________________
७५]
यदमुत्र तदन्विह। [fusivels १०il0 240 १६/११ पता दृष्टिमषष्ठभ्य नष्टात्मानोऽल्पबुद्धयः । प्रभवन्त्युग्रंकर्माणः भुयाय जगतोऽहिताः ॥ ९ ॥
જગતના નાશને માટે પેદા થતા નષ્ટાત્માઓ આ પ્રકારની દષ્ટિનો આશ્રય કરીને અ૫ બુદ્ધિવાળા એટલે જે દેખાય તે જ સત્ય છે એમ માની વિષયમાં જ રચીપચી રહેલી બુદ્ધિવાળા અથત દીર્ધ કિવા સૂક્ષ્મ દૃષ્ટિના અમાવવાળા, ઉગ્ર એટલે ક્રૂર અને હિંસાત્મક કર્મ કરનારા તેમ જ ભયંકર ધાતકી એવા આ નષ્ટાત્માઓ પોતે વાસ્તવિક રીતે આત્મસ્વરૂપ હોવા છતાં પણ ઠ શરીર છે એમ માની દેહાધ્યાસને જ વળગી રહેલા છે. તેમણે પોતાના હાથે જ પોતાનો નાશ કરી લીધો છે; પિતાને આત્મા સમજવું તે આત્માનું રક્ષણ તથા આત્મા નહિ પરંતુ શરીરાદિરૂપે માનવું તે આત્માની ન9તાઆમ દેહાધ્યાસને લીધે પોતાના હાથે જ પોતાનો વિનાશ કરી લેનારા, પિતાનું અને જગતનું અહિત કરનારા, એ નષ્ટાત્માઓ જગતને ક્ષય એટલે નાશ કરવાને માટે જ ઉત્પન થાય છે,
काममाश्रित्य दुष्पूरं दुम्भमानमुदान्विताः । मोहागृहीत्वाऽसङ्ग्रहान्प्रवर्तन्तेऽशुचित्रताः ॥ १० ॥ चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः । कामोपभोगपरमा ए॒तावदिति निश्चिताः ॥ ११ ॥ आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः। ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥ १२ ॥ इदमद्य मया लुब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥ १३ ॥ असौ मया हतः शत्रुर्हनिष्ये चापुरानपि । ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बळवाम्सुखी ॥ १४ ॥ आख्योऽभिजनवान स्मि काऽन्योऽस्ति सदृशो मया । पक्ष्ये दास्यामि माविष्य इत्यहानधिमाहिताः ॥ १५ ॥ भनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः । प्रसक्ताः कामभागेषु पतन्ति भरकेशुवो ॥ १६ ॥
વિષયરૂપ કર્તવ્યની જાળ પૂર એટલે કદી પણ પૂરે ના થાય એ કામને આશ્રય કરીને એટલે વિષપભોગને આશ્રય લઈને ભારે અમુક કર્તવ્ય છે, એ કરવું જ જોઈએ, આ બધાં મારા વગર શું કરશે, એમ માને છે,