________________
ગીતાદેહન ] વસ્તુતઃ અમૃતરૂ૫ છતાં મૃત્યુ દંત)ની મા યતાથી મૃત્યુને અનુભવ કરે છે– [ ૭૫૯ માને છે, બુદ્ધિશાળી ગણે છે ઈત્યાદિ પ્રકારે પોતાની મેળે જ પોતે પોતાને પૂજ્ય માની બેઠેલા. સ્તબ્ધ એટલે નમ્રતાશન્ય તાઠર એટલે અક્કડપણુથી રહેનારા, ધન માન અને મદ વડે યુકત બનેલા આ ઉદ્ધત નામય. એટલે કેવળ નામના કિંવા કીર્તાિને માટે જ યજ્ઞ કરનારા હોય છે. વાસ્તવિક તે તેવા યોને યજ્ઞ કહી શકાય જ નહિ, પરંતુ વિધિથી રહિત અને ફક્ત કહેવા પૂરતા નામમાત્ર એવા એ યજ્ઞો તેઓ કેવળ દંભને માટે જ કરે છે; નહિ કે પરમાત્માનું યજન કરવાના ઉદ્દેશથી. આમાં કહેવામાં આવેલા ય એટલે કેવળ ય જ નહિ પરંતુ મૂઢાના થતાં તમામ કર્મો પ્રતિષ્ઠાની ઇરછાથી અને કેવળ ઢોંગ વડે જ ભરેલાં હોય છે એ આશય છે. તેઓ ગરીબગરબાના ઉદ્દેશથી નહિ પણ પિતાને હાજી હા કહેનારા તથા લોકોમાં કીર્તિને ફેલાવો કરનારા એવા પોતાના આડતિયા કિંવા દલાલોને જ દાન આપે છે તથા તે લોકોને જ પાસે રાખે છે. આ મુજબ તેમની સર્વ ક્રિયાઓ ઢેગી પણ વડે જ ભરેલી હોય છે.
ગg & કુર્ણ શામ શોષ ૪ વયિતા:
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१८॥
આસુરીઓને હું હંમેશાં નારકી પોનિમાં ધકેલું છું ભગવાન કહે છે : હે પાર્થ! અડકાર, બળ, ગર્વ કામક્રોધથી ફૂલાઈ જઈ તને જ આશ્રય કરનારા તથા પોતાના અને બીજાઓના દેડેમાં રહેલે આશ્રયરૂપ આત્મસ્વરૂપ એ જે હું તેને અનંત જ અને અસૂયા એટલે ઘણા કરનારા એટલે હું અને આ સર્વ આત્મસ્વરૂપ છે, આત્માથી મિન કાંઈ છે જ નહિ એમ સમજવાને બદલે અવિવેક વડે આમાં એટલે આ શરીર અને તેને સુખી કરવા અને પોષવાને માટે ગમે તે પ્રકારે વિષયોપભોગ મેળવવા તથા તે વડે જ તેને પુષ્ટ કરતા રહેવું, શરીરની કિંવા તેને અવયવ પ્રત્યવાવની કિંચિત્માત્ર પણ હાનિ થવી એટલે જાણે પોતાની જ હાનિ થઈ ગઈ એમ સમજીને મેહ વડે પતાસહ આ બધું આત્મવિરૂ૫ છે, એવું ભાન ભૂલી જઈ ઊલટો તેના ઉપર અત્યંત જ કરે છે; આ રીતે દેહ એટલે જ આત્મા, બીજે કઈ આત્મા છે જ નહિ એવા નિશ્ચયવાળા અને આત્મસ્વરૂપ એવા મારા ઠેષ્ટા, કર અને અશુભ કર્મો કરનારા નરાધમોને હું સંસારમાં વારંવાર આસરી યોનિઓમાં જ ફેંકે છું એટલે તેને હું આ આસરીસંપત કે જે જન્મમરણાદિ અનેક પ્રકારનાં દુઃખોથી ભરપૂર છે, તેમાં જ હંમેશાં ધોયા કરું છે. આ મુજબ કામાસક્તિથી વ્યાકુળ ચિત્તવાળા આસુરી સંપત્તિમાન મૂઢો હંમેશાં નારકી યોનિમાં જ પ્રવેશ કરે છે. તેઓ ઉચ્ચતર યોનિઓને કદી પણ પ્રાપ્ત કરી શક્તા નથી.
तानहुं द्विषतः क्रूरान्स५सारेषु नराधमान् । क्षिपाम्य॒जम्नमशुभानासुरीष्वेव योनिषु ॥१९॥
કઈ પણ નિમાં છવ મરણની ઇચ્છા રાખતા નથી | સર્વ સફાચટ કી જનારે કાળ કે જેણે આજપર્યત અનંત બ્રહ્માંડનું પણ ભક્ષણ કરેલું છે, કરે છે અને કર્યો જાય છે તેનું પરાક્રમ નહિ જાણતાં આ મનુષ્ય સુખ પામવાની ઇચછાથી અનેક દુઃખો વેઠીને પણું જે જે વસ્તુઓ મેળવે છે તે સર્વ વસ્તુને કાળ એક ક્ષણમાં જ સાફ કરી નાખે છે અને પછી તેને માટે તેઓ શોક કરે છે. આ સ્ત્રી પુત્રાદિ સહિત દેહ અનિત્ય હોવા છતાં પણ તેને તથા તેના સંબંધના ધર ખેતર અને ધન વગેરે અસ્થિર તથા નાશવંત પદાર્થોને દબંહિ મનુષ્યો મુખપણાથી અવિચળ માને છે.