઓ).
शरीरवाईनोभिर्यत्कर्म प्रारभते नरः ।
भ्याज्यं वा विपरीत षा पबैते तस्य हेतवः ॥१५॥
કાયા, વાચા અને મન વડે થતાં કર્મોમાં આ હેતુરૂપ છે નર એટલે પુરુષ શરીર, વાણી અને મન વડે જે ન્યાયી કિંવા વિપરીત કર્મો કરે છે તે દરેકના આ પાંચ જ હતુa૫ છે. સારાંશ, મનુષ્ય કાયિક, વાચિક, માનસિક એમ ત્રણ પ્રકારે કર્મો કરે છે, પછી તે
મેં જાય એટલે ધર્મ પ્રમાણેના હેય કે તેથી વિપરીત એવા ગમે તે પ્રકારના હોવા છતાં પણ તે આ પાંચ કારણ વગર થવા કદી પણ શકય નથી.
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः । पश्यत्यकृतबुद्धिवान स पश्यति दुर्मतिः ॥१६॥
આત્માને કર્તા ખે તે આંધળા જ જાણવા હે પ્રાથ! આ પ્રમાણેની પરિસ્થિતિ છે છતાં જે કેવળ આત્માને જ કર્તા સમજે છે તે અકૃતકૃતિવાળે દુર્મતિ સારું રહસ્ય જાણી શકતું નથી. સારાંશ, આત્મા (વક્ષાંક ૧) તે આકાશની જેમ તદ્દન અસંગ,