________________
ગીતાદેહન ]
અક્ષરથી પર એવું સઘળું પણ આ બ્રહ્મ જ છે;
[ ૫૩૭
સર્વથામાં જપયજ્ઞ હું જ છે મહર્ષિઓમાં અત્યંત તેજસ્વી એવા ભૂગુઋષિ હું જ છે. વાણુઓનું મૂળ સ્થાનક અને પરમાત્માનો વાચક એવો એકાક્ષર 8 (અધ્યાય ૮ શ્લોક ૧૧ પૃષ્ઠ ૪૪૮ જુઓ) હું જ છે. યજ્ઞ, હવિ, અગ્નિ, મંત્ર, સમિધ, દબં, પાત્ર, સભાસદ, ઋત્વિજ, યજમાનદંપતી, દેવતા, અત્રિ , સ્વધા, સમરસ, ધી, પશુ ઇત્યાદિ તેમ જ કાળ, દેશ, અનુદાન, યજમાન, સુફસુવાદિ સાધન, યજ્ઞાદિ ક્રિયા, મંત્રાદિક, વીહિ આદિ ધાન્ય તથા તેઓ વડે થતાં સ્વર્ગાદિ ફળો એ મુજબ નવ પ્રકારનાં કર્મો વડે થતાં અમિત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુયાગ અને સોમયાગ એ પાંચ પ્રકારના યજ્ઞ તથા રોડ, કાવચ, અતુ, સૌર, ચ, અનામ અને વષર્ એ પાંચ મંત્રો વડે પૂજા તથા અગ્નિમાં નાંખેલા ઘી વડે ભીંજાયેલું તમામ હવિદ્રવ્ય દેવતાઓને મળે છે; એવા તમામ યજ્ઞો કરતાં કલિયુગમાં જપયજ્ઞ જ વિશેષ છે, કેમ કે તેમાં કોઈ સામગ્રીની કિંવા દેશકાળ ઈત્યાદિ કશાની જરૂર હતી નથી. વળી બીજા કોઈના ઉપર આધાર પણ રાખવો પડતો નથી. વળી તેમાં હિંસાદિ દોષ થવાને સહેજ પણ સંભવ હેત નથી. તેવો કલિયુગમાં સર્વથી એણે એ જપયજ્ઞ પણ હું જ છે. સર્વ સ્થાવર એટલે જગતમાંના સ્થિર રહેનારા તમામ ભાવોમાં અચળ અને યુગની પૂર્ણતા સુધી રહેવાશે એવો હિમાલય પર્વત હું જ છે.
अश्वाः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः । गन्धर्वाणां चित्ररथ: सिद्धानां कपिलो मुनिः ॥ २६ ॥
સિદ્ધોમાં કપિલમુનિ પણ હું જ છે સર્વ વૃક્ષો માં અશ્વત્થ (પીપળો, વડ, આંબો, ઉમર, ઇત્યાદિ મહાવૃક્ષો કવાય છે. તેમાં પણ પીપળા વિશેષ શ્રેષ્ઠ છે તે જ છે. દેવર્ષિઓમાં નારદ હું છે. ઋષિઓ મંત્રદર્શી હેઈ તેમનું એ આપ્તવાક્ય છે. તેવા મંત્રદ્રષ્ટા મહર્ષિ (આઈ), રાજા છતાં ઋષિપણાને પામેલા એટલે આત્મસાક્ષાત્કારી તે રાજર્ષિ તથા દેવતા છતાં ઋષિપણુને પામેલા તે દેવર્ષિ કહેવાય. આ મુજબ જનકાદિ રાજર્ષિ તથા નારદ દેવર્ષિ છે, રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ યોનિવાળા એવા ગંધમાં ચિત્રરથ નામને ગંધર્વ, સિદ્ધમાં જેમણે સ્ત્રી શુદ્ધ પણ સમજી શકે એવા પ્રકારે સંખ્યાઓ દ્વારા આત્મતત્વ સમજાવ્યું તેના આદ્ય પ્રવર્તક, મવંતરમાં થતા અવતારિક એવા સિદ્ધ કપિલમહર્ષિ મુખ્ય હોઈ આ સર્વ પણ હું જ છે.
उचैःश्रवसमश्वानां विद्धि माममुतोद्भवम् । ऐरावृतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥ २७ ॥ आयुधानामहं वज्र धेनूनामस्मि कामधुक् । प्रजनश्चास्मि कन्दर्पः सपाणामस्मि घासुकिः ॥ २८॥ अनन्तश्चास्मि नागनां वरुणो पासामहम् ।। पितृणामर्थमा चास्मि यमः संयमतामहम् ॥ २९ ॥ મgrgrણા જૂિનાં ફાસ્ટ છવામાન मृगाणां च मृगेन्द्रोऽध वैनतेयच पक्षिणाम् ॥ ३० ॥