________________
ગીતાદોહન ] આ રીતનું આત્માનું સ્વરૂપ સાંભળી તેને સુવિવેક વડે ગ્રહણ કરીને— [ ૫૧૧
ઉપાયની જ સત્ર અનન્ય ભાવવડે ભાવના કરે એટલે વસ્તુતઃ અન્ય નહિ એવું આ સર્વ એકરૂપ જ છે, એવું આત્મસ્વરૂપનું પરાક્ષનાન થવા છતાં પણ તેવા પ્રકારને પ્રત્યક્ષ અનુભવ લઇ ઐય કિવા તન્મયતા પ્રાપ્ત થાય તે દરમિયાનની સાધકાવસ્થામાં તમામ દ્વૈત ભાવાને અંતઃકરણમાંથી ઉદય થાય કે તુરત જ તે આમરવાપ છે એવા પ્રકારની પ્રતિવૃત્તિ વડે તેને તત્કાળ દાબી દેવે, આ મુજબની જે સાધના અથવા અભ્યાસ તે જ ચેાગ કહેવાય. આ રીતની અદ્વૈત સાધના ચાલુ રાખી તેના દૃઢ અભ્યાસ વડે નિઃસ શય બની અંતે અદ્વૈત એવા પરમ પદની અનુભવયુક્ત પ્રાપ્તિ જ્યારે તેને થાય છે. ત્યારે તે સાધક મટી સિદ્ધ થયા એમ જાણવું. આ પ્રમાણે સાક્ષાત્કાર થતાં સુધીના જે અભ્યાસક્રમ તે યેગ તથા સાક્ષાત્કાર થતાં અદ્વૈત ભાવની પ્રાપ્તિ થઈ તેમાં એકરૂપે તદાકાર બની જવું તે ક્ષેમ કહેવાય. જ્યાં સુધી સાધક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત ન કરી લે એટલે સંપૂર્ણ રીતે તાદાત્મ્ય ભાવને પ્રાપ્ત થયા ન હોય ત્યાં સુધી તે નિત્યપ્રતિ અનન્યભાવે દેવળ એક તરૂપ એવા હું (વૃક્ષાંક ૧)ની અર્થાત્ આત્માની જ અદ્વિતીય ભાવે ઉપાસના કરતા હોવાથી તેને ક્રાયિક, વાચિક, માનસિક ત્યાદિ તમામ વ્યવહાર પશુ તત્ એવા હું (આત્મ)રૂપ જ બની જાય છે અને આ રીતે અભ્યાસની પૂર્ણુતા થતાં જ અંતે તે પરમ અદ્વૈત પદમાં સ્થિર કિવા એક્રાકાર થાય છે. આ મુજબ તેના યાગ અને ક્ષેમનું વહન આત્મસ્વરૂપ એવા હું(વ્રુક્ષાંક ૧) જ કરું છું, એમ શ્રીકૃષ્ણ ભગવાને અત્રે સ્પષ્ટપણે કહ્યું છે.
વહામ્યહમ
શ્રીકૃષ્ણ ભગવાને અત્રે વહામ્યહમ્ એટલે હું વહન કરું છું એમ કહેલું છે. વહનને માટે વહેવું, ભાર વહેવા એવા અર્થે વ્યવહારમાં પ્રચલિત છે. જેમ ભરેલા ગાડાની નીચે ચાલનારા કૂતરા મિથ્યા અહુ ભાવ (અભિમાન)વડે આ ગાડાનેા સ` ખેળે હું જ વહન કરી રહ્યો હ્યુ, એમ પોતે મનમાં માની લઈ ગાડાની નીચે નીચે ચાલ્યા જ કરે છે; પરંતુ જ્યારે ચાલતાં ચાલતાં થાકી જઈ એક જગાએ સ્થિર થઈ બેસે છે ત્યારે જ સમજી શકે છે કે હું તા મિથ્યા અભિમાનમાં સપડાઇને થાકી ગયા પણ ભાર વહેનારા તા કાઈ જુદો છે; તેમ આ સ'સારરૂપ શકટના મેામાં સપડાઈને છું, તું, મારું, તારું યાદિ કરીને મિથ્યા ભાર વહન કરનારા તમામ દ્વૈત ભાવાના ત્યાગ કરીને પાતે પાતાને હુ(વૃક્ષાંક ૩) નથી એટલે મિથ્યાભાર વહેનારા એવા હું નથી; પરંતુ હું તા તપ એવા આત્મા(વૃક્ષક ૧)છે. એ પ્રમાણે તે પદમાં સ્થિત થતાં સુધી જુદાપણાની ભાવનાના ત્યાગ કરી દઈ પેાતાના સાચા આત્મસ્વરૂપનું જ અનન્યભાવે જે અહર્નિશ ચિંતન કર્યાં કરે છે તેવા સાધકના આ મિથ્યા અહંભાવવડે માનેલે મિથ્યાભાર અથવા સાધકને સિદ્ અવસ્થાની પ્રાપ્તિ થતાં સુધી જે દ્વૈતભાવની પ્રતીતિ થાય છે તે સંતુ' વહન તત્ વા આત્મસ્વરૂપ એવા હું(વૃક્ષાંક ૧) જ કરું છું; એવુ કહેવાનેા ભગવાન શ્રીકૃષ્ણને આશય સ્પષ્ટ રીતે જણાઈ આવે છે, આથી જ વ્યવહારમાં પશુ સંસારરૂપ શકટ ચલાવવાને માટે એ જ ધ્યેાગક્ષેમ” શબ્દની પ્રથા પ્રચલિત છે. યેગક્ષેમના વ્યવહારમાં થતા અ
શ્રીકૃષ્ણ ભગવાને હું ભકતાને યાગક્ષેમ વામ એટલે વડુ છું એમ કર્યુ છે નહિ કે ચલાવું છું. આના અ` કેટલાક તરફથી સામાન્યતઃ લેાકવ્યવહારમાં એવા પ્રકારે પ્રચલિત હોવાનું જણાય છે કે; ભગવાન પાતાના ભક્તોના ખાવાપીવાનેા તથા તેના સંસાર પ્રપચ ચલાવવાને ખેાજો જ ફક્ત ઉપાડી લે છે, પરંતુ વિચાર કરતાં જણાશે કે આ અથ તે। ધણુંા જ સંકુચિત હેાઈ ક્ષુદ્ર છે. આમાં એવા સશય ઉત્પન્ન થવા સભવ છે કે શું ભગવાન પણ એવા સ્વાથી હશે કે જેએ તેમની ભકિત કહ્યા હોય તેમને જ ખાવાપીવા વગેરેરૂપ યાગક્ષેમ તે ચલાવે છે? તેા પછી વ્યવહારમાં જેમા ભકત ગળુાતા નથી તે સને ખાવાપીવાને તથા સ`સારપ્રપચના ક્રમ પણ ચાલુ જ હાય છે, તા પછી તે ક્રાણુ ભગવાન સિવાય ખો
*પ્રાસબ્ય ધ્યેયની પ્રાપ્તિ થતાં સુધી પ્રયત્ન કરી જે સાધ્ય કરવામાં આવે છે તેને યાગ તથા ધ્યેય પ્રાપ્ત કરી લીધા પછી તેનું રક્ષણ કરવું અથવા તેમાં સ્થિર રહેવું તે ક્ષેમ. ન મળેલી વસ્તુ મેળવવી તે યાગ તથા મળેલાનુ સંરક્ષણ તે ક્ષેમ; યાગક્ષેમને વ્યવહારમાં આવા અપ્રચલિત છે, જે તત્ત્વદૃષ્ટિએ યેાગ્ય નથી.