________________
५१४]
आत्माऽस्य जन्तोनिहितो गुहायाम् ।
[ સિદ્ધાન્તકાલ૦ ગીવ અ૭ ૧૧/૧૨
ममी च त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवानिपालसवैः। भीमो टोणः सूतपुत्रस्तथासौ सहाम्मदीयेपि योधमुख्यैः ॥ २६ ॥ पाणि ते त्वरमाणा विशन्ति दष्ट्राकरालानि भयानकानि । केंचिडिलमा दशनान्तरेषु सम्दृश्यन्ते चूणितैरुत्तमाङ्गैः ॥ २७ ॥ यथा नदीनां बहवोऽग्युवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति । तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्रायभिविश्वलन्ति ॥ २८ ॥ यथा प्रदीप्तं ज्वलनं पतका विशन्ति नाशाय समृद्धवेगाः। तथैव नाशाय विशन्ति लोका
स्तवापि बक्त्राणि समृगाः ॥ २९ ॥
આ બધા શુરવીર આપના મુખમાં પ્રવેશે છે આકાશને સ્પર્શ કરેલા એટલે આકાશને જઈ ભીડેલા, પ્રદીપ્ત એટલે અતિશય તેજસ્વી, અનેકવણુંવાળા, વ્યારાનનું અર્થાત જડબાં ફાડેલા, મેટા અને તેજ રવી નેત્રયુકત એવા આપને જોઈને જ હે વિષ્ણ! મારા અંતરાત્મામાં ગભરાટ ઉત્પન્ન થયું છે. મારી ધીરજ પશું ખૂટી ગઈ છે તથા શાંતિ નાશ પામેલી છે. દાહો વડે વિકરાળ તથા પ્રલયકાળના અગ્નિ જેવાં આપનાં આ ભયંકર મુબેને જોઈને જ મને દિશાઓને પણ સ્મરણ રહ્યું નથી તેમ સુખ પણ થતું નથી. માટે હે દેવેશ ! હે જગન્નનિવાસ! પ્રસન્ન થાઓ. વળી તર રાજાઓના સમડો સહિત આ ધૃતરાષ્ટ્રના સર્વે પુત્રો તેમ જ અમારા મુખ્ય મુખ્ય દ્ધાઓ ની સાથે આ ભીષ્મ, દ્રોણ તથા કર્ણ વગેરે પણ આપનામાં જ પ્રવેશી રહ્યા છે. આ બધા દો વડે વિકરાળ અને અતિશય ભયાનક એવા અપના મુખમાં વેગથી પેસે છે. કેટલાકેના તે મકસક ચૂયરા થઈ ગયા છે
-