________________
ગીતા દોહન ]
[ ર૧
વળી મન લગામરૂપ હોઈ બુદ્ધિને જ નિશ્ચિત સારથી જાણ,
બીજાણુથારइदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। एतयो वेति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥२॥
ક્ષેત્ર તથા ક્ષેત્ર અજીનનો પ્રશ્ન સાંભળીને ભગવાન પ્રસન્ન વદને બોલ્યા: હે પાર્થ! તે ઘણે સારો પ્રશ્ન કર્યો. ક્ષેત્રક્ષેત્રજ્ઞ પ્રકૃતિપુરુષ તથા જ્ઞાન અને યનો નિશ્ચય સારી રીતે જાણવામાં આવે એટલે આત્મસ્વરૂપનો નિશ્ચય તત્કાળ થઈ શકે છે. આત્મસ્વરૂપના વિવેક અને નિશ્ચયમાં તે ઘણે જ ઉપયોગી છે, માટે તારા પ્રશ્નનો ઉત્તર કહું છું તે સાંભળ. હે કૌતેય! આ શરીર એ ક્ષેત્ર કહેવાય છે તથા એને જે જાણનારે એટલે આ હું છું કિંવા આ મારું શરીર છે એવું કહેવાવાળો છે તેને ક્ષેત્રનું કહે છે. આ મુજબ તેને જાણનારા તજજ્ઞોએ નિશ્ચય કરેલો છે. આ ક્ષેત્રક્ષેત્રજ્ઞના જ્ઞાનને જાણવાવાળા વિદ્વાનોએ આ શરીર એ જ ક્ષેત્ર હેઈ તેને આ શરીર છે એવું જે જાણનાર છે તે જ ક્ષેત્રજ્ઞ છે એમ કહેલું છે. તાત્પર્ય એ કે, અનિર્વચનીય તથા સર્વવ્યાપક એવો જે આત્મા છે, તે તે સર્વ કલંકથી તદ્દન રહિત અ૫ર, જન્મરહિત અને ભ્રાંતિ વગેરેથી રહિત હાઈ સ્વપ્રકાશ કિંવા કેવળ ચિતન્યસ્વરૂપ છે. જેમ સમુદ્રમાંનું જળ એકાદ પ્રદેશમાં નિશ્ચલ હોય છે તથા કઈ કઈ પ્રદેશમાં ચલાયમાન થાય છે તેમ સર્વશક્તિમાન એવું આ આત્મચેતન્ય હંમેશાં નિશ્ચલ હેવા છતાં કઈ કઈ પ્રદેશમાં પોતે પોતામાં અને પોતાવડે ચલણવાળું થયું હોય તેમ ચંચળતાવાળું ભાસે છે. જેમ આકાશ કઈ જગ્યાએ વાદળાંવાળું હોય છે તથા કઈ જગ્યાએ વાળાંઓથી રહિત, શુદ્ધ એવા પોતાના સ્વરૂપમાં જ રહે છે, તેમ આ શુદ્ધ આત્મસ્વરૂપ પિતે જ પિતામાં જાણે અવિદ્યારૂપ ઉપાધિમાં આવેલું હોય તેમ હું રૂપે મર્યાદાભાવને પામેલું હોય એમ ભાસે છે. આ મહાચૈતન્ય સર્વશક્તિમાન, સ્વયં, અતઃસિદ્ધ અને સ્વતંત્ર હોવાને લીધે ક્ષણમાત્રમાં હું રૂપ એવી માયાશક્તિ(વૃક્ષાંક ૩) રૂપે સ્કુરે છે. આ અમર્યાદિત એ આત્મસ્વરૂપમાં મર્યાદિત જેવો પ્રતીત થનાર હું એવો ભાસ(વૃક્ષાંક ૩) તથા તેનો સાક્ષી ઈશ્વર, પુરુ અને દ્રષ્ટારૂપી શુદ્ધ હું (વૃક્ષાંક ૨) આ અવિલા કિંવા માયાશક્તિરૂ૫ હું એવી કુરણું (વૃક્ષાંક ૩) ને પ્રેરણું કરનારો કહેવાય છે. આમ આત્મા જ આત્મામાં ઈશ્વરરૂપ શુદ્ધ હું (વૃક્ષાંક ૨) તથા તેની ઈક્ષણ યાને કાળશક્તિ વડે માયા કિંવા આવિદ્યારૂપ હું એવા પ્રતિબિંબરૂપ હુરણ (વૃક્ષાંક ૩), એમ બંને રૂપે પોતે જ પો રફરે છે. આ મુજબ આત્મા પોતે જ પોતામાં પિતારૂપ ઉપાધિવાળા તથા મર્યાદિત બનેલો છે. આ આત્મામાંથી ઉદય પામેલી હું રૂ૫ માયાશક્તિ (ક્ષાંક ૩)માં ઈશ્વર કિવા પુરુષ પોતાની ઈક્ષણશક્તિ (કેવળ આંખો વડે જોઈ ને શક્તિનો સંચાર કરવો તે પ્રેરણું કિવા દ્રષ્ટાવશકિત) વડે અવિદ્યા કિવા માયારૂપ હું (વૃક્ષાંક ૩) માં સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોને ક્ષોભ કરે છે. આમ માયામાં ત્રણ ગુણેને ક્ષોભ થઈને તેનું સમમિશ્રણ થાય એટલે તે જ શક્તિ અવ્યક્ત કિવા પ્રધાનતત્વ (વૃક્ષાંક ૪) રૂપે બને છે. આ મુજબ માયા (વૃક્ષાંક ૩) માં ગુપ્ત રૂપે રહેલી કાળશક્તિ, ક્રિયાશક્તિ તથા જ્ઞાનશક્તિ વગેરે શક્તિઓનો પ્રાદુર્ભાવ પબુ ત્રણ ગુણોના લાભની સાથે સાથે થતો જ રહે છે. આ માયાશક્તિરૂપ હું એવું કુરણ (વૃક્ષાંક ૩) જે પોતાના સાચા રૂપને જાણે એટલે હું તો આત્મસ્વરૂપથી અભિન્ન એવો છું એવું છે તે જાણે તે તેને રવરવરૂપમાં વિલય થઈ તે સચ્ચિદાનંદરૂપને પામે છે; પરંતુ તે પિતાને જયારે “હું” “હું” એવા પરિચ્છેદ (મા૫)વાળો હાઈ કુછ છું એમ માન્યા કરે છે ત્યારે તેમાં ઈશ્વર (ક્ષાંક ૧)ની ઈક્ષણ કાળશક્તિ વડે #ભ થઈ તે પોતે સૌથી પ્રથમ મર્યાદિત એવા અવ્યક્ત (વૃક્ષાંક ૪) સ્વરૂપે બને છે. તેમાં જ્ઞાન, કાળ અને ક્રિયા ઈત્યાદિ તમામ શક્તિઓને સાંઠ ગુપ્તરૂપે હોય છે જ, જે ઉપર કહેવામાં આવ્યું છે;