________________
ગીતાદોહન ] આ બધું આત્મસ્વરૂપ છે” એવા અધ્યાત્મયેાગથી પ્રાપ્ત થનારા તે-- [ ૫૦૭
જે પરમેશ્વર સર્વાં પ્રાણીમાત્રના આત્મારૂપે અને શ્વરરૂપે રહેલા છે, છતાં આકાશની પેઠે તદ્દન નિ:સંગ છે, પ્રિય એવા પુરુષાર્થરૂપ છે અને વેટ્ટે પણ એ રીતે જ ગાયેલા છે. પરમેશ્વરના આવા સ્વરૂપને અભિમાન અને મદમાં સપડાયેલા મઢે સાંભળતા નથી. મૈથુન, માંસ, મદિરાનું સેવન તથા વિયેપભેગાના સેવનના મનેાથાની જ વાતેા કરીને વેદ નિવૃત્તિપરાયણુ હાવા છતાં તે તે પ્રવૃત્તિપરાયણ છે એશ ખયા કરે છે. મૈથુન કરવાની, માંસ ખાવાની અને મદ્ય પીવાની રુચિવાળા હાઈ તેએ વેદ પ્રવૃત્તિનું જ નિરૂપણ કરે છે' એમ કહે છે.
વિધિ અને નિયમવાય
ઋતુમાં રવસ્ત્રીના સંગ કરવા, હૅક્રમમાંથી બાકી રહેલા માંસનુ ભક્ષણ કરવું તથા સૌત્રામણનામના યજ્ઞમાં મદ્યપાન કરવું ” આવા વચના હેવા છતાં તમેા મૈથુનાદિ વગેરેની નિંદા શા માટે કરા છે? તો તે પ્રશ્ન સબંધમાં કહેવાનું કે આવા અવાળા વેદના વચનેામાં જો કે મૈથુન, માંસભક્ષણુ અને મદ્યપાન કરવાનું કહેલું છે એમ ઉપર ઉપરથી તા જણાય છે પરંતુ ખરી રીતે તે તેએ થકી નિવૃત્તિ કરાવવી એ વેદના અભિપ્રાય છે, એમ સિદ્ધ થાય છે. આવા વાકયેા એ વિધિવાયેા છે એમ કહી શકાય નહિ. જે વસ્તુ અત્યંત અપ્રાપ્ત હાય તેને પ્રાપ્ત કરાવનારા જે વાયેા હેાય તે વિધિલાકયા કહેવાય. જેમ કે સંધ્યા કરવી, અગ્નિહેાત્ર હેમવું ત્યાદિ ક્રિયાઓ કે જેઓ બીજી કાઈ રીતે પ્રાપ્ત થતી નથી તે પ્રાપ્ત કરવા માટેનાં જે વેદનાં વાયા તે વિધિવાકયેા કહેવાય. મૈથુન, માંસભક્ષણ અને સુરાપાન તે વેદનાં વયને વિના પણ મનુષ્યને સ્વાભાવિક પ્રીતિથી જ પ્રાપ્ત છે, એટલે કે વેદમાં લખ્યું છે તેથી જ તે કરવા મનુષ્ય પ્રેરાય છે એમ નથી. તે ઉપર તા કે.ઈના પણ કહેવા સિવાય સ્વાભાવક રીતે જ પ્રીતિ થાય છે તેવી સંધ્યાવંદનાદિ (નિત્યકર્મી) કર્મોમાં થતી નથી. આથી સૂરાપાન તથા માંસાદિભક્ષણવાળા જે વાક્યા વેદમાં આવેલાં ડ્રાય છે તે વિધિવાય કહી શકાય નહિ, આ વાયા જેમ વિધિવાયા નથી તેમ નિયમવાયરૂપ પણ નથી. જે ક્રિયા એક પક્ષમાં અપ્રાપ્ત હાય તેને પ્રાપ્ત કરવાના જે વાકયેા તે નિયમવાકય કહેવાય. જેમ યજ્ઞમાં ઉપયેગી ત્રીહિ(શાળ)ને છડવી એવા અંનું જે વેદમાં વચન છે તે નિયમવાય છે; કેમ કે ફાતરાં કાઢી નાંખવાને માટે પ્રથમ ત્રાહિને નખવડે ફાલવી એ પ્રથમ પક્ષ હોઈ તેમાં છડવાની ક્રિયા અપ્રાપ્ત છે, એટલે કે વેદમાં ત્રહિને છડવા કહ્યું છે પશુ ફાલવા !હ્યું નથી માટે છેાતરાં સાથે છડવી એવા આને અ થતા નથી પરંતુ ત્રહિને છેાલીને જ છડવી જોઇએ. આ રીતે એ વાક્યમાંથી છેલવાની અપ્રાપ્ત ક્રિયાને પ્રાપ્ત કરી કે ત્રીહિને છેાલીતે જ છડવી જોઈ એ;' માટે આ નિયમવાક્ય કહેવાય. તેમ મૈથુન, માંસભક્ષણ, સુરાપાન ઉપર તેા સ્વાભાવિક રીતે જ પ્રીતિ હાય છે તેથી તે સર્વાંદા પ્રાપ્ત છે. આમ તેએ એક પક્ષમાં અપ્રાપ્ત નહિ હેાવાને લીધે મૈથુન, માંસભક્ષણુાદિ કરવાનું કહેનારા વાયેાને નિયમવાકયા પણ કહી શકાય નહિ; તે। પછી તેને વિધિવાયે! તે। કયાંથી કહેવાય ?
પરિસખ્યા વાક્યના અર્થ
મૈથુન, માંસભક્ષણુ તથા સુરાપાનાદિ વાકયેાના સમાવેશ વિધિવાય અથવા નિયમવાકયેામાં થઈ શકતા નથી તેમ પરિસંખ્યા વાક્યમાં કરવા પણ અયેાગ્ય છે. અને ક્રિયાની એક સામટી પ્રાપ્તિ થતી હોય ત્યારે તે પૈકી એકની નિવૃત્તિ કરવા ઉપર જ જેનું તાત્પર્ય હૈાય તે પરિસ ́ખ્યા વાક્ય કહેવાય. જેમ કે સ્વાભાવિક પ્રીતિથી સધળાં પાંચ નખવાળાં જંતુઓનુ ભક્ષણ કરનારાઓને તેમાંથી નિવૃત્ત કરવાને માટે રોઢા, શેળા, ધે!, સસલા અને કામેા, એ પાંચ વિના ખીજાઓનુ ભક્ષણુ ન જે કરવું અથવા દાઈ કામ ખીજો કરે એવી અંતરની દચ્છાથી તે કામ કરનાર મનુષ્યને એમ કહેવામાં આવે કે આ કામ અમુક કરશે. આમાં કામ કરવાની તથા એકની નિવૃત્તિની એમ બને ક્રિયાઓ એક સાથે જ સાધ્ય થતી હોવાથી તે પરિસંખ્યા થઈ કહેવાય. એવા અભિપ્રાયવાળાં જે વાયે વેદમાં આવેલાં હોય છે તે જ પરિસખ્યા વાયા કહેવાય. આ મુજબ જો કે “ ઋતુકાળે રવસ્ત્રીના સંગ કરવા, હામાઈ તે અવશેષ રહેલું માંસ ખાવું તથા સૌત્રાણિ યજ્ઞમાં મદ્યના પ્યાલા પીવા' એવા અર્થેનાં વાકયાને પરિસ ́ખ્યા વાક્ય કહેવામાં પણુ અડચણ્
rr