________________
પ૭૩ ] आसीना दूरं व्रजति
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૧/૩૪ હે અર્જુન! તું કેવળ નિમિત્તરૂપ થા કાળરૂપ કાપાલિક રવરૂપ ધારણ કરેલા ભગવાન આગળ કહે છે કે: હે અર્જુન ! મારીશ તે જ આ બધા મરશે કિંવા હું નાસી જઈશ તો તેઓ બચી જશે એવો મેહ છોડી દે! આ બધા તે તું ન હશે તો પણ મરવાના જ છે. અરે મરી, ચૂકેલા જ છે. એટલા માટે તને કહું છું કે તું ઊઠ, કેવળ નિમિત્તરૂપ બનીને યશ મેળવ તથા શત્રુઓને જીતીને શત્રુઓથી રહિત નિષ્કટક એવું રાજ્ય ભેગવ. ફરીથી પણ કહું છું કે આ બધાને મેં પ્રથમથી જ હણી મૂકેલા છે અર્થાત નિયતિના નિયમાનુસાર આ બધાનું મૃત્યુ આ રણભૂમિમાં તારા નિમિત્ત વડે થવાનું પ્રથમથી જ સર્જાઈ ચૂકેલું છે; માટે તું કેવળ નિમિત્તરૂપ થા.
द्रोण च भीष्मं च जयद्रथं च कर्ण तथाऽन्यानपि योधीरान् । मया हता स्वं जहि मा व्यथिष्ठा शुद्धयस्व जेतास रणे सपत्नान् ॥ ३४ ॥
તું યુદ્ધમાં શત્રુઓને છતીશ વિરાટ શરીરધારી કાળ રવરૂપ ભગવાન આગળ કહે છેઃ આ દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, અને કર્ણ જેવા અજિંકય ગણુતા દ્ધાઓને તથા બીજા પણ વીર યોદ્ધાઓને મેં પ્રથમથી જ હણ રાખેલા છે તેને તું માર, વ્યગ્રચિત્તવાળો માં થા અને યુદ્ધ કર. હું તને ભવિષ્ય કહું છું કે આ સંગ્રામમાં તું શત્રુઓને અવશ્ય છતીશ; એમાં જરા પણ સંદેહ રાખીશ નહિ. કેમકે એવો નિયતિને નિયમ નિશ્ચિત કરી ચૂકેલો છે. આ મુજબ ભગવાને અત્રે નિયતિ એટલે પ્રારબ્ધની તદ્દન સ્પષ્ટતા કરેલી છે, જે આ ભગવાનના કથન ઉપરથી જ સ્પષ્ટ રીતે સમજી શકાશે. અહીં આપણને ભગવાનના આ વિરાટ સ્વરૂપ સંબંધે છેડે વધુ વિચાર કરવો પડશે.
અર્જુન તથા વિરાટ સ્વરૂપનાં દર્શન આમલા વિવેચન ઉપરથી જાણી શકાશે કે ભગવાન એટલે પરમાત્મા (વૃક્ષાંક)નાં બે સ્વરૂપે છે; (૧) અનિર્વચનીય કિવા પર (વૃક્ષાંક ૧ જુઓ) તથા (૨) વચનીય કિવા માયાના ત્રણ ગુના વિસ્તારવાળું અનાદિ, અનંત નામરૂપના ભેદેવાળું કિવા અપર (વૃક્ષાંક ૩ થી ૫૫ ૫ સુધીનું તમામ). આ બે સ્વરૂપે પિકી પ્રથમનું પર સ્વરૂપ તે અનિર્વચનીય હોવાથી તે વાગી, મન કિંવા દ્રષ્ટાભાવને પણ વિષય નથી તથા બીજો માયાવી સ્વરૂપ દ્રષ્ટાનો વિષય થઈ શકે છે. તે અપર સ્વરૂપના ઉત્પત્તિકારને જ દ્રષ્ટા સાક્ષી અથવા ઈશ્વર કહે છે; આને પ્રત્યગાત્મા, શબલ બ્રહ્મ ઇત્યાદિ નામો પણ શાસ્ત્રમાં આપેલાં છે (વૃક્ષાંક ૨ જુઓ). આ ઈશ્વર (વૃક્ષાંક ૨) પણ સ્થૂળ દષ્ટિ વડે પ્રત્યક્ષ જોઈ શકાતું નથી. પરંતુ માયાના અહંભાવ (વૃક્ષાંક ૩) માં સ્થિત રહીને કેવળ લદ્યાર્થ વડે જ જાણી શકાય એવો છે. તે પોતે આ માયા (વૃક્ષાંક ૩ ) ની ઉત્પત્તિ થાય ત્યારે જ છે એમ જાણી શકાય તે છે. જેમ છાયા હોય તો જેની છાયા પડી તે હોવો જ જોઈએ એમ સિદ્ધ થાય છે તેમ આ માયારૂપ હું (વાંક ૩) નું પ્રાકટ્ય થાય છે તે ઉપરથી એમ જાણી શકાય છે કે તેનો કોઈ કર્તા હે જોઈએ. આ રીતે લયર્થ વડે જ તે જાણી શકાતે હેવાથી તે પોતે દુષ્ટ કેવી રીતે થાય? તે તે સર્વને જેનારો દ્રષ્ટા છે, તે દ્રષ્ટાને જોનાર તે વળી બી જે કેણ હેઈ શકે? તેને બીજે કે. દ્રષ્ટા છે એમ જે કહેવામાં આવે છે તે ત્રીજે; તેને એથે એ પ્રમાણે અનવસ્થિતિ દોષ આવે અને આમ કહેવું છે તે કેવળ મૂઢપણું જ ગણાય. તેથી આ દ્રષ્ટા તે પિતાના દ્રષ્ટાભાવને છોડીને કદી પણ રહી શકતો