________________
પરર ]
अन्यत्र भूताच भव्याच्च
[ સિદ્ધાન્તકાણક ભ૦ ગીઅ૦૧/
ઈદ્રિયાને વિષયમાંથી પરાવૃત્ત કરી ઈશ્વરપરાયણ કરવી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : હે અર્જુન ! જ્યારે આમ અજ્ઞાનતાથી આત્મસ્વરૂપ એવા ભગવાનનું નામ અંતકાળે લેવામાં આવે તે પણ તેનાં તમામ પાપ નષ્ટ થાય છે તે પછી સમજપૂર્વક અને બુદ્ધિને બીજે કયાંય પણ નહિ જવા દેતાં નિત્યપ્રતિ કેવળ એક આત્મસ્વરૂપ એવા મારામાં જ પરોવવામાં આવે તથા યથાપ્રાપ્ત વ્યવહાર કરવામાં આવે તો તે પરમગતિને પ્રાપ્ત થાય તેમાં તો શંકા જ શી? મન, વચન, દષ્ટિ તથા બીજા સર્વ ઈદ્રિયોના વ્યાપારોનું સાક્ષાત ફળ તો એ જ છે કે, તેવા થતા તમામ વ્યાપારો થકી કેવળ એક ચિંÊકરસ એવા મા(આત્માનું) જ આરાધન થતું હોવું જોઈએ. કેમ કે એ રીતે સર્વ વ્યાપારને તેમના વિષમાંથી પરાવર કરીને આત્મરવરૂપ એવા મારામાં જ અર્પણ કરવારૂપ મારું(આત્મા) મરણ કર્યા વિના પુરુષ મહામોહરૂપી આ કાળના પાશમાંથી મુક્ત થવાને સમર્થ થતો નથી એવો શાસ્ત્રસિદ્ધાંત છે (ભા. રકં. ૫ અ ૫ લો. ).
मन्मना भव मद्भुक्तो मुद्याजी मां नमस्कुरु। मामेष्यसि युक्त्वैवात्मानं मत्परायणः ॥३४॥ મારા વડે યુક્ત થયેલે અંતે તું મને જ પામીશ
ભગવાન આગળ કહે છે: હે મહાબાહે ! હું તને જે વારંવાર કહી રહ્યો છું તે તું લક્ષ્ય પૂર્વક સાંભળ. આત્મસ્વરૂપ એવા મારામાં જ મનવાળે થા, મારાથી કિંચિત્માત્ર પણ જુદો નહિ એ અકયરૂપ મારો ભક્ત થા. મારું જ યજન કર અને મને જ નમસ્કાર કર. આ રીતે હંમેશાં આત્મરૂપ એવા મારા વડે યુક્ત થઈ મારે પરાયણ થયેલ તું અંતે મને (આત્માને જ પામીશ. કહેવાનો આશય એ છે કે, ? સંક૯પ ઉત્પન્ન થાય તે તમામને અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે તરત જ તે અમસ્વરૂપ છે એવી રીતે સમજી મારામાં જ અર્પણ કર, આત્મસ્વરૂપ એવા મારાથી જુદો નહિ એવો મારામાં જ અકય પામેલો મારો ભક્ત થા, આત્મવરૂપ એવા મારું વજન પુજન કર અને આત્માથી અભિન્ન એવા મને જ પ્રણામ કર, સંક્ષેપમાં એટલું કહેવાનું કે તું જે જે ક્રિયા શરીર, વાણી, મન કે બુદ્ધિ વડે કરે તે તમામ મત પરાયણ એટલે આત્મસ્વરૂપ એવા મારામાં જ એકરૂપ થઈને કર, તથા તેવો હું એટલે આમા છે, આમાથી કિ ચિત્માત્ર પણ કાંઈ ભિન્ન નથી એવા પ્રકારે તું જ્યારે આત્માની સાથે યુક્ત અર્થાત જોડાઈ વા તક૫ થઈને કરીશ એટલે અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ. અર્થાત તું આત્મસ્વરૂપની સાથે જ તદાકાર થઈ જઈશ. જેમ નદી સમુદ્રને મળવાથી સમુદ્રરૂપ થઈ જાય છે તેમ તું પણ આત્મસ્વરૂપ એવા હું(વૃક્ષાંક ૧)રૂપમાં જ અયને પામીશ..
અત્યાર સુધી બતાવી ગયા તે સર્વ કથનને ભાવાર્થ ભગવાને આ લોકમાં સ્પષ્ટ કરે છે. મારામાં એટલે તતરૂ૫ એવા હું (વક્ષાંક ૧)માં મને સ્થિર રાખ. મારો એટલે તતરૂ૫ ઉં(ક્ષાંક ૧)ને જ ભક્ત થા. જે તતરૂ૫ એવા આત્મપદથી વિભક્ત નથી તે જ ભકત કહેવાય; એ વ્યવહારના પ્રચલિત અર્થાનુસાર પણ હું ૩૫ એટલે તત કિવા આત્મસ્વરૂપ જ થા. મારું એટલે તતનું જ યજનપૂજન કર તથા આત્મસ્વરૂપ એવા મને (ક્ષાંક ૧ ને) જ નમસ્કાર કર. આ પ્રમાણે તત પરાયણ એટલે તરૂપ એવા હું(ક્ષાંક ૧)૨૫ થવાથી તું (વ રક્ષાંક ને હું અને મને અર્થાત) તતe૫ હું(આત્મા વૃક્ષાંક ૧) ને જ પ્રાપ્ત થઈશ. આ મુજબ શ્રીકૃષ્ણ ભગવાને સાક્ષી કિંવા ઈશ્વર (ક્ષાંક ૨ ભાવમાં સ્થિર રહીને તથા અર્જુનને ત્વમ તું) એટલે હું(રક્ષાંક ૩)ના ભાવમાં સ્થિત કરીને આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧ તત૨૫) થવાને માટે સ્થળે સ્થળે ઉપદેશ આપેલો છે.