________________
૫૬ ]
अणोरणीयान्महतो महीयात् -
[ સિદ્ધાન્તકાણ્ડ ભ॰ ગી૦ અ૦ ૧૧/રપ
द्यावापृथिव्योमन्तरं हि
व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृङ्घ्राद्भुतं रूप॒मुग्रं तवे॒दं
लोकत्रयं॒ प्रव्य॒थितं महात्मन् ॥ २० ॥
આપતુ આ ઉગ્ર સ્વરૂપ જોઇને સલાક ભયભીત બન્યા છે
ઘાવાપૃથિવી એટલે સ્વગ અને પૃથ્વી એ ખેની મધ્યે જે આ અતિરક્ષ કહેવાય છે તે તમામ તથા મર્યાદાનું જે અંતિમ સ્થાન દિશાએ છે તે સર્વ પણ આપ એકલા વડે જ વ્યાપેલી છે. હું મહાત્મન્ ! આપનું આ અદ્ભુત અને ઉગ્રરૂપ જોઈને ત્રૈલેાક્ય એટલે બ્રહ્માંડમાંના તમામ લેાકેા વ્યથા એટલે વ્યવ્રતાને પામેલા છે, અર્થાત્ ભયભીત થઈ થરથર કંપી રહ્યા છે.
अमी हि
सुरसङ्घा विशन्ति
केचिद्भीता॒ः प्राञ्जुलयो गृण॒न्ति ।
स्वस्ता॑त्युक्त्वा॒ मद॒षि॑सिद्धस॒ङ्घाः
स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥ २१ ॥
દેવતાઓના સમૂહે આપમાં જ પેસે છે
આ દેવતાએાના સમૂÌ। જુએ, તે સર્વે આપમાં જ પેસે છે. કેટલાક ભય પામેલા મારી પેઠે હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિહોના સમૂÌ। સ્વસ્તિ, સ્વસ્તિ એટલે સ્વસ્વરૂપના અસ્તિત્વને જાણી લઈ કલ્યાણ થાએ, કલ્યાણુ થાએ, એમ કહીને અનેક પ્રકારનાં સ્તુતિ વચા વડે આપનું જ સ્તવન કરી રહ્યા છે.
ख्वादित्या॒ वस॒वो ये च सा॒ध्या
वित्र्येऽश्विनौ मरुतश्रोष्मपाश्च ।
गन्धर्वयक्षासुरसिया
वीक्षन्ते त्वा॒ विस्मताचैव स॒र्वे ॥ २२ ॥
બધા દેવતા અસુરો વિસ્મય પામીને આપને જ જુએ છે
અગિયાર દ્ધો, ખાર આદિત્યા, આ વસુએ ક્રતુ, દક્ષ, વસુ, સત્ય, કામ, કાલ, ધ્વનિ, રાયક, આવા અને પુરૂરવા એ દશ વિશ્વેદેવા; મત, મતા, પ્રાણુ, નર, અપાન, વીર્યવાન, વિનિય નય, સ, નારાયણુ, વૃષ અને પ્રભુ એ બાર સાધ્યદેવા; એ અશ્વિનીકુમારે એટલે દેવતાઓના ધન્વંતરી વૈદો; ઓગણપચાસ મૠગા તથા ઉષ્મા એટલે પિતૃઓના નિમિત્તે શ્રદ્દાદિમાં પકાવવામાં આવતા અત્રમાંથી નીકળનારી