________________
૭૮૬ ]
થયો ૩ ૪ તેવું વિષાવતા
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૭૧૪
અને પુણ્ય કર્મ કરવાથી તથા સત્પની સેવાથી પણ ચિત નિર્મલ થાય છે. ચિત્ત શુદ્ધ થવાથી શરીર આનંદિત બને છે તથા પ્રાણવાયુનો સંચાર પોતાના ક્રમ પ્રમાણે જ થયા કરે છે અને તે અને રસપ્પ કરી તેને બરાબર યોગ્ય સ્થળે પહોંચાડી સારી રીતે પયાવે છે જેથી વ્યાધિ ઓ નાશ પામે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં પણ નિર્ણય છે. માટે જેને આધિવ્યાધિનો નાશ કરવાની ઇચ્છા હોય તેમણે અને કડેવામાં આવેલા આ ઉપાયો વડે તેને મૂળમાંથી જ નાશ કરવો જોઈએ.
अफलाकाङ्क्षिभिर्यको विधिदृष्टो य इज्यते । यष्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥ ११ ॥
સાત્વિક યજ્ઞ યજ્ઞ કરવા એ યોગ્ય જ છે અર્થાત યા કર એ પિતાનું કર્તવ્ય કર્મ છે. એ પ્રમાણે મનના નિશ્ચય વો કોઈપણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વિના જેઓ તરફથી આ શાસ્ત્રવિહિત યજ્ઞ કરવામાં આવે છે તે સારિક કહેવાય છે. એટલે આ તે એક પોતાનું કાવ્ય કર્મ છે, તે માટે આ સ્ય કરવું જોઈએ, એ રીતે મનનો નિશ્ચય કરીને જે શાસ્ત્રમાં બતાવેલી પદ્ધતિ અનુસાર યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે તેને નિકામ અર્થાત ફળની અપેક્ષાથી રહિત થતાં યજ્ઞક સાત્વિક કહેવાય છે.
अभिसन्धाय तु फुलं दुम्भार्थमपि चैव यत् । इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विक्षुि राजसम् ॥ १२ ॥
રાજસ યજ્ઞ હે અન! વળી ફળની ઈચ્છા વડે અને દંભને માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે યાને રાજસ જા. એટલે જેમાં વેદમાં કહેલાં સ્વર્ગાદિક ફળની ઈચ્છા હોય છે તેવા પ્રકારના દંભ અને ફળતી આકાંક્ષા રાખીને કરાતા યજ્ઞકર્મોનાં અનુષ્ઠાનેને રાજસ જાણું.
विधिहीनमसृष्टान्न मन्त्रहीनमदक्षिणम् । अशाविरहितं युझं तामस परिचक्षते ॥ १३ ॥
તામસ યજ્ઞ વિધિરહિત, અન્નદાન વિનાનાં, મંત્રરહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધાને જેમાં અંશ પણ નથી એવા યજ્ઞને તામસ કહે છે. ઉદ્દેશ એ કે, દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર, તેમ જ કર્મ, એ છ પદાર્થ શુદ્ધ હેવાથી ધર્મ થાય છે તથા અશહ હોય તો અધર્મ કહેવાય; એ શાસ્ત્રનો નિર્ણય છે. આશ્વલાયન તથા બાહાયનાદિ મૃતિઓમાં પણ કહ્યું છે કે, દેશ, કાળ, આત્મા, દ્રવ્ય, દ્રવ્યનું પ્રયોજન, યોગ્યતા અને અવસ્થા જાણીને જ શુદ્ધિની કલ્પના કરી લેવી એટલે શુદ્ધિ માટે આટલા સાધનને વિચાર કરવો જોઈએ. વળી યાની અંદર પણું કાળ, દેશ, અનુષ્ઠાન, યજમાન, અફસ્વાદિયા પાત્ર, યજ્ઞાદિ ક્રિયા, મંત્રાદિક, વીહિ આદિ પદાર્થો તથા તે વડે થતાં સ્વગદિ ફળો ઇત્યાદિનો જરૂર હોય છે તેમ જ તેનાં અંગભૂત, બ્રહાજન, અન્નદાન તથા દક્ષિણ વગેરેની પણ આવશ્યક્તા હોય છે; આ પ્રમાણે શાસ્ત્રાના છે, માટે જે ય આ પ્રકારનાં સાધનવાળા દેતા નથી તે શાસ્ત્રથી વિરુદ્ધ પ્રકારનાં કહેવાય. સિવાય તમામ કર્મોમાં આત્મભાવનાવા ઈશ્વરાપણ બુદ્ધિ રાખવી એ મહાયજ્ઞ છે. પરંતુ જે ય શાસ્ત્રમાં બતાવેલી વિધિથી રહિત, અન્નદાન વગરના, સબ