________________
૪૬૪ ]
શુવસોઽષિ યÕા યજ્ઞ વિદ્યુઃ ।
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ અ૦ ૮/૨૬
પ્રેતને અગ્નિદાહ કેમ કરવા ?
(
આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરનાર બ્રહ્મદેવ કે જેને અભિમાની દેવતા વિશ્વસત્તુક કહેવાય છે ( વૃક્ષાંક આ ૧૩), તેણે જ આ વિરાટ પુરુષના સ્થૂલ દેહરૂપ સમષ્ટિ બ્રહ્માંડ ( વૃક્ષાંક ૬ ૧૩. થો ૧૫ ૬) ની ઉત્પત્તિ કરેલી છે (વ્રુક્ષાંક આ ૧૨) અને આ બ્રહ્માંડને પેાતાના સંકલ્પ મળવડે પ્રથમ (૧) અગ્નિસ્વરૂપ એટલે ઉષ્ણુ તેજ તથા (૨) સેામ રવરૂપ એટલે શીત એમ બે પ્રકારમાં વહેંચી નાખ્યું (જીએ વૃક્ષાંક આ હું તથા આ ૧૦) આ સમષ્ટિ બ્રહ્માંડની અંદર પ્રથમ સૌથી ઉપર શ્રેષ્ઠ એવા બ્રહ્મોક આવેલા છે (જીએ વૃક્ષાંક આ ૧) તથા અગ્નિ સ્વરૂપની અંતત દેવયાન માત્ર હેાઈ તેમાં ઉપરથી નીચે ક્રમે ઉત્તરાયણ ( વ્રુક્ષાંક ત્ર ૭), શુકલ પક્ષ ( વૃક્ષાંક આ ૫), દિવસ( સાવન દિવસ )। પ્રદેશ( વૃક્ષાંક આ ૩ ), સૂર્ય, જ્યંતિ કવા વાળા પ્રદેશ ( વૃક્ષાંક આ ૧) તથા અમિ(વૃક્ષાંક જ્ઞા ॰ ) એ પ્રમાણેતે સમાવેશ થાય છે તથા શીત તેજની અંતર્ગત પિતૃયાળુ માર્ગ આવેલ હોઈ તેમાં ક્રમેયનકુડ(વૃક્ષાંક આ ॰ ), ધૂમાડાઓના પ્રદેશ (વૃક્ષાંક રૂ ૨), રાત્રિને પ્રદેશ (વૃક્ષાંક ત્ર ૪) કૃષ્ણપક્ષને પ્રદેશ(વૃક્ષાંક ત્રા ૬), દક્ષિણાયન(વૃક્ષાંક વ્રř ૮) તથા ચંદ્રની યેતિ ( ચાંદ્રજ્યાતિ ) ના પ્રદેશ (વૃક્ષાંક આ ૧૦ )ને સમાવેશ થાય છે. પિતૃયાળુ માગે જનારે, આટલે બધે ઊંચે જઈને વળી પા। નીચે આવે છે તથા દેયાન માગે જનારા ક્રમે ક્રમે ઉપર જઈ બ્રહ્મસ્વરૂપમાં લીન થઈ જાય છે. સારાંશ એ કે, વાત્મા દેવયાન માર્ગે લઇ જનારાં થતાં તમામ નિવૃત્ત કર્મી અગ્નિની જ્વાળા અથવા સૂર્યકિરણાદ્રિ દ્વારા આ માર્ગે ગમન કરે છે તથા પિતૃષાણુ માગે લઇ જનારાં થતાં તમામ પ્રવૃત્ત કર્મી અગ્નિના ધૂમાડા કિવા ચંદ્રના કિરણેારા દક્ષિણુાયનમાર્ગે ચાંદ્રજ્યેાતિ સુધી જઇ કરી ફરીથી નીચે આવે છે. આ રીતને ક્રમનિત્યપ્રતિ ચાલતા હોવાથી જ્યારે મૃત જીવાત્માના શબનું ઈંડુન કર!માં આવે છે ત્યારે શાસ્ત્રમાં અત્યેષ્ટિ વિધિ≠ કરવાની આજ્ઞા છે ( આશ્વલાયન ગૃસૂત્ર અ૦ ૪ તથા પારરકર આદિ ગૃહ્યસૂત્ર જીએ). તે વિધિને શબને અગ્નિદાહ કરવાને વિધિ એવા પ્રકારે વ્યવઢારમાં કહેવામાં આવે છે; પરંતુ વાસ્તવિક તા તે પ્રેતયજ્ઞ છે. વિધિ અનુસાર રાજ્યના દાહ કર્યાં પછી મંત્ર સામર્થ્ય દ્વારા તેમાંને વાસનાત્મક જીવ ઉપર ભતાવ્યા પ્રમાણે જો બ્રહ્મની ભાવનાવાળા અર્થાત્ નિવૃત્ત કમ કરી તદ્દન નિષ્કામ થયેલા હોય તે તે ક્રમે પ્રથમ અગ્નિમાંથી જવાળા દ્વારા જે અધિદેવતાની શક્તિવડે વાળા પ્રજ્વલિત થાય છે તે દેવતાના શરીરમાં પ્રવેશ કરે છે. અગ્નિમાંથી ધૂમાડા અને જ્વાળા એમ બે પ્રકારો હંમેશાં નીકળે છે તે તે દરેકના અનુભવની વાત છે. તેમાં જે દેવતાની શક્તિ વડે જ્વાળા પ્રકટ થાય છે તે દેવના તથા જે દેવનાની રક્તિવડે ધૂમાડા પ્રકટ થાય છે તે બે જુઠ્ઠા જુદા હોય છે. આ તેના અધિદેનાએ ભિન્ન ભિન્ન છે. તે પૈકી નિવૃત્તકમ કરનારે નિષ્કામ ઉપાસક પ્રથમ અગ્નિદાહ થયા પછી તેમાંથી નોકળનારી વાળાએના અધિદેવના (વૃક્ષાંક આ ૧)ના સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરીને ત્યાંથી આ સાવન દિવસ એટલે સૂર્યોદયથી સૂર્યાસ્તસુધી કાળ( વૃક્ષાંક ૭)ના અધિદેવતામાં. ત્યાંથી પિતૃદેશમાંના શુકલપક્ષના અધિદેવતા( વૃક્ષાંક ( ૫ ) માં; ત્યાંથી દેવલાકમાંના પ્રદેશમાંનાં ઉત્તરાયણુના અધિદેવતા( વૃક્ષાંક આ છ)માં, ત્યાંથી બ્રહ્માંડમાંના ઉષ્ણુ પ્રદેશ વૃક્ષાંક આ ૯ )માં, ત્યાંથી બ્રહ્મલેાક(વૃક્ષાંક આા ૧૧)માં એ મુજબ આ જીવાત્મા બ્રહ્માંડ મધ્યે ઉત્તર માગે પ્રયાણ કરે છે. ત્યાં બ્રહ્મલેાકમાં અધિદેવતાની સાથે કેટલાક ડાળ ઉપભાગ લ પછી બ્રહ્માંડને ભેદીને તે જીવ ઉપર વિશ્વ કિવા સમષ્ટિના અભિમાની દેવતા બ્રહ્મદે( વૃક્ષાંક આ ૧૩)માં, ત્યાંથી ઉપર ક્રમે વિરાટને સૂક્ષ્મદેહ તૈજસરૂપ હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૬ ૬ થી ૧૧ ) હેઈ તેનું મૂળ મહાપ્રાણ (વૃક્ષાંક અ ૬ ) કહે છે પ્રેતને અગ્નિદાહ શા માટે કરવા ? અને પ્રેતયજ્ઞ થયા બાદ તેની ગતિ થાયછે તે સંબધમાં આધારને માટે જીએ બૃહદારણ્યક ઉપનિષદ્ અ૦ ૫ શ્રા૦ ૯, ૧૦,
× મારુત, પવમાન, શેાલન, માંગલ, પ્રબલ, પાર્થિવ, શુચિ, સભ્ય, સમુદ્ભવ, સૂર્ય, યાજક, દ્વિજ, કમક, વિટ, પાવક, હવ્ય, કવ્ય, વર, ખલવન, મૂડ, ક્રોધ, કામદ, તુરૂષક, નર, ક્રન્યાદ, વહ્નિ, હુતાશન, અવરા, બ્રાહ્મણ, વાડવે, સંવતક, બ્રહ્મા ( ગાર્હસ્પત્ય ), ઈશ્વર (દક્ષિણાગ્નિ ), વિષ્ણુ (આહવનીય ) ઇત્યાદિ ચોત્રીસ પ્રકારના અગ્નિદેવ હોઈ દરેક કામાં જુદા જુદા નામવાળા અગ્નિદેવતાનું આવાહન કરવામાં આવે છે. વેદાંત કસુત્ર જીએ.