________________
૨૦૮ ]
તારૂ દત્તોતિતમિવ– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ ૩/૯ એ પાંચ ભૂતનો સમાવેશ થાય છે. આને કાર્ય કિવા અધિભૂત પણ કહે છે (જુઓ વૃક્ષાંક ૮/૩, ૬, ૯ બને છે. તથા બીજી શાખા ચિત્તરૂપે નીકળેલી છે. તેના દેવતા ક્ષેત્રનુ, વિણ અથવા યજ્ઞનારાયણ કહેવાય છે.. (જુઓ વૃક્ષાંક ૯). પ્રાકૃત ચોથી સૃષ્ટિની પ્રથમ શાખામાં પાંચ જ્ઞાનેંદ્રિય અને તેના સ્થાનકે અનુક્રમે, (૧) કાન, (૨) વંફ, (૩) નેત્ર, (૮) રસના અને (૫) ઘાણ તેમજ પાંચ કમેંદ્રિયો અનુક્રમે, (૧) મોટું, (૨) બે હાથ, (૩) બે પગ, (૪) શિશ્ન અને (૫) ગુદા એ. પાંચ સ્થાનકે તથા શ્રોત્ર, રેમ, ચક્ષુ, જિ, ઘાણ, વાણી, બળ, ગતિ, રેત અને પાયુ મળીને દશ ઈદ્રિયોને સમાવેશ થાય છે, અને અધ્યાત્મ કિંવા કારણ પણ કહે છે (જુઓ વૃક્ષાંક ૮/૨, ૫, ૮ અને ગા); તથા તેની બીજી શાખા બુદ્ધિરૂપ હેઈતેના દેવતા બ્રહ્મા કહેવાય છે (વૃક્ષાંક ૧૦ જુઓ). પ્રાકૃત પાંચમી સૃષ્ટિની પ્રથમ શાખામાં કમેંદ્રિય તથા જ્ઞાનેન્દ્રિયના દિશા, ઔષધિ, સૂર્ય, વરુણ, વાયુ, અગ્નિ, ઇંદ્ર, વિષ્ણુ, પ્રપતિ અને મિત્ર એ દશ દેવતા એટલાં બીજતનો સમાવેશ થાય છે. આને કર્તા કિવા અધિદેવ પણ કહે છે (જુઓ વૃક્ષાંક ૮/૧, ૪, ૭ અને ); વળી અહંકારમાંથી નીકળેલી બીજી શાખા મન તથા તેના દેવતા ચંદ્ર કહેવાય છે (ક્ષાંક ૧૧). આ બધાંનું સૂમ મિશ્રણ તે જ હિરણ્યગર્ભ છે(વૃક્ષાંક ૧૨). પ્રાકૃત છઠ્ઠી સૃષ્ટિ તે આ જ. તેને સત્તાશયુક્ત મત કિયા વિષ્ણુનું નાભિકમળ પણ કહે છે. આ રીતે આ છે પ્રાકૃત સષ્ટિએ સમજવી.
વકૃત સુષ્ટિએ વકૃતિ સૃષ્ટિ આરંભ બ્રહ્મદેવથી થયેલ છે. વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવ તે આ જ (વૃક્ષાંક ૧૩ જુઓ). તેણે આ વિરાટના સમષ્ટિરૂપ એવો બ્રહ્માંડરૂપ પિતાનો દેહ ઉત્પન્ન કર્યો (વૃક્ષાંક ૧૪ જુએ), તેની અંતર્ગત સાત, આઠ અને નવ એમ ત્રણ સૃષ્ટિનો સમાવેશ થાય છે (જુઓ ક્રમે વૃક્ષાંક ૧૪, ૧૫ અને ૧૫ની અંતર્ગત આવેલ , , 1 અને ઘ). સાતમી સૃષ્ટિમાં (૧) વનસ્પતિ, (૨) ઔષધિ (૩) લતા, (૪) વાંસ, (૫) વિરુધ અને (૬) ક્ષે પર્વતાદિ વગેરેનો સમાવેશ થાય છે. આ સૃષ્ટિ સ્પર્શજ્ઞાનવાળી હેય છે, તેનું ચૈતન્ય સ્પષ્ટ જણાતું નથી, તેને આહાર તથા સંચાર આકાશ તરફ ઊંચે હોય છે, તેમાં ઘણુ ભેદ છે (વૃક્ષાંક ૧૫ %). તિર્યો એટલે પશુપક્ષીની આઠમી સૃષ્ટિ છે (ક્ષાંક ૧૫ ણ જુઓ); તેમાં અઠ્ઠાવીશ પ્રકારે છે. આ તિર્યંચ અજાણુ, તમોગુણથી ભરપૂર કેવળ સુંઘવાથી જેને પદાર્થનું છે તેવા અને અંતર્ગોનથી રહિત હોય છે. બળદ, બકરો, પાડે, કાળિયાર મૃમ, સૂવર, રોઝ, મૃગ, ગાડર અને ઉંટ એ બે ખરીવાળાં પશુઓ; ગધેડે, ઘડે, ખચ્ચર, ગરમૃગ, શરમ તથા ચમરી ગાય ઇત્યાદિ એક ખરીવાળાં પશુઓ અને કૂતર, શિયાળ, નાર, વાઘ, મીંદડો, સસલો, શેઢાઈ, સિંહ, વાનર, હાથી, કાચબો અને જંગલી ઘોડે ઈત્યાદિ પાંચ નખવાળાં પ્રાણી ઇત્યાદિનો સમાવેશ થાય છે. મગર અદિ જળચરે અને કંક પક્ષી, ગીધ, વટ, સિંચા, ભાસ અર્થાત ફૂકડો, ભલૂક, મોર, હંસ, સારસ, ચક્રવાક, કાગડો અને ઘૂવડ આદિ પક્ષી છે. આ બધાને વકૃત આઠમી સૃષ્ટિમાં સમાવેશ થાય છે. પૃથ્વી ઉપર આહાર કરનારી તથા ચોતરફ વિચરનારી એવી એક નવમી સૃષ્ટિ છે, તે મનુષ્યોની સૃષ્ટિ કહેવાય છે (જુઓ વૃક્ષાંક ૧૫ ). આ મનુષ્યા ઓ ધક ગુણવાળી, કમ કરવામાં ત૫ર અને દુ:ખને જ સુખ સમજનારા હોય છે. આ રીતે પહાડ તથા ક્ષાદિ સ્થાવર (વૃક્ષાંક ૧૫ ૪), તિર્યો એટલે પશુપક્ષીઓ (વૃક્ષાંક ૧૫ ણ) તથા મનુષ્યો (વૃક્ષાંક ૧૫T)ની મળી ત્રણ કૃતિ સષ્ટિઓ કહેવાય છે. પ્રાકૃત સૃષ્ટિઓ સૂક્ષ્મ હોઈ વૈકૃત સષ્ટિએ સ્થૂલ હોય છે.
દશમી સૃષ્ટિ વકૃત સુષ્ટિએમાં પ્રાકૃત સૃષ્ટિના અંશોનું મિશ્રણ તો એ છાવત્તા પ્રમાણમાં હોય છે જ. દેવતાઓની સૃષ્ટિમાં ઇદ્રિ જે જે અધિષ્ઠાત્રી દેવતાઓ છે તે સર્વને સમાવેશ પ્રાકૃત સૃષ્ટિમાં થયેલ છે. તે તે દેવતાએ જ આ વિત સુષ્ટિમાંના સમષ્ટિ અને વ્યષ્ટિ શરીરમાં પણ અધિકાનરૂપે હોય છે એમ સમજવું. સનકુમાર, સનક, સનંદન સનાતન તેમજ સપ્તષિઓ, પ્રજાપતિ, મનુ વગેરે દેવતાઓ તે આ પ્રાકૃત અને વિકૃત બંને સૃષ્ટિમાં ગણાય છે; એટલે કે તેઓનો વિહાર આ બંને સુષ્ટિઓમાં હોય છે. આ રીતે વકત તથા છ પ્રાકૃત મળી ઉપરની નવ