________________
૩૬૪].
વૃનીષ વિત્ત નિવેદ જા [ સિદ્ધાન્તાડ ભ૦ ગીર અ૦ ૬/૧૪ પ્રત્યાહાર. આ ઊલટો આહાર કયો? તે ઇતિ અને તેના તમામ વિયેનું ઉત્થાન થતાં જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે સર્વ ઇંદ્રિયોને પોત પોતાના વિષયોમાંથી નિરુદ્ધ કરવો અને અંતઃકરણમાં આત્મા સિવાય બીજા કોઈ પણ પ્રકારનું ઉત્થાન જ થવા નડિ પામે એવી દક્ષા રાખવી તેનું નામ જ પ્રત્યાહાર આમ તમામ ઇંદ્રિયો સહિત પોતે પણ સાક્ષીભાવ છેડી દઈ રવાભાવિક રીતે આત્મસ્વરૂપમાં સ્થિત થવું તેનું નામ જ ઇન્દ્રિયનું અધીનપણું સમજવું અને આ સ્થિતિની પ્રાપ્તિ થવી તે જ કૈવલ્યાવસ્થા, કેવલ્યપદ,
હસમધિ, સત્તા સામાન્ય વિા સામાન્ય ચૈતન્ય સાથે તદ્રુપતા થઈ એમ સમજો. ઉપર કહ્યું છે કે, એક વખતે નિકિપ સમાધિ પ્રાપ્ત થઈ એટલે તે કૃતકૃત્ય થાય છે એ ખરું, પરંતુ તેમાંથી ઉત્થાન થયા પછી સહજસમાધિમાં થિર થવાને માટે ફરીથી “તું તે છે' એવા અભ્યાસથી ઊલટો એટલે “ તે તું છે ” એવા અભ્યાસ તો તેને જરૂર હોય છે અર્થાત અત્યારસુધી “હું બ્રહ્મ છું ” એવો અભ્યાસ હતો તેને બદલે નવરને પ્રાપ્ત થશે પછી હવે “બ્રહ્મ એ જ તું છું' એવો પ્રતિ આહાર કરવો પડે છે. આ મુજબના પ્રત્યાહારી તમામ ઈ ક ઘણી જ સારી રીતે અધીન થાય એટલે તે સજાવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. આમ કરવામાં થોડી હઠની જરૂર હોવાથી તેના સમાવેશ પણ હઠયોગમાં થાય છે; એમ અત્રે કહેવામાં આવેલું છે.
ધારણું એક જ દેશમાં એટલે કેવળ એક આમસ્વરૂપમાં જ ચિત્તને બદ્ધ કરીને રાખવું તેને શાસ્ત્રકારો ધારણા - કહે છે. પ્રત્યાહારની પરિપકલ આસ્થા તે જ ધાર ૭. પ્રત્યાહારમાં ચિત્તને ઈદ્રિયોના વિષયોમાંથી પરાત્ત , કરવાનો અભ્યાસ કરવો પડે છે. જ્યારે તે અભ્યાસની પૂર્ણતા થઈ ચિત્ત આત્મવરૂપમાંથી કિંચિત્માત્ર પણ ડોલાયમાન થતું નથી ત્યારે તે સ્થિતિનું નામ જ ધારણા સમજે. આમાં હજી દ્રષ્ટાભાવનું બીજ સૂક્ષમ રીતે રહેવા પામેલ હોય છે.
ધ્યાન અને સમાધિ ચિતની આત્મામાં તન્મયતા થી અને સાક્ષી કિંવા દ્રષ્ટાભાવનું બીજ પણ શેષ ન રહે તેવી રીતે નફન તદાકાર થઈ જવું તે ધ્યાન તથા ધ્યાનની આ મુજબની પરિપકવતા એટલે ધ્યાનની આત્મામાં હજભાવે એકાકાર સ્થિતિ થવી તે જ સમાવિ છે અર્થાત જ્યારે ધ્યાન કેવળ અર્થ (ય) ૨૧ બની શન્ય એવા એક સત્તા સામાન્યપ થઈ જાય છે, એટલે પ્રયત્ન વગર જ સામાન્ય ચૈતન્ય સાથે એકરૂપ બની જાય છે ત્યારે તેને જ સમાધિ કહે છે. સહજસમાધિ તે આ જ. આ રીતે સહજસમાધિની પ્રાપ્તિ કરનારો યોગી બહુમાન કહેવાય છે. સમાધિ કોને કહેવી, તે સંબંધે શાસ્ત્રમાં આ મુજબનું સ્પષ્ટીકરણ છેઃ “ દ્રષ્ટાદશ્ય ગેર સર્વ ચિદ્ર છે, એ જ્ઞાનને લીધે અખંડ અનુભવી રહ્યા કરે એને જ સમાધિ શબ્દ વડે કહેવામાં આવે છે, કેમ કે તે વડે ચિતલિક્ષિણ ન રડતાં સ શાંત જ રહે છે. દ્રષ્ટદા વગેરે સ એક જ છે અને ચિપ છે, એવો જ્યારે અપક્ષ અનુભવ થાય છે ત્યારે તે પોતાની મેળે જ એક અખંડ સમાધિની અંદર રહે છે" ( નિ૦ ઉ૦ ૦ ૪૫, ૦ ૩૭)
સહજસમાધિ ધારણા, ધ્યાન અને સમાધિ એ કમેકમે એક કરતાં એક એવી પરિપકવ દશાઓ જ કહેવાય છે. જેવી રીતે દૂધને ચૂલા ઉપર રાખીને ઉકાળવામાં આવે તે આતે અંતે તે ઘટ્ટ બનતું જાય છે તથા આખરે તેનો માવો બની જાય તેમ આ ત્રણે તમે કમે ચિત્તની પરિપકવ દશાઓ જ છે. ભિનભાવ છોડીને આ ત્રણને એકત્ર થઈ જવું તે જ સંયમ. આ રીતે આત્માનાત્મ ભાવ તથા તેને સાક્ષી એ સર્વ ભેદનું નિરસન થઈવભાવસિહ એકરૂપતા થવી તે જ સહજસમાધિ કહેવાય. શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે: હે પાર્થ! મેં તને પ્રાણ પાસતા પૈકી એગમાર્ગનાં આઠે અંગનું રહસ્ય સંક્ષેપમાં કહી સંભળાવ્યું. તે ઉપરથી તું જાણું શકીશ કે, આટલું બધું