________________
ગીતાદહન ] જે આ ગુહામાં રહેલા ભૂતાદિરૂપે ( માઁદાવાળું ) જોવામાં આવે છે, તે બધું— [૭૨૭
.
( વ્રુક્ષાંક ૨ ) તે બિંબરૂપ છે, એમ સમજવુ. આ રીતે એક શુદ્ધ ‘હું ' ( વૃક્ષાંક ૨ ) તથા ખીજે તેનું જ પ્રથમનુ... હુ' એવું પ્રતિબિંબ રસ્ફુરણ ( વૃક્ષાંક ૩ ) છે એમ સમજવું. આ બિંબરૂપ શુદ્ધ હુ”ને જ શાસ્ત્રમાં સાક્ષી, દ્રષ્ટા, ઈશ્વર, ક્ષરપુરુષ ઇત્યાદિ નામેાની સંજ્ઞા આપવામાં આવેલી છે અને તે કેવળ લક્ષ્યાથી જ જાણી શકાય છે. આ રીતે ક્ષર પુરુષ શુદ્ધ હું ' ( વ્રુક્ષાંક ૨ ) તથા તેના પ્રતિબિંબ કિવા સ્ફુરણુ રૂ૫ ‘હું ' (વૃક્ષાંક ૩ )ની ઓળખ આપણને સારી રીતે થઈ. અત્રે ખાસ લક્ષમાં રાખવુ જરૂરી છે કે જે આ લક્ષ્યા વડે જાણી શકાય છે, એવા ‘હું’રૂપ પ્રેરણા કરતારા શુદ્ધ ‘હું' કે જેને ક્ષર પુરુષ કહેવામાં આવે છે તે તે જ્યારે આ પ્રતિબિંબ કિંવા સ્ફૂર્તિરૂપ હું' ( વૃક્ષાંક ૭ )નું પ્રાકટય થાય છે ત્યારે જ જાણી શકાય છે અને જ્યારે આ અહં’ એવી સ્ફૂર્તિને વિલય થાય છે ત્યારે સાથે સાથે તેનેા પણ વિલય થઈ જાય છે. તેથી આ ખતેની ઉત્પત્તિ એક સાથે જે થાય છે. તથા બંનેને વિલય પણ એક સાથે જ થાય છે. જેમ મનુષ્ય અને તેની છાયા એ અંતે પરસ્પર સંલગ્ન હોય છે એટલે તે પરસ્પર એક બીજાને છેાડીને રહી શકતાં નથી, તેમ આ સાક્ષીરૂપ કિવા બિંબરૂપ એટલે પ્રેરણાત્મક ‘હું ' (વૃક્ષાંક ૨ ) તથા સ્ફૂર્તિરૂપ હુ ' (વૃક્ષાંક ૩) એ તે પરસ્પર સંકળાયેલાં છે. આમ ‘હું ' (વૃક્ષાંક ૭) ને ‘હું' એવી પ્રેરણા આપનાર ત્રિંબાત્મક હુ” (વૃક્ષાંક ૨) જો કે આ ‘હું” એવી પ્રેરણા કરાવનારા છે પરંતુ તે કાંઈ હું 'ની મૂળ ઉત્પત્તિને કારક નથી. તે સ્થાન તે। આ તેથી દુ' જ કેાઈ છે અને તે સ્થાન તેા આ “ હું '' તથા તેના સાક્ષીભાત્રતા પણ વિલય થઈ જાય એવું હોવુ જોઈ એ એ પણ જાણી શકાશે. કારણ કે આ સ્ફૂર્તિરૂપ “ '' (વૃક્ષાંક ૩) તથા તેને સ્ફુરણા આપનારા શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨) એ તેા પરસ્પર સંકલિત થયેલા હાઈ પરસ્પર એકબીજાના આધારે જ રહી શકે છે. વળી જેમ દીવા સળગાવ્યા પછી જ તેમાં તેજપણુ` છે કે નહિ તે જાણી શકાય છે તેમ આ લક્ષ્યાં વડે જાણવામાં આવતા સાક્ષી કિંવા ઈશ્વર પુરુષ (વૃક્ષાંક ૨) જયારે હુ' એવી સ્ફૂર્તિ (વ્રુક્ષાંક ૩) રૂપ થાય ત્યારે જ જાણી શકાય છે. જેમ અરીસાની સામે ભિંત્ર હોય તે જ તેમાં પ્રતિબિંબ પડે છે અને તે પણ જેવું બિંબ હોય તેવું જ આખેમ પડે છે, તેમ પ્રતિબિંબરૂપ “હુ” (વૃક્ષાંક ૩) જ્યારે હુ” એવા ભાવ વડે પ્રગટ થાય છે ત્યારે જ લઠ્યા દૃષ્ટિવડે જાણી શકાય છે કે હુ” રૂપ પ્રતિબિંબ પડ્યુ છે એટલે તેનુ કાઈ જિંત્ર અવશ્ય હોવું જ જોઈએ અને તે પણ પ્રતિબિંબના જેવુ' હુ” રૂપવાળું જ હાય, એ સ્વાભાવિક છે. આ રીતે આ ત્રિંત્ર અને પ્રતિબિંબ પરસ્પર એક બીજાના આધાર ઉપર જ અવલંબન રાખે છે. એક હાય તા અને હાય છે અને એક ના હોય તેા બંને હેાતા નથી, તેથી તે ને સાપેક્ષ છે. આમ હોવાથી જ આ બિંબરૂપ ‘હુ” ( વૃક્ષાંક ૨ )ને ાર પુરુષ કહેલા છે.
"
ક્ષર પુરુષ કેમ કહે છે?
ક્ષર એટલે નાશવંત. તેને નાશવંત કહેવાનું કારણ એ કે પ્રકૃતિ, માયા અથવા પ્રતિબિંભરૂપ એવુ આ અહમ્'રૂપ મિથ્યા સ્ફુરણ પ્રતીત થયેલું હેાવાથી તેની મિથ્યા ઉપાધિને લીધે જ આ સાક્ષીરૂપ શ્વરને માયેાપાધિક એવું નામ આપવામાં આવેલું છે, તેથી જેમ ધરનેા નાશ થતાં તેમાંના આકાશનેા પણુ નાશ થઈ ગયા એમ કહેવાય છે તે પ્રમાણે આ મિથ્યા માયારૂપ ‘હું' ભાવ(વૃક્ષાંક ૩)ના નાશ થતાં જ તેના સાક્ષીરૂપે કહેવાતા નિરુપાધિક છતાં ઉપાધિરૂપ એવા બિંબરૂપ શુદ્ધ હુ” વા ઈશ્વર (વૃક્ષાંક ૨)ના પણ અનાયાસે નાશ થયે। એમ વ્યવહાર ષ્ટિએ માનવામાં આવ્યું છે. આથી તેને શાસ્ત્રમાં ક્ષર પુરુષ કહેલે છે. વાસ્તવિક રીતે તે જેમ ધટાકાશનેા નાશ થતા નથી; પરંતુ તે તેા પેાતાના અસલ સ્વરૂપમાં મહાકાશ સાથે વિલીન થઈ જાય છે તેમ આ ક્ષરપુરુષ પણ માયારૂપ ઉપાધિના વિલય થતાં જ પેાતાના સ્વસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. હુ” એટલે શરીર નથી તેા કાણુ ?
આ પ્રમાણે વિચાર કરતાં આપણે વાચ્યારૂપ હુ’ કે જેને માયા, શુદ્ધ અહમ્ નું પ્રથમનું પ્રતિષ્ઠિત્ર, પ્રથમનું સ્ફુરણ, બાહ્યાભાસ, પ્રકૃતિ ઇત્યાદિ નામેાની સંજ્ઞા આપવામાં આવેલી છે તે ‘હું ' (વૃક્ષાંક ૩) તથા તેના સાક્ષી કિવા સ્ફુરણા કરનારા બિંબરૂપ હુ” (વૃક્ષાંક ૨ ), આ મેનુ સ્વરૂપ જાણ્યું પરંતુ તે કાંઈ ‘હુ”નું સાચુ સ્વરૂપ કહી શકાય નહિ. આ હુ”ને જ્યાંથી પેાતાની ઉત્પત્તિ થઈ એવું મૂળ સ્થાનક જાણુવાની જરૂર હાવાયી