________________
પ૩૬ ] જીતવારે ૬
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગી. અવે ૧૦૦૦ वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः । इन्द्रियाणां मनश्चास्मि भुतानामस्मि चेतना ॥ २२ ॥
દેવતાઓને ઇન્દ્ર હું જ છે અફ, યજુ, સામ અને અથર્વ એ ચાર વેદ પિકી મહત્ત્વને સામવેદ હું છે. દેવતાઓમાં શ્રેષ્ઠ ઈક હું છે. ઇન્દ્રિયોમાં બળવાન એવું મન હું જ છે. સર્વ ભૂતમાત્રને ચેતના આપનાર મહાપ્રાણ (રક્ષાંક ૬) પણ હું જ છે.
रुद्राणां शङ्करश्वास्मि वित्तेशा यक्षरक्षसाम् । वसूनां पावकास्मि मेरुः शिखरिणामहम् ॥ २३ ॥
રુદ્ર, કુબેર પણ હું જ છે અગીઆર રદ્રોમાં શ્રેષ્ઠ એવા શંકર હું જ છે; (૧) અજૈકપાત, () વિરૂપાક્ષ, (૩) અહિબુ, (૪) પિનાકી, (૫) અપરાજિત, (૬) ચંબક, (૭) મહેશ્વર (સુરેશ્વર), (૮) વૃષાકપિ (જયંત), (૯) શંભુ (બહુરૂપ) (૧૦) હર શંકર (હરણ) અને (૧૧) ઈશ્વર (સાવિત્ર). આમાં હર કિવા શંકર નામને મુખ્ય દ્ધ તે હું જ છે (દ્ધનાં નામો સંબંધે કેટલાક સ્થળોએ ભિન્નતા જોવામાં આવે છે. અત્રે ખાસ કરીને મહાભારત અને મત્સ્યપુરાણમાંના નામ લીધાં છે) યક્ષ રાક્ષસોમાં ધન ભંડારને પતિ કુબેર હું જ છે. આ યક્ષ રાક્ષનું નામ પડવાનું કારણ એવું છે કે બ્રહ્માએ જ્યારે પ્રથમ સૃષ્ટિ રચનાની શરૂઆત કરી અને આ કેસ, રાક્ષસો. ઉત્પન્ન થયા ત્યારે તેઓએ રાત્રિનું અધિપત્ય મેળવ્યું હતું. તેઓ ભૂખ તરસ વડે પીડાવા લાગ્યા અને બ્રહ્માને જ ખાવા માટે દેડ્યા. તેઓએ કહ્યું કે આ બ્રહ્માને જ “ખાઈ જાઓ” તેમાં જેઓએ ખાઈ જાઓ એમ કહ્યું તે યક્ષ તથા “રક્ષણ કરે મા’ એમ કહેનારા રાક્ષસો એવા નામથી કહેવાયા. તે પૈકી સર્વમાં શ્રેષ્ઠ અલકાપુરી નિવાસી કુબેર હું જ છે. ધર, ધ્રુવ, સોમ, (ચંદ્રમા) અહ (આપ, સાવિત્ર, વિષ્ણુ), અનલ (હુતાશન), અનિલ(શ્વસન), કષ, અને પ્રભાસ એ આઠ વસુઓમાં શ્રેષ્ઠ એ અનલ એટલે હુતાશન કિવા પાવક તે હું છે. સર્વ પર્વતેમાં ઊંચામાં ઊંચા શિખરવાળે ભૂગોળની મધ્યમાં આવેલ અને જીપ વડે વિટાયેલ જે મુખ્ય મેરુ તે હું જ છે.
पुरोधसां च मुख्य मां विद्धि पार्थ बृहस्पतिम् । सेनानीमामहं स्कन्दः सरसामस्मि सागरः ॥ २४ ॥
સાગર પણ હું જ છે. હે પાર્થ! મને જ પુરોહિતિમાં મુખ્ય અને સર્વથી શ્રેષ્ઠ એવો મુખ્ય પુરોહિત બૃહસ્પતિ જાણ સેનાપતિઓમાં કાર્તિકસ્વામી કે જેઓ દેવતાઓના મુખ્ય સેનાની છે તે હું જ છે. સગર રાજાએ અશ્વમેધ મનના છેડાની શોધને માટે પૃથ્વીને સ્થળે સ્થળે ખોદેલા તેથી તેના નામ ઉપરથી જે સાગર કહેવાય છે એવાં સર્વ સવિરોમાં શ્રેષ્ઠ એ સાગર હું જ છે.
महर्षीणां भृगुरहं गिरामस्येकमक्षरम् । पमानां जपयोऽस्मि स्थावराणां हिमालयः ॥ २५ ॥