________________
૯૦૬ ] તેનૈય વિજ્ઞાનાતિ મિત્ર પરિશિષ્યતે। તઢે સત્ ॥ ૪: [ સિદ્ધાન્તકાણ્ડ સ૦ ગી૦ અ૦ ૧૫/૬
પૂરતી કહેવા માત્ર સત્ એવી સંજ્ઞા વડે કહેવાતું અનિવચનીય એવું એક આત્મપદ જ શેષ રહે છે. તે શૂન્ય પ્રેમ નથી તે કહું છું, ને કાઈ-લાકડાની પૂતળી બનાવવી હેાય ત્યારે પુતળી બનાવનારા પ્રથમ જેવા પ્રકારની પૂતળી બનાવવાની ડેાય તેવી કલ્પના પેાતાના મનમાં કરી લે છે અને તેને આકારે લાકડું' કાતરીતે તૈયાર કરે છે. આ રીતે પૂતળી બનતાં અગાઉ જેમ લાકડામાં તે રહેલી જ હાય છે તેમ આ દૃશ્યજાળ તેમાં રહેલું છે તેથી તે તેનું અધિષ્ઠાન છે, એમ સમજો. જ્યારે લાકડાની પૂતળી બનાવનારા કલ્પક તેથી જુદા હાય છે ત્યારે આ દશ્યાદિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ)ના કલ્પક શ્વર (વ્રુક્ષાંક ૨) હાઈ તે પણ બ્રહ્મ પેાતે જ છે. વળી વ્યવહારમાં લાકડામાંથી પૂતળી બનાવવાની કલ્પના કરનારા અને લાકડું, એ ખતે જુદા જુદા હોય છે જ્યારે બ્રહ્મમાં લાકડું એટલે આ સ્થૂલ સમષ્ટિરૂપ વિશ્વ, કિવા ચૌદ લાકથી વ્યાપેલું ચરાચર એવું આ બ્રહ્માંડવ્રુક્ષાંક ૧૩ થી ૧૫ ), તેને કલ્પક એ ઇશ્વર (ક્ષાંક ૨) હાઈ તેના જે સંકલ્પ એટલે સ્થૂલરૂપે ક્રિયા થવા પૂર્વે સમર્પે તેનુ જે રરૂપ કલ્પવામાં આવે છે તેસમ(વૃક્ષાંક ૬ થી ૧૨) અને કારણુ વા અતિસૂક્ષ્મ (વૃક્ષાંક ૩ થી ૫) એ બધું પણ બ્રહ્મ જ પેાતે, પેાતામાં, પાતાવર્ડ અને પેાતારૂપે બનેલું છે, આ મુજબને બ્રહ્મમાં અને બાહ્ય લાકડાના દૃષ્ટાંતમાં ભેદ સમજવે. આથી પૂતળાનું અધિષ્ઠાન જેમ લાકડું' તેમ આ દૃશ્યાદિનું મૂળ અધિષ્ઠાન બ્રહ્મ છે, તેથી તે શૂન્ય કહેવાતું નથી. તે જો શૂન્ય હાય તેા તે કાંઈનું અધિષ્ઠાન હોઈ શકે જ નહિ. આમ વિચાર કરવાથી જણાશે કે આટલા બધા જગદાડમ્બર પછી તે સાચા હાય કે ખાટા હાય તા પણ તે જેમાં રહેતા હેાય તે શૂન્ય હાઇ શકે જ નહિ, જેમ લાકડું પેાતામાં પૂતળી ક્રાતરાયેલી નહિ હેાવા છતાં પણ પૂતળી વિનાનુ નથી તેમ બ્રહ્મ પણ પ્રક્ષયકાળમાં જગતના પ્રકાશથી રહિત હેાવા છતાં પણ જગત વિનાનું નથી અને છે પણ ખરું... માટે આત્મતત્ત્વ શૂન્ય છે એમ કહી શકાય નહિં. જેમ જળમાં તરંગ છે પણુ ખરા અને નથી પણ ખરા તેમ બ્રહ્મમાં જગત નથી પણ ખરું અને છે પણુ ખરું, તે દેશ, કાળ, કાતરનારા અને કાતરવાનાં સાધના હોય તે જ થાંભલામાં પૂતળીની રચના થઈ શકે છે પરંતુ બ્રહ્મમાં તે દેશ, કાળ અને ક્રિયા આદિ સામગ્રીના સબંધ નથી તેથી તેમાં જગતની રચના થવી સંભવતી નથી; આમ માનીને વાદીએ મિથ્યા ગૂત્રંચવાયા કરે છે. કારણ કે બ્રહ્મમાં જગતની સ્થિતિ વિષે થાંભલાની પૂતળનુ જે દૃષ્ટાંત આવે છે તે એક દેશથી સરખું' લેવાનુ` ાય છે, સધળો રીતે સરખું' લેવાનું હેતું નથી. જગતની ઉત્પત્તિની સત્તા બ્રહ્મની સત્તાથી જુદી નથી અને તેની પ્રલયની સત્તા પણ બ્રહ્મની સત્તાથી જુદી નથી. કેવળ સત્ અને સ્વસ્વરૂપસ્થિત એવા બ્રહ્મનો અંદર જગતની ઉત્પત્તિ થવામાં બીજી કાઈ સામગ્રીની જરૂર હેાતી નથી એ જ તેનુ' મહત્ સ્વાતંત્ર્ય છે.
બ્રહ્મમાં પ્રકાશ, તમ, મન, બુદ્ધિ કિવા વાદિ કેમ નથી ?
અશન્સને લઇને જ શૂન્યનેા અથ કહી શકાય છે અને શૂન્યને લીધે અશૂન્યના અની કલ્પના થઈ શકે છે પરંતુ જ્યાં અનિવચનીય એવા બ્રહ્મથી જુદા કેાઈ પદાથ જ નથી તે તેને શૂન્ય ક્રવા અન્ય શી રીતે કહી શકાય ? અને તેવા કલ્પક પણુ કાણુ હોય ? તસ્માત્ કલ્પકથી રહિત એવા આ બ્રહ્મને શૂન્ય કિવા અન્ય ક્રમ કહેવાય ? જે પ્રકાશ કહેવાય છે તે તા સૂર્ય, ચંદ્ર, તારા કિવા અમિતા ધમ છે, તેમના પ્રકાશ વડે જ આ બધું પ્રકારેલું ભાસે છે અને તે ઉપરથી જ તેમને કદાચ પ્રકાશક એવું નામ આપી શકાય પણ આ પ્રકાશકાના પણ પ્રકાશક, એવા બ્રહ્મને પ્રકાશક કે પ્રકાશમાન શી રીતે કહી શકાય? માટે બ્રહ્મને પ્રકાશ કહી શકાય નહિ તેમ જ સૂર્યચંદ્રાદિ કાઈ પણ પ્રકાશ બ્રહ્મમાં નથી અને તે બ્રહ્મને પ્રકાશિત પણ કરી શકતા નથી પરંતુ ઊલટા અધિષ્ઠાનરૂપ એવા બ્રહ્મને આધારે જ તેઓ પ્રકાશી રહ્યા હોય એમ ભાસે છે. માટે બ્રહ્મ પાતે પ્રકાશવાળુ પણ નથી, સૂર્ય, ચંદ્ર આદિ પ્રકાશને જે અભાવ તેને તમ કહે છે પરંતુ જ્યાં સૂર્યાદિનું જ અસ્તિત્વ નથી તેવા બ્રહ્મને તમરૂપ કેમ કહી શકાય? માટે બ્રહ્મ કાંઈ તેવા પ્રકાશના અભાવરૂપ નહિં àાત્રાથી તમરૂપ પણ નથી. આકાશની પેઠે સ્વચ્છ અને નિળ એવા જે બ્રહાના પ્રકાશ કહેવામાં આવે છે તે તેા એના પેાતાના જ અનુભવરૂપ છે. તે પ્રકાશના એ પેાતે જ અનુભવ કરે