________________
नाशान्तमानसो वाऽपि --
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ॰ ગી૰ અ૦ ૧૨/૧૧ અભ્યાસ વિના સુખશાંતિમય નિર્વાણપદ્ધની પ્રાપ્તિ થતી નથી
Ο
મુનિ ખેલ્યા : આ તમામ આત્મરૂપ છે એવે! મેં તમેાને વાર'વાર મેધ આપેલા છે. તમેા ડાચા છે, વિવેકી છે અને સર્વ જાણેા છે! માટે હવે તમેા તમારી મરજીમાં આવે તેમ સુખેથી કરો. હું તમેાતે આ એષ આપ્યા કરું છું, પરંતુ હું પુરુષવ્યાઘ્ર ! તમે માની લીધેલી જગતની સત્યપણાની ભ્રાંતિમાં જ તમારી બુદ્ધિ થિર થઈ રહેલી છે. જો કે ક્ષણવાર પ્રોાધના ઉદ્દય થતાં તેટલા વખત પૂરતી તેમાં તે વિશ્રાંત થાય છે પરંતુ હળુ દૃઢ રીતે તે પરમપદમાં તમે વિશ્રાંત થયા નથી. જ્યારે લાકડુ કમ`ડલના આકારને પ્રાપ્ત થાય છે અથવા માટી જ્યારે ધડાના આકારે બને છે ત્યારે જ તેમાં પાણી રહી શકે છે, તેમ આ ખેઃધ પણ જ્યાં સુધી નિઃશંક બનીને શુદ્ધ અંતઃકરણથી બુદ્ધિના નિશ્ચયમાં પરિણામને નહિ પામે ત્યાં સુધી તે ચિત્તની અંદર કદી પણ પ્રવેશી શકતા નથી અને તેથી જ દૃઢ અભ્યાસ વિના તે પરમ ઉત્કૃષ્ટપદને પામવાને શક્તિમાન નીવડતું નથી. માટે બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ તથા સત્શાસ્ત્રના સેવનને લીધે અને દૃઢ અભ્યાસ વડે જ્યારે ચિત્ત માધની અંદર વિશ્રાંત થાય છે તથા તેની દ્વૈત અદ્વૈત સંબંધી તમામ દષ્ટિએ ક્ષીણુ થઈ જાય છે, ત્યારે જ તેનું ચિત્ત નિબઁણુદશાને પ્રાપ્ત થાય છે એમ અનુભવીએનું કહેવું છે. માન અને મેહથી રહિત, સંગદોષને જીતેલા, નિરંતર અધ્યાત્મ વિષયમાં એટલે આ સ` આત્મા છે એવા પ્રકારના નિશ્ચયમાં જ સ્થિર રહેલા, કામના રહિત, સુખદુઃખાદિ દ્વ્રાતા સભ્યક અનુભવ કરાવનારા, ઇંદ્દોથી મુક્ત અને મૂઢતાથી રહિત એવા તત્ત્વવેત્તાએ તે અવિનાશી એવા પરમપદને પામે છે. તાપ, આત્મતત્ત્વ નિઃશંક થઈ શ્રદ્ઘાયુક્ત અંતઃકરણુથી દૃઢ નિશ્ચયš અભ્યાસ કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે ( યોગવાસિષ્ઠ નિર્વાણુ ઉત્તરા સ` ૫૪ શ્લોક ૧૪ થી ૧૮ ). अभ्यास॒ऽप्यस॑मर्थोऽसि म॒त्कर्मपर॒मो भव ।
૫૯૮ ]
मदर्थमपि॑ि कर्माणि कुर्वन्सद्धम॒वाय॑ ॥ १० ॥
अथैत॒दप्य॑शऽसि क॒तु॒ म॑द्योग॒माश्रितः ।
'
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥ ११ ॥
ક્રમાં કરતાં પહેલાં તે ભગવાનના છે એમ સમજીને કર
ભગવાન આગળ કહી ગયા છે કે : હે પા! મેં તને હંમેશાં આત્મસ્વરૂપ એવા મારામાં જ ચિત્તને પરાવીને સતત તે। દૃઢ અભ્યાસયેાગ કરવા ઉપર જણાવ્યું છે. પરંતુ જો તે અભ્યાસ કરવાની પણ તારામાં શકિત ન હેાય અર્થાત્ આ રીતે અભ્યાસ કરવાને માટે જો તું અસમર્થ હશે તેા મમ્ પરાયણ થા, એટલે આ બધાં કર્મો તારા પેાતાને માટે નહીં પણુ આત્મસ્વરૂપ એવા મારા છે એમ સમજીને કર. આમ મારે માટે કર્યાં કરતાં છતાં પણ તું સિદ્ધિને પામીશ. ઉદ્દેશ એ કે, જો તું અભ્યાસ કરવાને પણ શકિતમાન ન હશે તે। પછી આ તમામ કર્મો મારાં છે એટલે જેમ તાકર શેઠે કહેલાં કર્યાં શેઠનાં સમજીને કરે અથવા વેઠું લગાડેલા મનુષ્ય તે કર્માં પેાતાનાં છે એમ કદી માનતેા નથી અથવા તેા ધર્માંશાળામાં યા ભાડાના ઘરમાં રહેનારા મનુષ્ય આ ઘર ભાડાનું છે પેાતાનું નથી એમ સમજીને તેમાં પેાતાપણાનું અભિમાન રાખતા નથી, તેમ તું જે જે કર્મો કરે પછી તે શારીરિક, વાચિક અથવા માનસિક કિવા ગમે તે રવરૂપનાં હા તે સર્વ કર્માં આત્મસ્વરૂપ એવા મારાં જ છે; એવા પ્રકારના નિશ્ચય વર્ડ કરતા રહે. આ રીતે મારાં સમજીને મારે અર્થે કર્મો કરવાથી પણ તું સત્ત્વશુદ્ધિને પામીશ (આ કર્મો મારાં નથી પરંતુ ભગવાનનાં ૐ એવા નિશ્ચય વડે જ્ઞાનયુક્ત કમ કરનારા અપરેાક્ષાનુભવી જીવન્મુક્ત પુરુષના ચિત્તને સત્ત્વ કહે છે). એટલે આ રીતે કર્યું કરવાથી તારી ચિત્તશુદ્ધિ થશે અને મે આત્મસ્વરૂપ એવા મારામાં એક વારૂપ સિદ્ધિને પામી તું જીવન્મુક્ત બનીશ,