________________
૫૭૬ ]
મચો રાતુમતિ જ. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી) અ ૧૧/૧૦
મને આપનું સાચું આત્મસ્વરૂપ બતાવો અને કહે છે: હે જગનિવાસ ! પૂર્વે કદી પણ નહિ જોવામાં આવેલું એવું આ બધું આપનું રવરૂપ જોઈને મને અત્યંત હર્ષ થયો છે પણ આવું ભયંકર સ્વરૂપે જોવાથી ભયવડે મારું મન તે ઘણુંજ આકુળ વ્યાકુળ બની ગયું . માટે હે દેવ ! તત્વ એટલે તે કિંવા આત્મા (વૃક્ષાંક ૧)રૂપ જ મને દેખાડો, ભાવાર્થ એ કે, જે સ્વરૂપ સત, ચિત, આનંદ રૂપ છે, જે સ્વરૂપના દર્શન વડે આ રીતનો ભય કદીપણું ઉત્પન્ન થતા નથી તેવું આપનું અભય તત્ એટલે તે કિંવા આત્મપદ (વૃક્ષાંક ૧) જેને પરરૂ૫ કિંવા અક્ષર પુરુષ પણ કહે છે તેનું દર્શન કરાવો. આમ કહેવામાં ઘણે જ ગૂઢ હેતુ રહેલો છે. તેનો વિચાર કરવાથી જણાશે કે આ અક્ષર એવું આત્મપદ બતાવો એમ જે અજુને કહ્યું તે સ્વરૂપ કાંઈ નેત્રો વડે જોઈ શકાય તેવું નથી પરંતુ તે ફકત પરોક્ષજ્ઞાનવડે જાણી લઈ બાદ તેમાં એકરૂપ થઈ જવાથી અનુભવી શકાય તેવું છે, તેથી તેવા રૂપના દર્શનને અર્થે એટલે અપરોક્ષ સ્વરૂપનું પરોક્ષ જ્ઞાન આપવાને માટે તમો ફરીથી પૂર્વવત અર્થાત્ પ્રથમના જેવા શરીરધારી ઉપદેશક થાઓ, એમ સૂચવવાને માટે નીચે પ્રમાણે પ્રાર્થના કરે છે.
किरीटिन गर्दिनं चक्रहस्तमिच्छामि त्वां द्रष्टुमहं तथैव । तेनैव रूपेण चतुर्भुजेन
सहस्रबाहो भव विश्वमृत ॥ ४६ ॥
પુનઃ પૂર્વવત્ થવાને માટે વિરાટ સ્વરૂપની પ્રાર્થના હે સહસ્ત્રબાહે ! માથા ઉપર મુગટ પહેરેલા, હાથમાં ગદા તથા ચક્ર ધારણ કરેલા, આપને હું તે મુજબ જ એટલે મને આત્માનો ઉપદેશ આપી રહેલા એવા પ્રથમ પ્રમાણે જ જોવા ઇચ્છું છું; માટે હું વિશ્વમૂતેં ! તેવા અર્થાત આ૫ પ્રથમની માફક ચતુર્ભુજ રૂપે જ થાઓ.
श्रीभगवानुवाचमया प्रसन्नेन तार्जुनेदं रूपं पर दर्शितमात्मयोगात् । तेजोमयं विश्वमनन्तमा यन्मे त्वद्न्येन न दृष्टपूर्वम् ॥ ४ ॥ न वेदयज्ञाध्ययनैर्न दानन च क्रियाभिन तपोभिरुप्रैः ॥ વર્ષag: ૭ છે प्रष्टुं स्वदम्येन कुरुप्रवीर ॥ ४८ ॥