________________
य इमं परमं गुह्यं श्रावयेद्ब्रह्मस ँ सदि । [ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૧૫ આ જગતરૂપ ઇન્દ્રજાળને વિસ્તીર્ણ કરતા જીવે
આશાએરૂપી સેંકડા પારોાથી બધાએલાં અને વાસનાવશાત્ દેહાર્દિક ધારણુ કરનારા જીવા એક કાયામાંથી ખીજી અને બીજીમાંથી ત્રીજી એમ અનેક કાયાએ ધારણ કરતા જ રહે છે. અતત વિષયે। અને અનેક સંકલ્પાની કલ્પનાને ઉત્પન્ન કરનારી અવિદ્યાને લીધે આ જગતરૂપ મહા ઇન્દ્રજાળને વસ્તીણું કરતા મૂઢ
૮૨ }
વે જ્યાં સુધી પેાતાના નિર્દોષ એવા વસ્વરૂપને જોતા નથી ત્યાં સુધી પાણીમાં ઉત્પન્ન થતી ચકરીની પેડે આ મિથ્યા સંસારમાં તેઓ ભટકયા જ કરે છે. જેઓ પેાતાના સ્વરૂપને જોઈ મિથ્યા વસ્તુઓનેા ત્યાગ કરે છે તથા સાચા અનુભવને મેળવીને આત્માનુભવને માટે ક્રમે જ્ઞાનની ભૂમિકામાં ચઢે છે તે ફરીવાર સંસારમાં જન્મતા નથી અને તેવા જ આ મિથ્યા ભ્રમમાંથી છૂટી શકે છે.
કેટલાએક મૂખ જીવેા હજારા જન્મા ભાગવીને કેાઈ સજ્જનના સમાગમથી વિવેકીપણાને પામે છે, પરંતુ તેથી વળી પાછા ભ્રષ્ટ થઈ તે સ ંસારરૂપી સંકટમાં જ પડે છે. કેટલાક જીવા તેા બ્રાહ્મણાદિ ઉચ્ચ ચેાનિને પામી સત્તમાગમાદિને યાગ આવી ઊંચી સ્થિતિએ પામ્યા છતાં પણ વિષયલ પટ બુદ્ધિને લીધે પશુપક્ષીઓના અવતારને જ પામે છે તથા એ અવતારોમાંથી પછી નરકામાં પણ જાય છે. કેટલાક ઊંચી બુદ્ધિવાળા જીવા સાંધા પરમાત્માથી જ ઉત્પન્ન થઈ તે તે જ જન્મમાં તુરત પાછા પરમાત્મામાં જ પ્રવેશ કરે છે, તે અવતારિકા કહેવાય છે, કેટલાએક જીવા પેાતાના ઉત્પત્તિસ્થાનરૂપ એક જ બ્રહ્માંડમાં કિવા અન્ય બ્રહ્માડામાં બ્રહ્મપણાને પ્રાપ્ત થાય છે; કેટલાક જીવા વિષ્ણુપણાને તેા કેટલાક મહાદેવપણાને પ્રાપ્ત થાય છે. કેટલાક જીવા દેવપણાને અને કેટલાક સપાને પ્રાપ્ત થાય છે; કેટલાક પાતે જે બ્રહ્માંડમાં પ્રથમ હાય છે તેના તે બ્રહ્માંડામાં કિવા બોજા બ્રહ્માંડામા પણ તે તે અવતારેતે પામે છે. હે પ્રિય ! બીજા કેટલાંક બ્રહ્માંડાની થિતિ પણ આ બ્રહ્માંડના જેવી જ છે. જેમાં આ વિરતીણુ બ્રહ્માંડે છે તેવાં જ તથા બીજાં કેટલાંક તે! તેથી તદ્દન જુદાં પ્રકારનાં જ છે; એવાં અસ`ખ્ય બ્રહ્માંડે। પ્રથમ થઈ ગયાં, હાલમાં પણ છે તથા હવે પછી થવાનાં છે, આમ જુદા જુદા ક્રમેાવાળી બ્રહ્માંડામાંની વિચિત્ર સૃષ્ટિએ પ્રકટ થાય છે અને ફરી પાછો તિરાહિત પણ થઈ જાય છે. જેમ મેાજા'એ સમુદ્રમાંથી પ્રકટ થઈ થઈ તે ઘેાડીવાર રહોને ફરી પાછાં સમુદ્રમાં જ લય પામે છે, તે જ પ્રમાણે આ મિથ્યા જીવાના સમૂહે વિષય વાસનાવશાત્ મહાચૈતન્યરૂપ સમુદ્રમાંથી મેાજારૂપે પ્રગટ થઈ કેટલાક કાળપયંત જુદા જુદા દેાહિદના અનુભવ લઇ પ્રલયકાળે વળી પાછા મહાચૈતન્યમાં જ લયને પામે છે અને વાસ્તવિક રીતે તે તે સ્થિતિ સમયે પણ તેઓ ચૈતન્યથી ભિન્ન હેાતા નથી, આ બ્રહ્માંડાની રચના અનાદિકાળથી બ્રાંતિરૂપ માયાની અંદર સમુદ્રમાં ઉત્પન્ન થતી લહરીની પેઠે બ્રહ્મમાં નિરંતર મંતર ક જ વસ્તીણું થાય છે. નિક જ વધ્યા કરે છે. નિરર્થક જ ફેરફાર પામ્યા કરે છે અને નિરર્થીક જ પાછી લયને પામ્યા કરે છે. જેવી રીતે સમુદ્રમાં લડેર મિથ્યા છે તેવી રાતે પરબ્રહ્મમાં આ સર્વ રચના પણ સાવ પ્રેમથ્યા જ છે(યા સ્થ॰ પ્ર૦ સ૦ ૪૩ સારાંશ).
અસંખ્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા બ્રહ્માંડા
આત્માના અપર કિવા વિરાટ સ્વરૂપમાં લાખા બ્રહ્મા, લાખા વિષ્ણુ, લાખા શકરા, લાખા ઈંદ્રો તથા લાખા નારાયણા થઈ ગયા છે, થશે અને હાલમાં પશુ છે, આ બ્રહ્માંડમાં તથા બીજા બ્રહ્માંડામાં પણ જુદા જુદા આચારવાળા અને જુદા જુદા વિહારાવાળા બ્રહ્મા, શંકરા, ઈંદ્રો, નારાયણા અને બીજા પશુ અનેકવિધ દેવા તથા મનુષ્યાદિ અસંખ્ય પ્રાણીઓ છે. ભૂતકાળમાં થઈ ગયેલાં, વમાનમાં રહેલાં અને હવે પછી થવાના અનત બ્રહ્માંડામાં એક વખતે ઘણા ધણા જવાના સમૂડા થઇ ગયા છે, ધણા ધણા જીવા હાલમાં છે અને ભવિષ્યમાં બીજા પણ ત્રણા થશે. હે મહામાહા ! બ્રહ્માંડામાં આ બ્રહ્માદિક દેવતાઓની ઉત્પત્તિએ જાણે ઈંદ્રજાળની પેઠે થતી ન હોય તેવી રોતની એટલે ગારુડી કિવા માયાવી રીતે જ થયા કરે છે. કેાઈ સમયે બ્રહ્માથી સૃષ્ટિ ઉત્પન્ન થાય કાઈ સમયે શિવથી, તો ફ્રાઈ સમયે વિષ્ણુથી તથા ક્રાઈ સમયે મુનિઓથી પણુ સૃષ્ટિઓની ઉત્પત્તિ થતી રહે છે. બ્રહ્મા કેાઈ સમયે કમળમાંથી, ક્રાઈસમયે પાણીમાંથી