________________
Iક ૬૬૮] પથawવેથા વરિત 5. [ સિદ્ધાન્તકાણ ભ૦ ગી. અ૦ ૧૪/૧૮
બીજા બે ગુણેને દબાવી એક ગુણ વધે તેનાં લક્ષણે પ્રકાશક, સ્વચ્છ અને શાંત સવગુણ બીજા બે ગુણોને દબાવીને જ્યારે વધી જાય છે ત્યારે પુરુષ મુખ, ધર્મ, જ્ઞાન તથા સમાદિ વડે જોડાય છે. સંગ (પ્રીતિ) તથા ભેદના કારણુરૂપ અને પ્રવૃત્તિ સ્વભાવવાળે રજોગુણ જયારે બીજા બે ગુણોને દબાવીને વધી જાય છે ત્યારે તે પુw દુઃખ યશ અને લેમીયુકત થાય છે: વિવેકભ્રષ્ટ કરનારો, આવરણરૂપ અને અનુઘમરૂપ તમે ગુણ જ્યારે બીજા બે ગુણોને દબાવીને વધી જાય છે ત્યારે પુરુષ, શાક, મોહ, નિદ્રા, હિંસા તથા આશાવડે જોડાય છે.
કો ગુણ વદ તે જાણવાનાં લક્ષણે જયારે ચિત્ત પ્રસન્ન થાય, તમામ ઇદ્રિ શાંત થાય, દેહમાં નિર્ભયતા જણાય તથા મન સંગરહિત થાય ત્યારે તારે જાણવું કે આત્મરૂપ એવા મારી પ્રાપ્તિના રથાનરૂપ સત્ત્વગુણુ વધ્યો છે; જ્યારે ક્રિયાથી વિકાર પામતો પુરુષ ચોતરફથી લિસબુદ્ધિવાળા થાય તથા જ્ઞાનેંદ્રિોને શાંતિ ન જણાય, કર્મેન્દ્રિયો અસ્વસ્થ બને, તેઓમાં વિકાર વધી પડે તથા મન ચંચળ બની જાય ત્યારે રજોગુણ વધી ગયો છે એમ જાણવું અને
જ્યારે અસ્ત પામેલું ચિત્ત ચિદાભાસનું ગ્રહણ કરવામાં પણ અસમર્થ થઈ લય પામે છે, સંકલ્પરૂપ મન પણ મૂઢ બની જાય છે, અજ્ઞાન ઉપજે છે તથા ખેદ થાય છે ત્યારે તમે ગુણ વધ્યો એમ જાણવું.
ત્રણ ગુણેમાં દેવાદિક બળ હે ઉદ્ધવ! પ્રસંગને લીધે કહું છું કે, સત્વગુણુ વધ્યો હોય ત્યારે દેવતાઓનું બળ વધે છે, ગુણ વ હેય ત્યારે અસુરોનું તથા તમગુણ વધતે હેય ત્યારે રાક્ષસોનું બળ વધે છે.
ત્રણ ગુણ તથા જાગ્રદાદિ અવસ્થાએ જાગ્રત અવસ્થા સવગુણથી, રવપ્ન અવસ્થા રજોગુણથી તથા સુષુપ્તિ કિવા મૂઢ એવી શુન્ય અવસ્થા તમોગુગથી થાય છે. ત્રણે અવસ્થાઓમાં અને તે દરેકનો સંધિમાં અનુસૂત એટલે ઓતપ્રોત એવું જે ચોથું હતુર્ય, શુદ્ધસ્વરૂપ છે તે જ આત્મા છે.
ત્રણ ગુણેથી થતાં ઉચ્ચનીચ જન્મ સત્વગુણવાળા જીવો બ્રહ્મલોક સુધી ઊંચા ઊંચા લોકમાં જાય છે, તમોગુણ વડે મનુષ્યથી નીચી કોટીમાં આવેલા સ્થાવરજંગમાદિ પર્યત નીચા નીચા લોકમાં પડે છે તથા રજોગુણુ વડે પાછા મનુષ્યલોકમાં જ જન્મે છે.
સત્ત્વાદિગુણવાળાની મરણ પછીની ગતિ સત્ત્વગુણુ વધ્યો છે તે સમયે મરણ પામેલા છે સ્વર્ગમાં જાય છે, રજોગુણ વધ્યો હોય તે સમયમાં મરણ પામનાર છો નરક લોકમાં જાય છે તથા તમોગુણ વધેલો હોય તેવે વખતે જેઓનું મૃત્યુ થાય તે જ મરક લોકમાં જાય છે તથા ત્રણે ગુણેથી પર થયેલા છો તો જીવતા જ આત્મસ્વરૂપ એવા મને પામે છે અર્થાત જીવન્મુકત બની જાય છે,
સત્ત્વાદિ કર્મો જે કમ કેવળ મારી એટલે આત્માની પ્રીતિ મેળવવાના ઉદ્દેશથી અથવા ફકત પરમાત્માના દાસભાવથી જ કરવામાં આવે છે તે કર્મ સાત્વિક છે, જે કર્મ ફળ મેળવવાની ઇચ્છાથી કર્યું હોય તે રાજસ છે તેમ જ જે કર્મ અને હિંસાઓ વડે યુક્ત હેય તથા દંભ અને હિંસાદિકથી કર્યું હોય તે તામસ કર્મ સમજવું,
સત્ત્વાદિજ્ઞાને હું” આમા હોઈ તે દેહાદિથી તદ્દન અલિપ્ત છે એવા પ્રકારનું જે જ્ઞાન હોય છે તે સાવિક સમજવું, આત્મા દેડરૂ૫ છે અથવા દેહ એટલે જ આત્મા, એવું જે જ્ઞાન તે રજોગુણી તથા જે જ્ઞાન