________________
૯૦ ] થયોર્જ શુ શુદ્રમા તારા મવતિ [ સિદ્ધાન્તકા ભ૦ ગી. અવ ૧૭/૧૨
श्रद्धया परया तृप्तं तपस्तत्रिविधं नरः। अफलाकाङ्किभियुक्तैः साविक परिचक्षते ॥ १७ ॥
સાત્વિક તપ શરીર, વાણું અને મન આ ત્રણ પ્રકારનું ઉપર કહેવામાં આવ્યું તે તપનું અનુષ્ઠાન જે નરી પરમ શ્રદ્ધા વડે યુકત થઈને ફળની આકાંક્ષાથી રહિત બની કરે છે તે સાત્વિક તપ કહેવાય છે. સારાંશ કે “તત' તપ એટલે વાસ્તવિક આત્મસ્વરૂપ એ તે ત્રણ પ્રકારના તપનું અનુષ્ઠાન કિંવા આયરણ જે પુરુષ ફળની ઇવાથી રહિત બની પરમ શ્રદ્ધા વડે યુકત થઈને કરે છે તેને સાત્તિવક તપ કહે છે.
सरकारमा पूजार्थं तपो दम्भेन चैव यत् । क्रियते तदिह प्रोक्तं गजर्स चलमध्रुवम् ॥ १८ ॥
રાજસ તપ સત્કાર, માન અને પૂજાવાને માટે દંમ વડે તપ કરવામાં આવે છે તે રાજસ હાઈ એલ અને અક્ષય કહેવાય છે એટલે જે તપ લોકમાં મારો સત્કાર થાય, માન મળે, લોકે મારી વાહવાહ બોલે અને મને પૂછે એવા પ્રકારની દાંભિક ભાવના વડે કરવામાં આવેલું હોય છે તે રાજસ કહેવાય છે. જેમ મજારને કામ કરાવી લઈ તેની મજૂરી આપી દેવામાં આવે તે પછી તેને અને આપણે કંઈ સંબંધ રહેતો નથી તેમ આ રાજસ તપવાળાઓનો જગતમાંના થોડા ઘણા લોકોએ વાહવાહ કરી સત્કાર કર્યો તથા માન અને પૂજાઓ થઈ એટલે તે તપના ફળની પરિસમાપ્તિ થઈ જાય છે. એટલે જેમ આજે કમાયેલું ધન સંભાળીને નહિ રાખતાં વેડફી નાખનારે બીજે દિવસે કમાવાની અશક્તિને લીધે લાચાર બની જાય છે તેવા પ્રકારે આ રાજસ તપવાળાની રિથતિ પણ સમજવી.
मूढमाहेणात्मनो यत्पीडया क्रियते तपः ।
परस्योत्सादनार्थ वा तत्तामसमुदाहृतम् ॥ १९ ॥
તામસ તપ મૂઢમાહેશ એટલે મૂઢપણાનું કાણું કરીને બાટો દુરાગ્રહ કિંવા હું દેહ છે એમ માનીને મિયા અભિમાન વડે બીજાઓના નાશના ઉદ્દેશ વડે થતું અને પિતાને હાથે જ પિતાને પીડા કરનારું એવું છે. તપ તે તામસ કહેવાય છે. એટલે કેવળ બેટા દુરાગ્રહ વડે બીજાને નાશને ઉદ્દેશ જેમાં સમાયેલો છે એવું અમમિકાવાળું ગાંડપણ વડે થનારું અવિચારી એવું એ તપ કે જે પિતાને પણ પીડા કરનારું નીવડે છે તેને તામસ તપ કહેવામાં આવ્યું છે. આ રીતે તપના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા તે ત્રણે પણ વાસ્તવિક રિીતે તે આત્મરૂપ જ છે. હવે દાનના પ્રકારે સાંભળ
વાણનિતિ થાને દાવડનુarfim I देशे काले च पात्रे च तहान साविकं स्मृतम् ॥ २० ॥
સાત્વિક દાન દાન દેવું જોઈએ, એ પિતાની ફરજ છે એમ સમજીને યોગ્ય સ્થળ, કાળ અને પાત્ર જોઈને તેમજ હું કાંઈ કાઈના ઉપર ઉપકાર કરતો નથી એવી સમજથી તથા સામો પણ પોતાને ઉપકાર નહિ માને