________________
૫૩૪ ]
एतद्ध्येवाक्षरं ब्रह्म
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઠ અ૦ ૧૦/૨૧
એકાત્રચિત્ત આશ્રય કરવા છતાં તેમ જ અષ્ટાંગયેગ વડે પશુ જે થકી મારી ઉત્પત્તિ થવા પામેલી છે એના મારા સ્વરૂપભૂત પરમપુરુષ ભગવાનને હું જાણી શક્યા નથી. કારણુ !, તેમને જાણવા જતાં જ મારા હું ભાવને વિલય થઈ તે તદ્રુપ બની જાય છે તેા પછી બીજાની વાત તે શું કહું? જેમ આકાશ તે પણ પોતાના અંતને જાણતુ નથી તેમ જ ભગવાન પાતે પોતાની માયાના વિસ્તારને પૂણ પ્રમાણમાં જાણતા નથી તે। પછી બીજા કયાંથી જાણે? કારણ કે તે મિથ્યા હોવાથી અનિČચનીય છે. આમ તેમના માયિક સ્વરૂપને જાણવું એ પણ જ્યાં દુધટ છે ત્યાં તેમના પારમાર્થિક સ્વરૂપની તા વાત જ શી ? હું, તમે તથા મેટામેટા દેવા પશુ તેમના પરમાર્થ સ્વરૂપને જાણુતા નથી, તેમની માયા વડે મેાહિત થયેલા હેાવાથી આપણે આપણા જ્ઞાનના પ્રમાણુમાં એટલું જ જાણીએ છીએ કે આ પ્રપ`ચરૂપ જગત ભગવાનની મિથ્યા માયાથી જ બનેલું હોઈ તે અનિચનીય છે. બસ, આટલું જ આપણે જાણીએ છીએ એથી વધુ આપણે કાંઈ જાણી શકતા નથી. તે આદ્ય પુરુષ ભગવાન અજન્મા હૈ।વા છતાં પણું દરેક સૃષ્ટિ સમયે પોતે પોતાના વિષે, પોતા વડે, પોતાને સર્જે છે, પાળે છે તથા સહારે છે. તે ભગવાન જ કેવળ જ્ઞાનરૂપ સત્ય તત્ત્વ છે, વિષયાકારથી રહિત છે, સના અંતર્યામી છે, સંદેહથી રહિત છે, સ્થિર છે, સત્યસ્વરૂપ પૂણું છે, જન્મ અને મરણુથી રહિત છે, નિર્ગુણુ છે અને સર્વાંકાળે અય છે, જે આ બધું દ્વૈત છે એમ ભાસે છે તે મિથ્યા હ।ઈ વાસ્તવિક તા આ સ` અદ્વૈત છે. માયાથી તે બ્રહ્માંડ(વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) તથા તેની અંદર આવેલું જે જે કાંઈ મન, વાણી કિવા શુદ્ધિવડે ભાસે છે તે તેમજ જે જે કાંઈ ઐશ્વયવાળું, તેજવાળું', ઇંદ્રિયશક્તિવાળું, બળવાળું, ક્ષમાવાળું, શૈાભાવાળું, લજ્જાવાળુ, સંપત્તિવાળું, બુદ્ધિવાળુ, અદ્ભુતવ વાળુ, રૂપવાળું અથવા રૂપે વગરનું શ્રેષ્ઠ તત્ત્વ છે, તે સર્વો પણ આ પરમાત્માની વિભૂતિ છે (ભા રક॰ ૨, ૦૬), अह॒मा॒त्मा गुडाकॆश स॒र्वभूताश॒यस्थितः ।
अहमा॒दिश्च॑ मध्य॒ च भू॒तानामन्त॒ एव च ॥ २० ॥
आदित्या॒नामहं वि॒ष्णुञ्ज्यो॒तिषां रवर शुमान् ।
मरीचिर्मरुताम॒स्मि नक्षत्राणामहं शशी ॥ २१ ॥ હું આત્મા છે
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કેઃ હે ગુડાકેશ અર્થાત્ આળસને જીતનાર અર્જુન ! આત્મા( વૃક્ષાંક ૧) હું જ છે. સ` ભૂતના આશયરૂપે સ્થિત રહેલા અર્થાત્ સર્વાંતે હું હું એવી જે સ્ફૂર્તિ થાય છે તે સ્ક્રૃતિને પ્રેરણા કરનાર એટલે ઈશ્વર, દ્રષ્ટા કિવા સાક્ષી(વ્રુક્ષાંક ૨) પણ હું જ છે; સર્વ ભૂતમાત્રને આદિ, મધ્ય તથા અંત એવા માયા પ્રકૃતિ કિવા પ્રથમ સ્ફુરણુરૂપ પ્રકૃતિ હુ(વૃક્ષાંક ૩) પણ હું જ છે. એટલે જે સર્વ પોતપોતાને હુ” હુ” એમ કહે છે તે હું જ આદિત, મધ્યને તથા અંતને પણ જાણે છે એ પ્રમાણે ત્રણે ભાવેના સાક્ષીસ્વરૂપે કેવળ હુ” હુ” એવા ભાવનુ' જે સ્ફુરણુ થવા પામે છે તે .ભાવના પણ સાક્ષી ઈશ્વર વા શુદ્ધ ુ”(વૃક્ષાંક ૨) કે જે કેવળ લક્ષ્યાથી જ જાણી શકાય છે તે ‘હુ” પણુ આત્મસ્વરૂપ એવા હુ” જ છે. તેમાંથી આદિ સ્ફુરણુરૂપ એવા વાચ્યા દક હુ(દક્ષાંક ૭) કે જે આદિ સ્ફુરણુરૂપ કહેવાય છે તે હું પણુ અનિર્વચનીય એવા આત્મા જ છે. બ્રહ્માંડ મધ્યે આદિ એવા અદિતિથી ઉત્પન્ન થયેલા તે આદિત્ય કહેવાય છે. એ આદિત્ય બાર છેઃ (૧) ધાતા, (૨) અ`મા, (૩) મિત્ર, (૪) વરુણુ, (રુદ્ર) (૫) ઇન્દ્ર, (શક્ર) (૬) વિવસ્વાન, (૭) ત્વષ્ટા, (૮) વિષ્ણુ,(ઉરુત્ક્રમ) (૯) અંશુ (વિધાતા, સૂર્ય) (૧૦) ભગ, (૧૧) પૂષા, અને (૧૨) પર્જન્ય કિવા સવિતા, આ બાર આદિત્યા ક્રમે મેષાદ્રિ રાશિઓના અધિપતિ છે. તે મેષાદિતા ક્રમ ચાંદ્રમાસમાં ચૈત્ર વૈશાખાદિના ક્રમે હૈાય છે. તે ધેારણે કાર્તિકના શ્વેતમાં તથા માશીષના આરંભમાં વૃશ્ચિકના સૂર્ય હાઈ