________________
ગીતાાહન 1
ઇન્દ્રિયાથી પર અથ છે, અર્થાથી પણ પર મન છે,
ध्यानेना॒त्मनि॑ पश्यन्ति केचिदात्मान॒मात्मना ।
'
अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे ||२५||
આત્મપ્રાપ્તિના અભ્યાસકાના બેઢ
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: આ રીતે મે તને તારા પ્રશ્ન પ્રમાણે ક્ષેત્રક્ષેત્રન, જ્ઞાનજ્ઞેય તથા પ્રકૃતિપુરુષને વિવેક કહ્યો તથા તે દ્વારા આત્મસ્વરૂપનું ભાન કરાવ્યું, પરંતુ આ સિવાય આત્મપ્રાપ્તિના અભ્યાસને માટે ખીજા પણ કેટલાક માર્ગો છે તે તને કહું છું તે સાંભળ. કેટલાકેા ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ ” એટલે આત્માને ધ્યાન વર્લ્ડ જુએ છે, એટલે તમામ વાચ્ય વિષયેાના ત્યાગ કરીને ચિત્તને એક આત્મામાં જ પરાવીને સાક્ષીભાવે તેનું જ ધ્યાન કરતા બેસે છે. કેટલાક। ‘ગાત્માનમામના ' એટલે આત્મા વડે જ આત્માને જુએ છે. અર્થાત્ ાતે પણ આત્મા છે તથા આ સ જે જે ક્રાંઈ જોવામાં, સાંભળવામાં, વાણી વડે, મન વડે કિવા બુદ્ધિ વડે જાણવામાં આવે છે, તે સર્વ આત્મરૂપ જ છે, આત્મા વ્યતિરિક્ત કાંઈ છે જ નહિ એ રીતે આત્મા વડે જ આત્માને જુએ છે. કેટલા। સાંખ્યયોગ વડે એટલે પ્રકૃતિપુરુષને વિવેક કરી આત્મામાં નામરૂપાદિના કિંચિત્માત્ર પણ લેશ નથી એવા પ્રકારના “ આ હું નથી “આ હું નથી "એમ નિઃરોષભાવના અભ્યાસ વડે અને બીજા તેા શાસ્ત્રમાં બતાવેલા માર્ગે યજ્ઞયાગાદિ તથા વર્ણાશ્રમાદિ ઉચિત ક્રર્મો કર્યો કરી તે સર્વ આત્મરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારે બુદ્ધિને આત્મામાંથી સહેજ પણ ઢળવા નહિ દેતાં સર્વાત્મભાવ વડે તે તમામ કર્યાં કર્યાં જાય છે. અર્થાત્ આ સ` આત્મસ્વરૂપ છે, એવી સર્વાત્મભાવના વડે થતાં કર્મો તે જ કયાગ કહેવાય. ઉપર કહેલી r આત્માનમાત્મના તથા આ કયાંગના અભ્યાસમાં ભેદ એટલા જ કે તે અભ્યાસમાં પ્રથમ જ્ઞાનદષ્ટિ દ્વારા આત્માનાત્મવિવેક કરી આ સ ુરૂપ છે તથા તેવા હું તે આત્મા છે એવી પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે તથા આમાં તા ઉપર કહેવા પ્રમાણે તમામ કર્યું સર્વાત્મભાવ વડે પોતાના ઇષ્ટદેવતાને ઉદ્દેશીને આત્માણુ કરવાં પડે છે. આ વિવેચન જેએ પેાતે બુદ્ધિશાળી હાઈ સ્વતઃ વિચાર કરીને આત્મનિશ્ચય કરી શકે છે, તેવા તીવ્ર બુદ્ધિમાનેાના સબંધે કહેવામાં આવ્યુ' પરંતુ જેએ પેાતે વિચાર કરી આત્મસ્વરૂપતા પેાતાની ભુદ્ધિ વો નિશ્ચય કરી શકતા નથી તેના સંબંધમાં કહુ છુ તે સાંભળ
!
अन्ये त्वे॒वम॑जान॒न्तः भू॒त्वान्येभ्य उपासते ।
[ ૬૪૭
तेऽपि वातितरन्त्ये॒व म्रुत्युं श्रुतिप॒राय॑णाः ॥२६॥
બીજાઓનુ સાંભળીને આત્મપ્રાપ્તિના અભ્યાસીઓ
જેએ પેાત પેાતાની બુદ્ધિ વડે આત્મનિશ્ચય કરવાને સમથ તા નથી; તેવા કેટલાકા તા ખીજા એટલે શ્રી સદ્ગુરુ, આચાર્યાં અર્થાત્ જેઓને સાંખ્ય (જ્ઞાન) યાગ, અષ્ટાંગયેાગ, તથા ભક્તિયેાગ એ ત્રણેનું સમ્યક્ જ્ઞાન એટલે અનુભવસિદ્ધ જ્ઞાન હોય તેઓની પાસેથી આત્માના ઉપદેશ સાંભળીને તેમણે બતાવેલા માગે શ્રદ્દા રાખીને આત્માની ઉપાસના કરે છે, તેવા શ્રૃતિપરાયા પણ મૃત્યુને તરી જાય છે, એટલે પુનઃ કદી પણુ જન્મ થવા પામે નહિ એવી રીતે તેને તરી જાય છે અર્થાત્ મુક્તિને પામે છે, હવે આત્મપ્રાપ્તિને માટે લાયક જિજ્ઞાસુઓ અને સદ્ગુરુ કિવા આચાર્યો કેવા હેાવા જોઈએ, તેને સંક્ષેપમાં વિચાર કરવા પડરો. તે સબધે શાસ્ત્રમાં નીચે મુજખનું વિવેચન છે :
વિષયા તા કૂતરાં અને ભૂંડને પણ મળતા નથી કે ?
જીવાત્માને જ્યાં સુધી આત્મતત્ત્વ જાણવામાં આવતું નથી ત્યાં સુધી તેના અજ્ઞાનને થયેલા માહભ્રમ કદી પશુ નષ્ટ થતા નથી અને જ્યાં સુધી અન્યપણાના ભાવરૂપ ક્રિયા
લીધે સ્વરૂપમાં ચાલુ હાય ત્યાં