________________
विमुक्तश्च त्रिमुच्यते । एतद्वै तत् ॥ ૧૩. [ સિદ્ધાન્તકાણ્ડ ભ॰ ગી૦ ૦ ૧૮/૨ અધ્યાય ૧૮ અર્જુનની નિવિકલ્પતા
શ્રીકૃષ્ણ ભગવાનનુ' અત્યાર સુધીનું કથન સાંભળીને અર્જુન મેહમાંથી ત્રણાખરા મુકત થયે, તેને તમામ જગત અસાર કેવી રીતે છે તે સારી રીતે સમજાવ્યું' અને શ્રીકૃષ્ણ ભગવાન એટલે કાઇ, શરીરધારી મનુષ્ય વ્યક્તિ નહિ પરંતુ સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા જ છે; એવુ તેને નિઃશંક નાન થયું અને પેાતાની આજ સુધીની થયેલી અજ્ઞાનતા સંબંધે તેને અતિશય પશ્ચાત્તાપ થયા. આનંદાતિરેકને લીધે તેના કંઠે ભરાઈ ગયા. નેત્રમાંથી ચેાધાર આનદાશ્રુ વહેવા લાગ્યાં અને તે ગદિત થયા. ક્ષણવાર તા તે તદ્દન નિશ્ચળ બની ગયા. આમ ક્ષણવાર ભગવાનના પરમવરૂપની સાથે એકરૂપપણાના અનુભવ થવાો તે નિવિ`કલ્પ સમાધિમાં તદ્રુપ બની ગયા. કેટલાક સમય બાદ દેહભાન ઉપર આવી તેણે ભગવાનની અતિ નમ્રભાવે ગદગદ્ કર્ડ તુતિ કરી કહ્યું : હે પ્રભો ! મેં આપના સાયા પર સ્વરૂપને અનુભવ લીધે છે અને તેમાં જ તન્મય બની ગયા. હવે હું કૃતા' થયું. હું પરાત્પર ગુરુ ! હું આપના સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરું ? મેઢા મેઢા દેવ, ઋષિએ તથા સહસ્ત્રાધારી શેષ પણ અનંતમુખે આપતુ વર્ષોંન કરતા થાકી ગયા છે. વેદ પણ ' નેતિ નેતિ' કહી ચૂપ થયા છે. આપ પે।તે જ અહીં બિરાજેલા સાક્ષાત્ 'બ્રહ્મમૂતિ' એવા શ્રીગણેશ સ્વરૂપે ખની અહિં અને નવિધિએ સહનું છ પ્રકારનું ઐશ્વર્ય વર્ણન જગત સમક્ષ પ્રગટ કરવાની ઇચ્છા કરી છતાં આપ પાતે પણ પેાતાના આ ઐશ્વના પાર પામી શકતા નથી. સાક્ષાત્ વિદ્યાદેવી સરસ્વતીરૂપે આપે જ અનિશ પેાતાના ગુણાનુ` વર્ણન પામર અને અજ્ઞાની છતે સમજાવવાના ઉદ્દેશ વડે લખવાનેા આરંભ કર્યાં; પરંતુ અનંત મહાકલ્પે વહી જવા છતાં પણ જેને પાર (અત) પામી શકાતા નથી, એવા આપે મારા જેવા પામર, અજ્ઞાની અને મૂઢને પેાતાના પર, અપર અને તેથી ઉત્તમ એવા પુરુષાત્તમરૂપની સાથે એકરૂપ બનાવી દીધા. હૈ સ્વામિન્! પારસ લેખડને અડકતાં જ તેને સુવણું બનાવે છે પરંતુ પેાતાનો જેમ કાંઈ પારસ અનાવી શકતા નથી, પરંતુ આપે તે મને આપના અને મારામાં કિંચિત્માત્ર પણ ભેદભાવ નહિ રહે એવા સાચે અનન્ય ભકત બનાવી દીધેા છે. એટલે આપને પારસની ઉપમા આપવી પણ વ્યર્થ છે. આમ છે તે હવે હું રસ્તુતિ ક્રાની અને કેવી રીતે કરુ'! આપે તેા મારી પાસેથી મારાપણું તથા તારાપણું ઇત્યાદિ સર્વૈરવનુ હરણુ કર્યું છે. આપની જેના ઉપર કૃપા થાય તેનું ! આપ હું પણું, તું પણું, તે પણું, આ પણું, ઇત્યાદિ સર્વસ્વ હરણુ કરી લેા છે, નવારાના પૂરમાં રહેલા પુરુષના સર્વ પ્રકારના ભાવાનું હરણ કરનારા હાવ:થી જ શાસ્ત્રકારા આપને નવનોતપ્રિય કહે છે એટલે મારે તા ફકત સુષુપ્તમૌનના જ આશ્રય લેવાનેા રહ્યો. જેમ ધાર નિદ્રા (સુષુપ્તિ)માં પડેલા મનુષ્ય પથારીમાં આળાટે છે, માં વડે મેાટેથો કઈ બબડે છે વગેરે અનેક પ્રકારની ક્રિયા કરતા હોવા છતાં પણ પાતે તે ક્રિયાએ પૈકી કાંઈ પણ જાણતા નહિ હોવાથી તે તદ્દન નિષ્ક્રિય અને મૌનવાળા જ ગણાય છે, તેમ હું હવે આપના કટાક્ષથી તદ્દન અસંગ બની ગયા છું. તું હું રૂપ અને હું તું રૂપ બની ગયા છે. એ રીતે પરસ્પર અભિન્નભાવ થવાથી હવે તારી સ્તુતિ કેવી રીતે કરું ? વળી આ બધા સ્તુતિ, નિંદા, હુ રોાક, સુખ, દુઃખ ઇત્યાદિ વિકારા તા મિથ્યા એવા માયાના કહેવાય છે તથા તેને તે તારામાં લેશ પણુ નથી. જેમ પ્રકાશને અધારુ'એ નામની કેાઈ વસ્તુ હરો એનો કદી માહિતી હોતી નથી તેમ તારામાં તે। માયા કયાં અને કેવી હશે તેની કલ્પના પશુ શી રીતે પી શકે? માટે હું હવે શિષ્ટ સંપ્રદાય પ્રમાણે ફકત વ્યવહાર દષ્ટિએ તને પ્રણામ કરીને દ્વૈત અદ્વૈતાદિ ભાવાના તેમાં સાક્ષીભાવસહ વિલય કરીને સુષુપ્તમૌનની પેઠે તદ્દન નિશ્ચળ સ્થિતિમાં જ સ્થિત થા, એટલું જ એક તારા- ગુણાનુવાદનુ સાધન મારી પાસે છે.
अर्जुन उवाच -
૮૦૦ ]
स ँव्यास॒स्य महाषा॒द्दो त॒स्त्वभच्छामि वेदितुम् ।
'
त्यागस्य॒ च हृषीकेश पृथक्केशिनिषूदन ॥ १ ॥